Deepak Antani

Deepak Antani માતૃભારતી ચકાસાયેલ

@antanideepakgmailcom

(149)

MUMBAI

13

25.4k

89.4k

તમારા વિષે

આમતો દરેક બાથરૂમ સિંગર પોતાને સારો ગાયક માનતો જ હોય છે, એમ કયારેક ક્યારેક મેં થોડું થોડું નિજાનંદ માટે થોડીક કવિતાઓ ને એવું બધું લખ્યું છે, ક્યારેક મિત્ર દિગંત સોમપુરાના આગ્રહથી ‘ગુજરાત ટાઈમ્સ’ (યુ.એસ.એ.) માટે સંકલન પ્રકારના લેખ અને મોટે ભાગે મારી દિગ્દર્શિત ફિલ્મો, એડ-ફિલ્મો, નાટકો, દસ્તાવેજી ચિત્રો લખ્યાં છે. હા, થોડુંક જેને મારા લખાણ અને સંશોધનમાં વિશ્વાસ હતો તેવા મિત્રોના દસ્તાવેજી ચિત્રો માટે પણ લખ્યું છે. એમતો “સરદાર પટેલ” અને બીજાં નાટકો, “ડોક્ટરનીડાયરી”ની વાર્તા પરથી ટીવી સીરીય્લ્સના એપીસોડસ, કેટલાક ટીવી કાર્યક્રમોના શીર્ષક ગીત, અનેક એપીસોડસની એન્કરીંગની સ્ક્રીપ્ટ્સ, “આત્મ ગીતા” પુસ્તકમાં પ્રસ્તાવના તો કોઈ પુસ્તકમાં લેખ ...ઓહ્હો...આ તો જેમ યાદઆવતું જાય છે, એમ યાદી વધતી જાય છે.! .. ટૂંકમાં ... મને મારા લખવા પર થોડો આત્મવિશ્વાસ છે, અને આટલો અનુભવ છે એટલે સાહસ કર્યું છે. એટલે આગળ વાંચશો તો નિરાશ નહી થાવ, એવું આશ્વાસન હું પહેલા જ આપી દઉં છું. પણ...યાદ કરતાં એવું યાદ આવે છે કે, સન ૧૯૮૯ના સપ્ટેમ્બરમાં મારી માં જયકુમારીનું માત્ર બાવન વર્ષની યુવાન વયે અચાનક જ ટૂંકી માંદગી બાદ અવસાન થયું, એ મારી જીંદગીમાં મા

    • 27.3k