અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા )

(141)
  • 60.9k
  • 18
  • 17.9k

અસત્ય અને મૂલ્યવિહીન આચરણો થી ભરપુર છે. જાણે -અજાણે આપણે પણ ક્યાંક ને ક્યાંક એના હિસ્સા બનીએ જ છીએ. આજના જમાનામાં સત્યને વળગીને આદર્શ મુલ્યો સાથે જીવવું અઘરું છે. આવી કશ્મકશ સાથે જીવનના ચડા-ઉતારમાં મને જે કઈ શીખવા- જાણવા મળ્યું, જ્ઞાન અને સમજણનું ભાથું મળ્યું, કુદરત કહો કે દીવ્ય શકતી જે કહો, એ સાથે જ છે, એવું લાગે છે. એટલે થયું, બધા જીવનના પ્રસંગોને લખવા - ટાંકવા જોઈએ, એમ સતત લાગ્યું અને અમય મળતાં એ લખ્યું છે. ટૂંકમાં, મેં જ મારાં વિષે લખેલું આ બધું છે.

Full Novel

1

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા )

અસત્ય અને મૂલ્યવિહીન આચરણો થી ભરપુર છે. જાણે -અજાણે આપણે પણ ક્યાંક ને ક્યાંક એના હિસ્સા બનીએ જ છીએ. જમાનામાં સત્યને વળગીને આદર્શ મુલ્યો સાથે જીવવું અઘરું છે. આવી કશ્મકશ સાથે જીવનના ચડા-ઉતારમાં મને જે કઈ શીખવા- જાણવા મળ્યું, જ્ઞાન અને સમજણનું ભાથું મળ્યું, કુદરત કહો કે દીવ્ય શકતી જે કહો, એ સાથે જ છે, એવું લાગે છે. એટલે થયું, બધા જીવનના પ્રસંગોને લખવા - ટાંકવા જોઈએ, એમ સતત લાગ્યું અને અમય મળતાં એ લખ્યું છે. ટૂંકમાં, મેં જ મારાં વિષે લખેલું આ બધું છે. ...વધુ વાંચો

2

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 2

આ મારા જીવનના એવાં પ્રસંગો છે, જેમાંથી કૈક સારું શીખ્યો છું., સમજ્યો છું, જ્ઞાન મળ્યું છે. બાળપણની બહુ નથી એવી કોઈ. પણ સમજનો થયો, કોલેજમાં આવ્યો પછી ના પ્રસંગો ટાંક્યા છે. આશા છે તમને પણ કૈક શીખવા મળશે. ...વધુ વાંચો

3

અસત્યના પ્રયોગો (મારી આત્મશ્લાઘા) - 3

સભાન અસત્યઆપણે કેટલી સહજતાથી અસત્ય, અયોગ્ય કે મુલ્ય વિરુદ્ધ આચરણ કરી દેતાં હોઈએ છીએ અને આપણી જ કરવા આપણે એને વ્યવ્હારીક -પ્રેક્ટીકલ આચરણનું લેબલ જાતે જ આપીને એની યોગ્યતા પુરવાર કરી દઈએ છીએ. શું આપણને કુદરતનો કે કર્મના સિદ્ધાંતનો જરા પણ ડર નથી એ બધું ખાલી સમજવા, વાતો કરવા, વોટ્સેપ પર શેર કરવા માટે જ છે આચરણમાં મુકવા માટે નહી બધાના જીવનમાં આવા પ્રસંગો અવાર નવાર બને જ છે. મારા પ્રસંગો મેં મારી ભાષામાં લખ્યા છે અને સંતોષ માન્યો છે. ...વધુ વાંચો

4

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 4

આપણે કેટલી સહજતાથી અસત્ય, અયોગ્ય કે મુલ્ય વિરુદ્ધ આચરણ કરી દેતાં હોઈએ છીએ અને આપણી જ વકીલાત આપણે એને વ્યવ્હારીક -પ્રેક્ટીકલ આચરણનું લેબલ જાતે જ આપીને એની યોગ્યતા પુરવાર કરી દઈએ છીએ. શું આપણને કુદરતનો કે કર્મના સિદ્ધાંતનો જરા પણ ડર નથી એ બધું ખાલી સમજવા, વાતો કરવા, વોટ્સેપ પર શેર કરવા માટે જ છે આચરણમાં મુકવા માટે નહી બધાના જીવનમાં આવા પ્રસંગો અવાર નવાર બને જ છે. મારા પ્રસંગો મેં મારી ભાષામાં લખ્યા છે અને સંતોષ માન્યો છે. ...વધુ વાંચો

5

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 5

ક્યારેક કોઈક વિચાર અચાનક આવે અનેએને અમલમાં મૂકી દઈએ. પાછળથી ખબર પડે, કે આમ કરવાનું પરિણામ શું આવ્યું લગભગ તો જે થાય છે અથવા કુદરત જે કરાવે છે, એ સારા માટે જ હોય છે. અણી ચુક્યો સો વરસ જીવે. તમારા સાથે આવું કઈ થયું છે થયું જ હશે. ...વધુ વાંચો

6

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 6

ક્યારેક એક ખોટો નિર્ણય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ની જેમ લેવાઈ જાય છે. અને એનું પરિણામ જીવનભર કરે છે. જીવનમાં અમુક મહત્વના નિર્ણયો બહુ જ વિચાર કરીને લેવા જોઈએ. કોઇપણ માણસ પર વિશ્વાસ મૂકી દેવાની ભૂલ ન જ કરવી જોઈએ. મારાથી જીવનમાં એવી ભૂલ થઇ, એણી વાત. ...વધુ વાંચો

7

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 7

ક્યારેક એવું બન્યું છે કે, તમારી ઉપસ્થિતિની જરૂર એક જ સમયે એક સાથે ત્રણ જગ્યાએ ખૂબ મહત્વની હોય ફરજ, પરિવાર કે પત્ની હું ભાગ્યવાન છું મને ખરેખર શક્તિ સ્વરૂપા પત્ની મળી છે... નાનો પ્રસંગ છે. પણ મને લાગ્યું તમને જણાવવા લખું. ...વધુ વાંચો

8

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 8

દારૂ પીવા કે ન પીવાથી જીવનમાં કે કારકિર્દીમાં અસર થાય ખરી જાણો મેં કેમ દારૂ પીવાનું કર્યું એના કારણો.... માનવું કે ન માનવું એ તમારા પર છે. મેં તો અસત્યના પ્રયોગ કરીને પરિણામ ભોગવ્યા છે. એની વાત છે. ...વધુ વાંચો

9

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 9

મને જીવનમાં અમુક અલૌકિક કહી શકાય એવાં અનુભવ થયા છે. કુદરત કોઈ ને કોઈ રીતે સંકેત આપતી રહી છે. મને એવી ખબર પડવા માંડી છે, એટલે એ સંકેત ક્યારેક ઓળખતો થયો છું. તમને રસ પડે એવાં પ્રસંગો છે. ...વધુ વાંચો

10

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 10

આપણે વાર્તાઓમાં ક્યારેક વાંચ્યું છે કે, પછી આકાશવાણી થઇ અને આમ કહ્યું. એટલેકે કુદરત-પ્રકૃતિ બોલી. મારા જીવનમાં હકીકતમાં એવું છે. કુદરત બોલે છે - પણ આકાશવાણી નહી, બીજા કોઈના કે પોતાના મોઢે જ બોલે છે. તમારા જીવનમાં ય એવું કૈક વાર બન્યું જ હશે. પણ , મને ખબર પાડવા માંડી છે. ખરેખર રસ પડે એવી વાત છે. ...વધુ વાંચો

11

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 11

હા, કુદરતી સંકેત સમજતાં આવડે તો ક્યારેક ખોટા નિર્ણયો લેતા અટકી શકો. ઘાત માંથી બચી શકો. અને હા, અભિનેતા પવિત્ર પાત્રની પવિત્રતા પોતાના ચારિત્ર્યમાં પણ જાળવવી જરૂરી છે. એ પાત્રને તમે સન્માન આપશો, તો પાત્ર તમને સન્માન આપશે. માની ના શકાય, પણ માનવું પડે, એવા અનુભવો છે. એટલે લખ્યા છે. ...વધુ વાંચો

12

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 12

અત્યાર સુધીના જીવનના સંપર્કો, અનુભવો, મુલાકાતો, ચર્ચાઓ, વાંચન વગેરેના નીચોડ રૂપ જે કઈ સમજણ આવી છે, એ ભૂ સરળ મુકવાનો નમ્ર પ્રયાસ છે. મારું લેખન કૌશલ્ય કે મને સાહિત્યકાર તરીકે ઓળખાવવામાં સહેજ પણ રસ નથી. કે એવો કોઈ આશય નથી. લખવાનું પ્રયોજન આ સમજણ બીજો સુધી પહોંચે એ જ છે. એથી વિશેષ કઈ જ નહી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો