ડૉક્ટરની ડાયરી

(6.5k)
  • 399.2k
  • 1.3k
  • 177.2k

ડૉકટરની ડાયરી ડૉ. શરદ ઠાકરના જીવનમાં તેમના પિતા સાથેના સંબંધનું એક સંસ્મરણ. જીવનમાં દરેક વ્યક્તિને પોતાના યુવાકાળમાં ઝડપી પૈસા બનાવવાની ઈચ્છાઓ અને એષણાઓ થાય છે. ડૉકટર બન્યા પછી પિતાજીની સલાહ કઈ રીતે ઉપયોગી નીવડી વાંચો ડૉ. શરદ ઠાકરની ડાયરીમાં...

Full Novel

1

ડૉક્ટરની ડાયરી

ડૉકટરની ડાયરી - ૧ ડૉ. શરદ ઠાકરના જીવનમાં તેમના પિતા સાથેના સંબંધનું એક સંસ્મરણ. જીવનમાં દરેક વ્યક્તિને પોતાના યુવાકાળમાં ઝડપી બનાવવાની ઈચ્છાઓ અને એષણાઓ થાય છે. ડૉકટર બન્યા પછી પિતાજીની સલાહ કઈ રીતે ઉપયોગી નીવડી વાંચો ડૉ. શરદ ઠાકરની ડાયરીમાં... ...વધુ વાંચો

2

ડૉક્ટરની ડાયરી - 2

ડૉક્ટરની ડાયરી - ૨ છેતરપીંડીનો ભોગ બનેલી એક યુવતી - ટીના ઉર્ફે મિલીની વાર્તા જીવનની પગથારે ડૉકટરની ડાયરીમાં લખાયેલ સુંદર ...વધુ વાંચો

3

ડૉક્ટરની ડાયરી - 3

ડૉક્ટરની ડાયરી - 3 જીંદગી આખી કસોટીનો ખરેખર ખેલ છે, કોણ હિરો કોણ પથ્થર જાણવું મુશ્કેલ છે. એક સત્ય ઘટના પર વાર્તા. ફૂટપાથ પર બેઠેલો મોચી એક મેટ્રોસિટીના ડૉકટર કરતા વધુ મોટો કઈ રીતે હોઇ શકે, તે સમજાવતી સત્ય ઘટના. ...વધુ વાંચો

4

ડૉક્ટરની ડાયરી - 4

ડૉક્ટરની ડાયરી - ૪ શીર્ષક : માતૃભૂમિ પૈસાના અભાવે કોઈની દીકરી, બહેન કે માતા અગ્નિસંસ્કાર વહોરી લે ત્યારે તેની સાથે જોડાયેલા દશા શું થતી હશે કરુણ ઘટનાને સાક્ષીભાવે વાંચો. ...વધુ વાંચો

5

ડૉકટરની ડાયરી 5

ડૉકટરની ડાયરી - ૫ સાત ભવથી હાલ મારો એ જ છે, પીઠ બદલાતી, પ્રહારો એ જ છે. જે સમાજ ડોકટરોને વેપારી છે, ત્યાં ડોક્ટર પણ તેની સાથે વેપારીની જેમ જ વર્તે છે. તેઓ રાતના સમયે દરવાજો નથી ખોલતા. પણ જો તેમણે ભગવાનનું સ્વરૂપ સમજતા હોય, તો કઈ કહેવાનું જ નથી રહેતું ! હૃદયસ્પર્શી વાર્તા ! ...વધુ વાંચો

6

ડોક્ટરની ડાયરી- 6

ડૉકટરની ડાયરી -૬ નીકળ્યું કંઇક ફોતરી જેવું ખોતરતાં, કાનમાં ખંજવાળ કેવી મીઠી ઉપડી હતી ભેટસોગાદો મેળવીને બદલામાં કેટકેટલી ખામોશી કરવી પડે છે એ બધા જ ડોકટરો ક્યાં નથી જાણતા આંખો ખોલે તેવી ડોક્ટરની પ્રમાણિકતાની વાત. ...વધુ વાંચો

7

ડોક્ટરની ડાયરી- 7

ડૉકટરની ડાયરી -૭ દરેક ડૉકટર અને પેશન્ટે વાંચવા જેવી વાત. ભાવનગર જીલ્લાના એક ડૉકટરનો એક સત્ય પ્રસંગ. ...વધુ વાંચો

8

ડોક્ટરની ડાયરી - 8

ડૉકટરની ડાયરી -૮ જીવનના મંચ પર જાણે કે માણસ નર્તક છે, સમયનું કામ છે જોવું, સમય તો ફક્ત દર્શક છે. એક સગર્ભા ગર્ભનું પૃથ્વી પર અવતરણ થાય ત્યારે ડૉકટર અને તે બાળક વચ્ચે એક સંબંધ સ્થપાય છે. એ બાળક મોટું થઈને વિવેકાનંદ બનશે કે વિરપ્પન એ તેમના હાથની વાત નથી. ...વધુ વાંચો

9

ડૉક્ટરની ડાયરી-9

ડૉકટરની ડાયરી - ૯ જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા, તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા. બાપદાદાની ડહેલી, એક મેડીબંધ હોલ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સૂતા હોય એમ કાં લાગે આપણામાંથી કૉ ક તો જાગે ! ...વધુ વાંચો

10

ડૉક્ટરની ડાયરી-10

ડૉક્ટરની ડાયરી-૧૦ દિલ જ કાબા, હૃદય જ કાશી છે. વિધાતાએ વિધવા બનાવેલ સ્ત્રીને સધવા બનાવી, ઉંમર-દેખાવ અને કૌમાર્ય બધું જતું કરીને પત્ની તરીકે સ્વીકારવી, તેની સાથે આઠ વર્ષની દીકરીને પણ પિતાનો છાંયડો આપવો. એક ધડકન-છૂ લેનેવાલી સ્ટોરી, વાંચો ડૉ. ની ડાયરીમાં ! ...વધુ વાંચો

11

ડોક્ટરની ડાયરી-11

ડૉક્ટરની ડાયરી-૧૧ રે મન ચાલ મહોબ્બત કરીએ, નદી-નાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે. સ્ત્રીની બાબતમાં કદી પ્રથમ નો આગ્રહ રાખ્યો. આવો આગ્રહ જતો કરનાર ખરેખર વલ્લભ નહિ, પૃથિવીવલ્લભ કહેવડાવવાને લાયક છે. શા માટે આવું વાંચો ડૉ. ની ડાયરીમાં ... ...વધુ વાંચો

12

ડોક્ટરની ડાયરી- 12

ડોક્ટરની ડાયરી- 12 મેલોઘેલો લેકિન માણસ, સર આંખો પર પલછિન માણસ, પરસેવો, આંસુ ને લોહી, તાત્વિક રીતે નમકીન માણસ. કમાલુદ્દીન અને પત્નીની પીડા માટેની દવાદારૂ. વાંચો, કમાલુદ્દીનનું સંપૂર્ણ વાર્તા. ...વધુ વાંચો

13

ડોક્ટરની ડાયરી-13

ડોક્ટરની ડાયરી - ૧૩ એ તેરા ખેલ ન બન જાયે હકીકત એક દિન, રેત પે લિખ કે મેરા નામ મિટાયા કરો. અમદાવાદ મોટી જનરલ હોસ્પિટલ - એન્જેલા નામની નર્સ - ડૉ. રાગેશ. વાંચો, લાગણીઓનો ગૂંથાતો એક સુંદર પ્રસંગ ડોક્ટરની ડાયરીમાં... ...વધુ વાંચો

14

ડોક્ટરની ડાયરી-14

તમારું કામ પડ્યું છે. મારે એક જગ્યાએ નોકરીનો ‘ઈન્ટરવ્યૂ’ આપવા જવાનું છે. એક જગ્યા માટે સિત્તેર ઉમેદવારોએ અરજી કરેલી મારી પાસે યોગ્યતા છે, આવડત પણ છે, જો કંઈ નથી તો એ ઓળખાણ. મને લાગે છે કે આ નોકરી મને નહીં મળે.’ આજથી લગભગ દસ વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્રેવીસ-ચોવીસ વર્ષની દેખાતી એક યુવતી મને મળવા માટે આવી અને ઉપર મુજબની રજૂઆત કરી. ‘આમાં હું શું કરી શકું ?’ મેં પૂછ્યું. ‘તમારે મારા માટે ભલામણ-ચિઠ્ઠી લખી આપવાની છે કે આવનાર બહેનને નોકરીમાં રાખી લો.’ યુવતીની આંખોમાં ભોળપણ છલકાતું હતું. મને સહેજ ગુસ્સો આવતો હતો, સહેજ ચીડ ચડતી હતી, પણ વધુ તો આશ્ચર્ય થતું હતું. ...વધુ વાંચો

15

ડોક્ટરની ડાયરી - 15

ભૈયાજી શું કરતા હતા અને શું કરી શકતા હતા એની જાણ મને અનાયાસ એક દિવસ થઇ ગઈ. હું ત્યારે વર્ષનો હતો. મારી પાસે વાહનના નામે સાઈકલ પણ ન હતી. વાડીલાલ હોસ્પિટલમાં ભણતો ત્યારે સિટીબસમાં જ જતો-આવતો હતો. એક બળબળતી બપોરે હું બસ-સ્ટોપ પાસે ઉભો રહ્યો. મારી નજર ચાર-પાંચ ડગલાં દૂર ઉભેલા ભૈયા પર પડી. ભૈયો એના મોજા સહિતનો હાથ પરસેવાથી ભીની થયેલી બોચી ઉપર ફેરવી રહ્યો હતો. બોચી લૂછાઈ ગઈ એટલે એણે નાકની સફાઈ હાથ ધરી. મોજાવાળી પહેલી આંગળી ન્સ્કોરાની અંદર ઘૂસાડી દીધી. લીંટ, ગુંગા મેલ સહીતનો અંદરનો બધોજ સાજ-સરંજામ સાફ કર્યો અને પછી ખૂલ્લા બટનવાળા શર્ટમાં હાથ નાખ્યો.. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો