આ કથા "આંસુડે ચીતર્યા ગગન"માં અર્ચના એક સંઘર્ષમાં છે, જ્યાં તે મદદ માંગે છે અને પોતાના વિચારોનું આધ્યાત્મિક સંઘર્ષ દર્શાવે છે. તે પોતાને કંઈક વાત વિશે પૂછે છે, જેમાં તે જાણવા માંગે છે કે શું તે સાચી રીતે પોતાને પ્રસ્તુત કરી રહી છે કે નહીં. તે એક એવી સ્થિતિમાં છે જ્યાં તેને ભય લાગે છે અને તે એક પ્રશ્ન ઉઠાવે છે કે શું તે આ વાતને સમજવા માટે યોગ્ય માર્ગે છે કે નહીં. આ કથામાં લાગણીઓ, આત્મ-વિશ્લેષણ અને ભયના મુદ્દાઓને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આંસુડે ચિતર્યાં ગગન -૧૯ Vijay Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 32.6k 2.4k Downloads 5.8k Views Writen by Vijay Shah Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તારે અર્ચના – તારે શું વાત થઈ બિંદુભાભી સાથે ’ ‘એમને તમારી અને શેષભાઈ વચ્ચે શું વાત થઈ એ જાણવી હતી. ’ ‘હું પણ એ દ્વિધામાં છું કે એમને એ વાત કેવી રીતે કહું ’ ‘કઈ વાત ’ ‘એ જ વાત… જે શેષભાઈ કહે છે.’ ‘શું વાત છે અંશ ’ ‘એમના અકસ્માત પછી હોર્મોનલ ડીસ્ટર્બન્સને કારણે He has lost his potency and Bindu wants a male issue. ’ ‘પણ આ તો સાદી વાત છે. એમાં આટલી ગૂંચવણ શું છે ’ ‘શું સાદી વાત છે આપણે બંને ડૉક્ટર છીએ તેથી આના પરિણામોથી વાકેફ છીએ. જેના ઉપર વીતતી હોય તેનું મન જાણે…’ ‘ખેર ! Hormonal activity can be regained also… એને કોઈક સારો ડૉક્ટર સારી રીતે સમજાવી શકે.’ ‘કેમ હું સારો ડૉક્ટર નથી ’ ‘સારો મીન્સ અનુભવી ગાયનેક.’ Novels આંસુડે ચીતર્યા ગગન અપેક્ષાની અને નામંજુરીની કથા શેષ અને બિંદુની...કથા અંશ અને અર્ચનાની... More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા