આ વાર્તામાં મુખ્ય પાત્ર રૂકસાના છે, જેના વિચારોમાં નમણું છે. એક સમયે, અકિલા તેને પૂછે છે કે તે શું વિચારે છે. સાંજના સમયે, બધા લોકો સગાઈ માટે તૈયાર થઈ રહ્યા છે અને કારમાં મુસાફરી કરી રહ્યા છે. તેઓ સમીરાના ઘરે પહોંચી જતા, રૂકસાના ને મેકઅપ માટે લઈ જવામાં આવે છે. સ્ટેજ પર સુંદર ડેકોરેશન હોય છે, જેમાં વિવિધ રંગોની લાઈટિંગ અને ફૂલોનો સમાવેશ થાય છે. બધા લોકો સુંદર વસ્ત્રો પહેરીને બેઠા છે. મ્યુઝિક શરૂ થાય છે અને એક ખાસ પ્રસંગ યાદ આવે છે. રૂકસાના સ્ટેજ પર જાય છે, જ્યાં તે ઉંચી એડીના સેન્ડલ પહેરીને થોડી મુશ્કેલી અનુભવે છે. મુખ્ય પાત્ર તેની મદદ કરે છે અને રૂકસાને સ્ટેજ પર ચડાવવા માટે હાથ પકડે છે. આ રીતે, વાર્તામાં પ્રેમ અને સંબંધોની સુંદરતા ઝલકતી છે. વિષ વેરણી ભાગ ૭ NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 74.1k 3.1k Downloads 8.1k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “જો ભાઈ મુમતાઝ ને એકટીવા લેવું છે ને એ પણ નવું, મારી પાસે પૈસા નથી, અને તું કઈ કામધંધો તો કરતો નથી, આમ ને આમ કેમચાલશે અને આ તારી મહારાણી ને એકટીવા મારે લઇ આપવાનું ” મુમતાઝ બહાર આવી ને કહ્યું, “સલીમભાઈ તમે કહ્યું હતું કે તમે લઇ આપસો “ “મુમતાઝ, હું અત્યારે અસલમ થી વાત કરી રહ્યો છું,વચ્ચે નહી બોલવાનું ” “કેમ હું કેમ ના બોલું મારો કોઈ અધિકાર નથી ” મુમતાઝ એ કહ્યું, અમી અને રૂકસાના કિચન માં થી બહાર આવી ગયા, અમી કૈંક બોલવા જતા હતા, મેં હાથ ઉંચો કરી તેમને ઇસાર થી ચુપ રહેવા કહ્યું, “મુમતાઝ તું અંદર જતી રે,” અસલમ એ ગુસ્સા માં મુમતા ને કહ્યું., મુમતાઝ બહાર નીકળતા ધડ દઈ ને દરવાજો પછાડતા નીચે ઉતરી ગઈ, હવે મારો પારો ખુબ ચડી ગયો હતો મેં અસલમ ને કહ્યું, “આ શું છે વાતવાત માં આમ ગુસ્સો કરવો, આત્મહત્યા ની ધમકી, ઈમોશનલ બ્લેકમેલ કરવાના અને તું આમ તેમ આંટા ફેરા કરવા સિવાય કઈ કામ છે કે નહી ” અસલમ ચુપ હતો મારી વાત પર કોઈ પ્રતિક્રિયા નહોતો આપતો, મેં ફરી ને પૂછ્યું, “હવે શું કરવું છે તારે બોલ, કઇંક જવાબ તો આપ” “ભાઈ હું કાલ થી જ ક્યાંક નોકરી ગોતી લઉં છું,” “હા અને આ તારી મહારાણી ને સમજાવ, એકટીવા ની જીદ પકડી ને બેઠી છે” “હા ભાઈ, હું સમજાવું છું” Novels વિષ વેરણી પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતા... More Likes This મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા