પ્રસ્તાવના આ વાર્તા છે એક પ્રવાસની, અને તેના દરેક પત્રોએ અનુભવેલા કે માણેલા સાહસ, સુખ, દુઃખ , પ્રેમ , દગો કે મજબુરી....વગેરેની ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- હજારો ફુટ( ૫૪૮૬ ફુટ - ૧૭૯૯૯ મીટર ) ઉંચી બરફોછિત (બરફની પડોથી ઢંકાયેલી) પહાડી પર અમુક લોકો એક ઉપર બંધાયેલી રસ્સી ના સહારે ધીરે-ધીરે ચાલી રહ્યા છે...! તેનો ઢોળાવ એવો છે, કે જો કોઈનો પગ લપસે તો તે સીધો ૧૭૯૯૯ ફુટ ઉંડી ખીણ માં પડે...! અચાનક પવન ફુકાય છે, અને સૌથી છેલ્લે ચાલતી છોકરી નો પગ લપસે છે...! તેનું બેલેન્સ ગબડવાથી તે નીચે પડે છે,અને તેના વજન ને લીધે બધા એક સાથે નીચેની તરફ ઢસડાય છે. ઉપર
Full Novel
યાર્સાગુમ્બા ની શોધ - ૧
પ્રસ્તાવના આ વાર્તા છે એક પ્રવાસની, અને તેના દરેક પત્રોએ અનુભવેલા કે માણેલા સાહસ, સુખ, દુઃખ , પ્રેમ દગો કે મજબુરી....વગેરેની ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- હજારો ફુટ( ૫૪૮૬ ફુટ - ૧૭૯૯૯ મીટર ) ઉંચી બરફોછિત (બરફની પડોથી ઢંકાયેલી) પહાડી પર અમુક લોકો એક ઉપર બંધાયેલી રસ્સી ના સહારે ધીરે-ધીરે ચાલી રહ્યા છે...! તેનો ઢોળાવ એવો છે, કે જો કોઈનો પગ લપસે તો તે સીધો ૧૭૯૯૯ ફુટ ઉંડી ખીણ માં પડે...! અચાનક પવન ફુકાય છે, અને સૌથી છેલ્લે ચાલતી છોકરી નો પગ લપસે છે...! તેનું બેલેન્સ ગબડવાથી તે નીચે પડે છે,અને તેના વજન ને લીધે બધા એક સાથે નીચેની તરફ ઢસડાય છે. ઉપર ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૨
ક્રમશ: આટલું બોલ્યા પછી મંગલેશ્વરજી મૌન રહ્યા. મંગલેશ્વરજી : અગર કિસી તરહ વોહ બીજ મીલ જાયે તો બન સકતી હૈ...! આટલું બોલી તેઓ બહાર નીકળી ગયા. પ્રાચી મનોમન વિચારવા લાગી હવે શું કરવું...?. તેણે મનોમન કંઈક નક્કી કર્યું અને તે નીકળી પડી. આશ્રમની બહાર આવી રોડ પર ચાલતા-ચાલતા તે એક દુકાને ગઈ. તે દુકાન એક લોકલ નેપાળી ભોલા ની હતી. તેની સાથે પ્રાચીને સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. થોડા દિવસમાં ભોલા પ્રાચીના ફેમીલી સાથે બહુ જ સારી રીતે હળી-મળી ગયો હતો. પ્રાચીએ જઈને સીધું તેને યાર્સાગુમ્બા વિશે પુછી લીધું.યાર્સાગુમ્બા ના બીજ લાવવાની વાત સાંભળીને તેના શરીર માંથી ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૩
ક્રમશ: એક પળમાં તો પુરી બાઝી પલટાઈ ગઈ. પ્રાચી માટે આ સૌથી મોટો ઝટકો હતો. તે હોશમાં ત્યારે તેણે જોયું કે પોતે જંગલમાં એકલી પડી હતી. આસપાસ કોઈ ન હતું. તેના કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા.તે લોકો બીજની સાથે તેનું પર્સ, પૈસા ,ગળામાં પહેરેલો ચેઇન... બધુજ લઈ ગયા હતા . લગભગ ૫ કલાકથી તે બેહોશ હતી. અત્યારે બપોરના ૧ વાગ્યા હતા. તે હીબકા ભરી રડવા લાગી. માનો જાણે તે લોકો બીજ નહિ પરંતુ પોતાના પિતાની જીન્દગી લઈ ગયા હતા....! તેના માથામાં હજુપણ દુખાવો થઈ રહ્યો હતો. પોતે આટલી જલ્દી હાર માને તેવી ન હતી. તે ઉભી થઈ.પાછા પહાડી ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૪
ક્રમશ: બંનેના મોઢેથી એક સાથે એક જ શબ્દ નીકળ્યો. પ્રાચીની નજર બિસ્વાસ સાથે મળી. તે સ્માઈલ આપી હતો. પ્રાચી : ભૈયા...કમસે કમ ૧૦૦ કિલો કા વજન ઉઠા શકે ઐસી ચાહિયે...! બિસ્વાસને પ્રાચી, રસ્સીથી આત્મહત્યા કરવાની હોય તેવું લાગ્યું....! બિસ્વાસ : રસ્સી આપકો કયો ચાહિયે....?! પ્રાચી : મરને કે લિયે...! બિસ્વાસ : અરે...મરે આપકે દુશ્મન....! પ્રાચી : ઉસ હિસાબ સે તો તુમ્હે મર જાના ચાહિયે....! બિસ્વાસ : ચલો દુશ્મન હી સહી આપને હમે કુછ તો સમજા....! દુકાનદાર અંદર સામાન લેવા ગયો હતો.પ્રાચીને એટલું ટોર્ચર લાગી રહ્યું હતું કે તે સામાન લીધા વગર જ ત્યાંથી જતી રહી. બિસ્વાસ મનોમન હસી ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૫
ક્રમશ: સુઝેન : યા....વાવ...! સુઝેન એક એન્ગ્લો - ઇન્ડિયન છોકરી હતી. તેના પિતા ઇન્ડિયન હતા. અને માતા હતી. તે નાનપણથી જ પોતાના માતા-પિતા થી અલગ રહેતી હતી. આમપણ તેના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા. તેની માતાનું મૃત્યુ થયું હતું. અને તેના પિતાને મળ્યાને તેને એક અરસો થઈ ગયો હતો. પોતે થોડાઘણા ઉલ્ટા-સીધા કામ કરતી અને પોતાનું ગુજરાન ચલાવતી તેમજ મોકો મળે ત્યારે દુનિયા ફરવા નીકળી પડતી...! તે ટ્રેકિંગના ઈરાદાથી આવી હોય તેમ લાગતું હતું. તે હિન્દી સમજી અને બોલી પણ સકતી હતી. આમપણ ગ્રુપમાં માત્ર ૪-૫ છોકરીઓ જ હતી. અને સુઝેન ને છોડી બાકીની વિદેશીઓ હતી. બિસ્વાસને છેડતો ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૬
ક્રમશ: પ્રાચી જયારે મમ્મી સાથે વાત કરી રહી હતી, ત્યારે જોરજોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો. બરફની જીણી હવામાં ઉડી રહી હતી. અને વાતાવરણમાં અજીબ અવાજો ઉત્પન કરી રહી હતી. વળી આકાશમાં વીજળી પણ થઈ રહી હતી. આથી તેનો પણ અવાજ આવી રહ્યો હતો. પ્રાચી કોઈપણ ભોગે મમ્મી ને ખબર પડે તેમ ઇચ્છતી ન હતી. તેણે જણાવ્યું કે પ્રાચી : મમ્મી અમે લોકો હિલ પર આવ્યા છીએ. અહીં પવન ખુબ છે, આથી આવો અવાજ આવે છે. મમ્મી : તું એકલી જ આવી છો કે....? પ્રાચી : ના મમ્મી...મારુ ગ્રુપ આવ્યું છે....સીમા પણ આવી છે...! પ્રાચીએ સુઝેન ને મમ્મીને હાઈ ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૭
ક્રમશ: થોડીવાર પછી પ્રાચીએ બિસ્વાસને બીજ લાવવાની વાત જણાવી દીધી.બિસ્વાસને આ થોડું અજુગતું લાગ્યું, પણ પોતે પ્રેમમાં તેને ના ન પાડી શક્યો. તે પણ સાથે આવવા તૈયાર થયો. સુઝેને તેને બીજ લાવવાની પ્રક્રિયા ઝીણવટપૂર્વક સમજાવી. હવે દરેક જણ વિચારી રહ્યું હતું કે પથ્થરોની આ હારમાળા કેવી રીતે પાર કરવી. બિસ્વાસ નું દિમાગ ઝડપથી કામે લાગી ગયું. બિસ્વાસ : રુકો....મેરે પાસ એક આઈડિયા હૈ....! સુઝેન : ક્યાં....? બિસ્વાસ : આપ લોગ યહી પર રુકો...મેં ઔર લુસા અભી આતે હૈ....! તે અને લુસા કેમ્પ પર પાછા જઇ રહ્યા હતા. એકતો બિસ્વાસનો સામાન લેવાનો હતો, અને બીજું ત્યાં પહોંચી તેમણે કેમ્પમાં ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૮
ક્રમશ: લગભગ ૨ કલાક પછી કુદરતને દયા આવી અને વરસાદ થોભાયો. વાતાવરણ થોડું ઉજળું થયું. તેઓ ઝડપથી લાગ્યા. લગભગ એક કલાક ચાલ્યા પછી તેઓ "કૂંભુ આઈસ ફોલ " પર પહોંચ્યા. અત્યારે સાંજના ૬.૩૦ વાગવા આવ્યા હતા. કૂંભુ આઈસ ફોલ (૬૦૬૫ મીટર - ૧૯૯૦૦ ફુટ ) દરિયાની સપાટીથી આટલો ઊંચો હતો. માનો જાણે એક જાતની દિવાલ જ હતી. તે એક છેડે થી બીજે છેડે પથરાયેલો હતો. કૂંભુ આઈસ ફોલ પરથી માઉન્ટ એવરેસ્ટ નું શિખર જોઈ શકાતું હતું. સુઝેને જોયું...અને બોલી, સુઝેન : ગાય્સ...હમે યે આજ કે દિન ક્રોસ કરના થા...પર પથ્થરો મેં ફસને ઔર ઉસ તૂફાન મેં ટાઈમ બિગડને ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૯
ક્રમશ: અત્યારે તેઓ " આગે કુઆ પીછે ખાઈ " જેવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. તેમનો સામાન તો બીજી તરફ હતો. દરેક જણ એક બીજા સાથે બંધાયેલા હતા, આથી બીજાને બચાવી શકે. જો કોઈનો પગ લપસે અને બેલેન્સ છૂટે તો ૧૮૦૦૦ ફૂટની ઉંચાઈથી નીચે પડે.પણ તેમ છતાં હિમ્મત હાર્યા વગર તેઓ આગળ વધ્યા...! બીજી એક મુસીબત એ થઈ કે ચાલતા-ચાલતા સુઝેનનો પગ મચવાઈ ગયો. તે દર્દથી ચીખવા માંડી. થોડીવાર તેઓ ત્યાંજ ઉભા રહ્યા. પછી ધીમે-ધીમે ચાલવાનું શરુ જ કર્યું હતું કે જોરદાર પવન ફૂંકાયો અને સુઝેનનો પગ લપસવાથી તે નીચેની તરફ ઢસડાઈ. તેના વજનથી દરેક જણનું બેલેન્સ ગબડ્યું અને ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૧૦
ક્રમશ: બધાએ ત્યાંજ ટેન્ટ નાખી રાત વિતાવવાનું નક્કી કર્યું. જમીને લોકો તરત જ સુઈ ગયા. પ્રાચીની આંખોમાં ગાયબ હતી. તેને રહી- રહીને સુઝેનનો માસુમ ચહેરો યાદ આવી જતો હતો. આકાશમાં ઉપર ચંદ્રનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. એક અજીબ ઉદાસી પુરા ટેન્ટમાં છવાઈ હતી. પ્રાચીએ પોતાના મમ્મી-પપ્પાની યાદ આવતી હતી. તેઓ શું કરતા હશે...?...પપ્પાની તબિયત વધુ ખરાબ તો નહિ થઈ હોય ને...?...આવા વિચારો કરતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની જાણ ન રહી...! દિવસ - ૩ સવારે પોતાની દિનચર્યા પતાવી તેઓ બહુજ વહેલા નીકળી ગયા.પ્રાચીએ એક ઉંચી જગ્યાએ સુઝેનની આદત પ્રમાણે પીળું કપડું એક સ્ટીક સાથે બાંધી ને ખોંસી ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૧૧
ક્રમશ: બધા સુવા માટે પોતાના ટેન્ટમાં ચાલ્યા ગયા. આ બાજુ બિસ્વાસ અમ્બરિસને લઈને ઘણો આગળ આવી હતો. તેણે એક જગ્યાએ પોતાની સ્કી રોકી.અને અમ્બરિસને ત્યાં ઉતાર્યો. બિસ્વાસ : યહાં સે જાને મેં આસાની રહેગી...! અમ્બરિસ : જી...!..યે લો હેડટોર્ચ હેલ્મેટ...! બિસ્વાસ : ઇસે તુમ રખો..ઔર અગર પુલીસ પકડ લે તો બોલના કે તુમ રાસ્તા ભટક ગયે થે...! આટલું બોલી તે પાછો જવા માટે નીકળી ગયો. અમ્બરિસ હજુ થોડો જ દૂર ગયો , ત્યાં તેને આભાસ થયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું હતું. તે ચોંકી ગયો. અને આમતેમ જોવા લાગ્યો. તેના શરીરમાંથી ધ્રુજારી છુટી ગઈ....! અમ્બરિસ : કૌન ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૧૨
ક્રમશ: લગભગ એક કલાક સુધી ચાલતા-ચાલતા તેઓ " ગોકયો લેક " નજીક પહોંચ્યા. રસ્તામાં પ્રોફેસર જગે ભોલાની મદદ કરી હતી. તેણે ભોલાનો સામાન ઉંચકી લીધો હતો. તેમજ તેને ટેકો પણ આપ્યો હતો. આ જોઈને પ્રાચીને તેના માટે માન થઈ આવ્યું હતું...! હવે પછીનું મુખ્ય કામ ગોકયો લેક પાર કરવાનું હતું. તે લગભગ પુરા ૧૦ ગામને પોતાની અંદર સમાવી લે તેટલું વિશાળ હતું. તે ચારેતરફ બરફોછિત પહાડોથી ઘેરાયેલું હતું. અત્યારે લગભગ -૧૫ ડિગ્રી જેટલું તાપમાન હતું. પાણી પણ જો હવામાં ફેંકવામાં આવે તો બરફ થઈ જાય. આટલી ઠંડીમાં લેકનુ પાણી થીજી ગયું હતું. તેમના માટે હવે થીજેલ સપાટી પાર ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૧૩
ક્રમશ: પ્રાચીને તેને ભેટીને રડવાનું મન થઈ ગયું. પણ પોતે કંટ્રોલ કરી લીધો. તેણે બિસ્વાસ તરફ હાથ પ્રાચી : ફ્રેન્ડ્સ.....?! બદલામાં બિસ્વાસે પણ હાથ મિલાવી અભિવાદન કર્યું. બંનેની આંખોમાં એક અજીબ હરકત થઈ. પ્રાચી પોતાના ટેન્ટ તરફ જવા લાગી. તેણે પાછા ફરીને જોયું ત્યારે બિસ્વાસ બીજી તરફ જોઈને મંદમંદ હસી રહ્યો હતો. આ તેમના પ્રેમની શરૂઆત હતી. અલબત્ત પ્રાચીના પ્રેમની....કારણ બિસ્વાસ તો બહુ પહેલા તેના પ્રેમમાં પડી ગયો હતો....! તે પોતાના ટેન્ટમાં જઈને ઉંઘી ગઈ. પણ આજે તેને ઉંઘ ક્યાં આવવાની હતી. તેને પ્રેમ જો થઈ ગયો હતો...!. મનમાં એક અજીબ ગડમથલ ચાલી રહી હતી..! દિવસ - ૫ ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૧૪
ક્રમશ: આટલું બોલી તેમણે વાત કહેવાની શરુ કરી. અનમુલ : લગભગ ૬ દિન પહેલે વોહ નામચે ગઈ થી....વહાં સે લુકલા ગઈ થી ઔર એક ફોન કિયા થા...! પછી તેમણે જે નંબર પર કોલ કર્યો હતો, તે જણાવ્યો. તે શાલિનીજીનો નંબર હતો. અનમુલ : ઉસકે બાદ ઉસકા સિગ્નલ " કાઈદ ઘાટી " સે હોતે હુએ માઉન્ટ એવરેસ્ટ કે બેસ કેમ્પ કે પાસ ૩ દિન પહેલે રિસીવ હુઆ થા. દેવેનજી અને શાલિનીજી તો તેની વાત સાંભળીને દિગ્મૂઢ થઈ ગયા. અનમુલ : હો સકતા હૈ વોહ હિમાલય પર ટ્રેકિંગ કે લિયે ગઈ હો...? શાલિનીજી : ઐસા નહિ હો શકતા સર ....વોહ ...વધુ વાંચો
યાર્સાગુમ્બા ની શોધ - ૧૫
ક્રમશ: બિસ્વાસે પોતાનું માથું પકડી લીધું. બિસ્વાસ : પ્રોફેસર આપ ભી ઇસકે સાથ મીલે હુએ હૈ....! આગળ આવ્યો અને હસવા લાગ્યો. લુસા : યહી તો લુસા કી ગેમ હૈ....!....તું બહોત દેર સે સમજા....! તે પ્રાચી તરફ ફર્યો અને બોલ્યો.... લુસા : તુજે જાનના થા ને કે ઇસ ડબ્બે મેં ક્યાં હૈ....?!...પ્રોફેસર, ઇસે ડબ્બા ખોલકે દિખાઓ....! પ્રોફેસરે પ્રાચીને છોડી દીધી. અને ડબ્બો ખોલ્યો. તેની અંદર જોઈને પ્રાચીને ઉલ્ટી કરવાનું મન થઈ ગયું. અંદર બે ગંદી અને ઉબકા ચડે તેવી મકડીઓ હતી. તેઓ બહાર આવવા માટે પ્રયાસો કરી રહી હતી. ત્રણમાંથી એક મકડી ને મારી તેને માસમાં ભેળવી તેમણે બિસ્વાસને ...વધુ વાંચો