પ્રેમ અમાસ -૭ yashvant shah દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો પ્રેમ અમાસ -૭ Prem Amas - 7 book and story is written by yashvant shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Amas - 7 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રેમ અમાસ -૭ yashvant shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (53) 1.9k 4.1k પ્રેમ અમાસ ના આગળના ભાગ ૧ થી ૬ મા જોયું કે અમાસ રજની ના અનૈતિક સંબંધ પર પુર્ણવિરામ મુકાયાબાદ રજની ને બાળકીનો જન્મ થાય છે. નિશાના આગમનથી પુનમ રજની નુ જીવન રાબેતા મુજબ થઇ રહ્યું હતુ. પરંતુ ચાંદનીના આગમન ...વધુ વાંચોપુનમનો તેના તરફ જુકાવ વધે છે. અચાનક ચાંદનીના પતિ આકાશનુ અવસાન સમાચાર આવે છે. તેથી પુનમ ચાંદની ને શૌકમાથી બહાર લાવવામાં મદદ કરવા તેની સાથે સમય વધારે પસાર કરે છે. તેને ચાંદની તરફ લગાવ વધે છે. પરંતુ શુ ચાંદની પુનમને પ્રેમ કરે છે. હકીકતમાં ચાંદની અમાસ સાથે પ્રેમ સંબંધમા આગળ..વધી રહી છે. આ વાતની જાણ રજનીને થાય છે. રજની અમાસ સાથે ચાંદનીના પ્રણય સંબંધ મંજુર નથી .શું થાય છે તે જાણવા વાર્તા વાંચવી જ રહી. આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ - “ આકાશ.” ( યશવંત શાહ. ) ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમ અમાસ -૭ પ્રેમ અમાસ - નવલકથા yashvant shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (668) 27k 55.6k Free Novels by yashvant shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ