મોનીકા તળાવના કાંઠે બેઠી હતી અને ખુશ રહેતી હતી. પરંતુ તેણે સમજી લીધું કે સમય ઓછો છે અને તે આકાશ સાથે વાત કરવા માટે તક શોધતી હતી. એક દિવસ, આકાશે અચાનક છોડી દીધું, જે મોનીકાને દુઃખી કરી ગયું. મોનીકાને લાગે છે કે આકાશ પાછો આવશે, પરંતુ સમય પસાર થાય છે અને બંને એકબીજાથી દૂર થઈ જાય છે. બાર વર્ષ પછી, મિતાલી મોનીકાને જણાવે છે કે તેને આકાશ મળ્યો છે અને તેની મુલાકાત માટે કૉફી પર બોલાવ્યું છે. મોનીકાની લાગણીઓ ફરી ઊભી થઈ જાય છે. આ વાર્તામાં પ્રેમની અતૃપ્ત ઈચ્છાઓ અને સંબંધો અંગેના વિચારોને રજૂ કરવામાં આવ્યા છે. અતૃપ્ત ઈચ્છાઓ- 03 Bhavik Radadiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 74.3k 1.7k Downloads 5.7k Views Writen by Bhavik Radadiya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઓગસ્ટ મહિનાની ઢળતી સંધ્યાએ ત્રણેય આછા વરસાદી માહોલમાં બેઠા હતાં, ચુપચાપ!! કોઈ કશું બોલતું નહોતું. ત્રણેય માટે કોફી આવી ગઈ એટલે આકાશે કોફીનો કપ મોનીકા સામે ધર્યો. તેણે સામેની બાજુથી કપ પકડતાં, કપ ગરમ હોવાને લીધે કોફી ઢોળાઈ ગઈ. આકાશે રુમાલથી મોનીકાનો હાથ સાફ કર્યો અને કહ્યું.... જીવનમાં પણ આવું જ બનતું હોય છે મોનીકા... લાઈફને સાચાં એંગલથી ના જોવામાં આવે, સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય ના લેવામાં આવે તો લાઈફ પણ બરબાદ થઈ જાય છે.... બિલકુલ આ કોફીની જેમ. More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા