વિષ વેરણી ભાગ ૧૦ NILESH MURANI દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો વિષ વેરણી ભાગ ૧૦ Vish verni - 10 book and story is written by NILESH MURANI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vish verni - 10 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વિષ વેરણી ભાગ ૧૦ NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (46) 1.7k 4.8k સમીરાના અબુ નો ફોન કટ થતા મારા હૃદયના ધબકારાની ગતી બમણી થઇ, મારા ફેફસા માં શ્વાસ ઘૂંટાવા લાગ્યો, મને એન્ઝાઈટી થવા લાગી એક બાજુ મારા દિલ ઉપર સમીરાએ મુકેલ કાળમીંઢ પથ્થરનો વજન વધી રહ્યો હતો, બીજી ...વધુ વાંચો સ્ટેમ્પ પેપરના કાળા અક્ષરનું મારી સામે પ્રેઝેન્ટેસન સ્લાઈડની જેમ ફરતું, આવા સમયે મને એન્ટી-ઓક્સીડેન્ટ પીણા ની જરૂર હોય એવું સમીરા કહેતી, હું ધીમી ગતિએ ધ્રુજતા પગે રસોડામાં ફ્રીજ તરફ જઈ ફ્રીજ માંથી લીંબુ કાઢી અને બે બે ફાડ આખી એક ગ્લાસ માં નીચોવી બે પીસ બરફ નાખી ફ્રીજ માં પડેલી અડધી ભરેલી પાણી ની બોટલ થી ગ્લાસ ભરી, બે ચમચી ખાંડ નાખી ઉતાવળે ચમચી થી હલાવી અને એકજ સીપમાં પી ગયો, ગ્લાસ માં ના લીંબુ ના બીજ સાથે ગળા થી નીચે ઉતારી ગયો, ગ્લાસ માં કડવું ઝેર હોત તો પણ ઉતરી ગયું હોત લીંબુ ના બીજ ની શું વિસાત મને મારા ધબકારા ને શાંત કરવા હતા, મારા મગજ માં ચાલી રહેલ ધમાસાણ થી અજાણ અમી અસલમ અને મુમતાઝ બેડરૂમ માં ચાલ્યા ગયા, હું આમ તેમ ચપ્પલ શોધી રહ્યો હતો, સોફાની નીચે પડેલા ચપ્પલ પહેરી અને હું પગથીયા ઉતરી ગયો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વિષ વેરણી ભાગ ૧૦ વિષ વેરણી - નવલકથા NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (803) 28.6k 76.7k Free Novels by NILESH MURANI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ