આ વાર્તામાં, નાનકડા શહેરમાં ધારાસભ્ય સુંદરલાલની નકલી સ્મશાનયાત્રા નીકળી છે, જેનું આયોજન ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના ભાગરૂપે કરવામાં આવ્યું છે. યુવાનોએ એક પૂતળું બનાવ્યું છે જે નનામી જેવી દેખાય છે અને સ્મશાનમાં જ બળાવવામાં આવે છે. લોકોએ આ નાટક જોઈને મનોરંજન મેળવ્યું છે, જયારે કેટલાક લોકો આ રીતે વિરોધ કરવાની પદ્ધતિને નકારતા છે. પત્રકાર રતિલાલ આ ઘટનાને ક્રાંતિ તરીકે જોઈ રહ્યા છે અને તેને વધુ ફેલાવવાની આશા વ્યક્ત કરે છે. યુવાનો આ કાર્યક્રમ દ્વારા ભ્રષ્ટાચાર સામેનું વિરોધ દર્શાવવા માગે છે. લડત Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 10.6k 894 Downloads 3.8k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાર્તા વિષે... ઘણી વખત એવું બનતું હોય છે કે, અન્યાય અને ભ્રષ્ટાચાર સામેની લડત સામેની લડત ખરેખર લડત નથી હોતી, પરંતુ એક પ્રકારનું રાજકારણ હોય છે. આવી લડતની આગેવાની લેનારની નજર તો પૈસા ને સત્તા પર જ હોય છે. આવો આગેવાન પોતાના સ્વાર્થ ખાતર યુવાનોનો મહોરાં તરીકે ઉપયોગ કરે છે. નિર્દોષ યુવાનો આવી લડતમાં જોડાઈને પોતાના જીવને જોખમમાં મૂકે છે, પરંતુ લડતનો હેતુ સિદ્ધ થતો નથી. અન્યાય એ ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધે છે. આ નવલિકામાં આ વરવી વાસ્તવિકતાનો પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો છે. એક ઝલક... ‘જે માણસને મતપેટી દ્વારા બહુમતીથી લોકોએ પોતાના નેતા તરીકે પસંદ કર્યો હોય, જે માણસનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હોય, ફૂલોના હારથી જે માણસ ઢંકાઈ ગયો હોય, જેના નામની શહેરમાં ધાક વાગતી હોય એ માણસને લોકો ચોર કહે, એની હાયહાય બોલાવે, એની નનામી બાળે, ત્યારે એ માણસ આઘાતથી ભાંગી ન પડે ’ પરંતુ, સુંદરલાલ આવાં વિઘ્નોથી ભાંગી પડે એવા નિર્બળ નહોતા. એ ચંપલના તળિયાથી લઈને માથે પહેરેલી ટોપીની અણિયાળી ટોચ સુધી પાક્કા રાજકારણી હતા. વિરોધી વાતાવરણ હોવા છતાંય એ માનતા હતા કે, ‘જે પ્રજા મારી હાય હાય બોલાવે છે એ જ પ્રજા ભવિષ્યમાં મારો જયજયકાર કરશે. રાજકારણની આ જ તો ખૂબી છે.’ More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા