આ નવલકથામાં, પ્રેમ અને અજયના જીવનમાંના એક નવા દિવસની શરૂઆત દર્શાવવામાં આવી છે. પ્રેમ સવારના નવ વાગે આળસ મરડીને ઊઠે છે અને અજયના બાથરૂમમાં જતાં અજયની ગેરહાજરીથી આશ્ચર્યચકિત થાય છે. અજય, રાતભર જાગતો રહ્યો છે, પરંતુ સવારે તાજગી અનુભવે છે અને દરિયાકીનારે જવાનો આનંદ માણે છે. પ્રેમ, અજય સાથે બ્રેકફાસ્ટ કરવા માટે તૈયાર થાય છે, જયારે રૂમબોય ચા અને નાસ્તો લાવે છે. પ્રેમ અજયને સુસ્મીતાના કમરામાંથી કપડા લાવવાનો કહે છે, કારણ કે તેઓ આ સ્થળે રહેવા માટે સજ્જ છે. અંતે, સુસ્મીતા પણ નાહીને બહાર આવે છે, અને તેની સુંદરતા અને તાજગીના મોહક દૃશ્યને રજૂ કરવામાં આવે છે. આ તમામ ઘટનાઓથી તેઓના જીવનમાં એક નવો તાજગીનો અહેસાસ થાય છે, જે આ નવલકથાના સસ્પેન્સ અને થ્રીલને વધારવા માટે મહત્વપૂર્ણ છે. નસીબ - પ્રકરણ - 7 Praveen Pithadiya દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 173.4k 7k Downloads 15.2k Views Writen by Praveen Pithadiya Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુસ્મિતા હજુ જમના જ નાહિને બહાર આવી હતી. તેના ભીના સુવાળા કેશમાંથી પાણીની બુંદો સરકીને તેની સીધી ટટ્ટાર પીઠ પર રેલાઈ રહી હતી તેને કારણે તેણે પહેરેલું ઓપન ગળાનું વ્હાઈટ ટી- શર્ટ ભીનું થઈને તેની પીઠ સાથે ચીપકી ગયું હતું. વ્હાઈટ ટી-શર્ટ સાથે તેણે એકદમ ડાર્ક બ્લ્યુ કલરનું જીન્સ પસંદ કર્યું હતું. જીન્સ, ટી-શર્ટમાં તે હતી તેના કરતા પણ વધુ ઉંચી અને ખુબસુરત દેખાતી હતી. ટી-શર્ટને તેણે બખૂબીથી પેન્ટમાં ઇન કર્યું હતું. ટી-શર્ટનું લાયકા કાપડ થોડું ખેંચાઈને તેના પાતળા દેહ પર ચપોચપ ફીટ થઇ ગયું હતું જેના કારણે તેના ઉરોજોનો ઉભાર વધુ ઉન્નત, વધુ ધ્યાનાકર્ષક બન્યો હતો. તેના ભરાવદાર ઉરોજો, પાતળી કમર, સીધી ટટ્ટાર પીઠના સંયોજને તેને એક અલૌકિક રૂપ બક્ષતું હતું. Novels નસીબ કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એ... More Likes This સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા