દિલ કા રિશ્તા A LOVE STORY

(2.4k)
  • 304.8k
  • 175
  • 132.9k

વરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ હતી ખૂબ જ ખુશનુમા માહોલ હતો રોહન ની આંખો ખુલી બહાર વરસાદ ચાલુ જ હતો પુરી નીંદર અને ખુશનુમા માહોલ ને લીધે રોહન એકદમ તરોતાજા મહેસુસ કરતો હતો રોહન એક સમજદાર નેે શાાંત સ્વભાવ નો છોકરો હતો તે એક પ્રાઇવેટ કમ્પની માં  જૉબ કરતો રોહન ના પરિવાર માંં 4 વ્યક્તિ ઓ હતા રોહન નાનો ભાઈ  અજય અને એના મમી પાપા અત્યાર ના છોકરાઓ ને શોરબકોર ને ડાન્સિંગ સોન્ગ ગમે પણ રોહન બધા થઈ અલગ જ રોહન ને નારાયણ સ્વામી ના ભજન સાંભળવા  બહુ જ ગમે એને મોરારી બાપુ બહુ ગમે એને જોઈ એને ખુશી મળતી પોઝિટિવ

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

દિલ કા રિશ્તા - a love story

વરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ હતી ખૂબ જ ખુશનુમા માહોલ હતો રોહન ની આંખો ખુલી બહાર વરસાદ ચાલુ હતો પુરી નીંદર અને ખુશનુમા માહોલ ને લીધે રોહન એકદમ તરોતાજા મહેસુસ કરતો હતોરોહન એક સમજદાર નેે શાાંત સ્વભાવ નો છોકરો હતો તે એક પ્રાઇવેટ કમ્પની માં જૉબ કરતો રોહન ના પરિવાર માંં 4 વ્યક્તિ ઓ હતા રોહન નાનો ભાઈ અજય અને એના મમી પાપાઅત્યાર ના છોકરાઓ ને શોરબકોર ને ડાન્સિંગ સોન્ગ ગમે પણ રોહન બધા થઈ અલગ જ રોહન ને નારાયણ સ્વામી ના ભજન સાંભળવા બહુ જ ગમે એને મોરારી બાપુ બહુ ગમે એને જોઈ એને ખુશી મળતી પોઝિટિવ ...વધુ વાંચો

2

દિલ કા રિશ્તા A love story - (ભાગ 2)      

દિલ કા રિશ્તા A love story (ભાગ 2) (આગળ ના ભાગ માં જોયું કે રશ્મિ નું બાઇક બંદ પડી જાય છે અને રોહન તેને ઘરે ડ્રોપ કરવાનું કહે છે રશ્મિ પાર્કિંગ માં બાઇક પાર્ક કરી ને બેસી જાય છે પણ ત્યાં જ અચાનક... હવે જોઈએ આગળ) ત્યાં જ અચાનક ધીમો ધીમો વરસાદ ચાલુ થાય છે અને રોહન બાઇક ભગાવી મૂકે છે રશ્મિ ના ઘર તરફ વરસાદ ના ધીમા છાંટા અને રોહન થી આટલી નજદીકી રશ્મિ ...વધુ વાંચો

3

દિલ કા રિશ્તા A love story - ભાગ 3

(ભાગ 3) (આગળ ના ભાગ માં જોયું કે રશ્મિ ની બાઇક બંદ જતા રોહન એને લિફ્ટ આપે છે બન્ને વરસાદ માં ભીંજાય છે રશ્મિ ના દિલ માં રહેલી કુની લાગણી માં વરસાદ નો સાથ મળતા પ્રેમ ના અંકુર ફૂટી ગયા છે રશ્મિ મનોમન રોહન ને ચાહવા લાગી છે રોહન એને ઘરે મૂકી અને બાઇક ચાલુ કરે છે ત્યાં કાર પસાર થાય છે દૂર ઉભી રહે છે કોઈ એમ થી બહાર આવે છે પણ રાહુલ એને જોઈ શકતો નથી હવે વાંચો આગળ) બાજુ માં થી ...વધુ વાંચો

4

દિલ કા રિશ્તા A love story ભાગ 4

( આગળ ના ભાગ માં જોયું કે રોહન રશ્મિ ને ઘરે ડ્રોપ કરી ને પરત ફરતો હોઈ ત્યાં કોઈ આવે છે એમ થી કોઈ છોકરી ઉતરે છે જેને જોતા જ રોહન ના દિલ ટાર ઝનઝણી ઉઠે છે એ છોકરી તો પછી ચાલી જાય છે પણ રાહુલ એના વીશે જ વિચારે છે ત્યાં જ... હવે આગળ) રોહન રસ્તા માં એજ વિચારે છે કે કોણ હતી એ હું તો એને ઓળખતો પણ નથી કે ના એનું નામ કે સરનામું જાણું છું હું એને કઇ રીતે ગોતીશ આવું વિચારતા વિચારતા આવતો હતો ત્યાં જ ફોન ની રિંગ રણકી રોહન એ ...વધુ વાંચો

5

દિલ કા રિશ્તા A love story - ભાગ 5

(આગળ જોયું કે રોહન એ છોકરી ને પોતાના ઘર માં જુવે છે પણ એ એક સપનું હોય છે પણ પહોંચતા જ એ છોકરી ને ફરી જુવે છે એ એની પાછળ જાય છે પણ એ એની સાથે કાઈ વાત કરી શકે એ પેલા તો એ છોકરી લિફ્ટ માં ચાલી જાય છે હવે જુવો આગળ) રોહન હજી એને કાઈ કહે પેલા લિફ્ટ નો દરવાજો ખુલે છે અને એ અંદર ચાલી જાય છે દરવાજો બંદ થઈ જાય છે લિફ્ટ ઉપર જય છે રોહન જોતો રહી જાય છે રોહન વિચારે એ અહીંયા ક્યાં થઈ એ પણ ઓફિશિયલ ...વધુ વાંચો

6

દિલ કા રિશ્તા A LOVE STORY - (ભાગ-6)

(ભાગ 6) (આગળ જોયું કે રોહન ઓફિસ ની બાલ્કની માં થી પેલી છોકરી ને જુવે છે એ દોડી પાસે જાય છે પણ એ ત્યાં પહોચે પેલા જ એ છોકરી ત્યાં થી ચાલી જાય છે રશ્મિ રોહન ને બુમ પાડે છે રોહન રશ્મિ પાસે જાય છે પણ ત્યાં જ અચાનક બસ સામે આવી જાય છે હવે આગળ) રોહન એ છોકરી ને મળવાની તક એના હાથ માંથી નીકળી ગઈ હોવા થી હતાશ બની જાય છે ત્યાં એના કાને બુમ સંભળાય છે "રોહન ઓ રોહન" રોહન જુવે ...વધુ વાંચો

7

દિલ કા રિશ્તા A LOVE STORY - ભાગ 7

( ભાગ 7)( આગળ જોયું કે રોહન ને એના મમ્મી નો ફોન આવે છે અને એના મામા ની દીકરી લગ્ન હોવા થી પરિવાર તરફ થી અને રોહન ની મામા ની દીકરી પૂજા નો ખૂબ આગ્રહ હોઈ છે કે રોહન અને રશ્મિ બન્ને લગ્ન માં ખાસ હાજરી આપે અને રોહન અને રશ્મિ તૈયાર થઈ જાય છે અને લગ્ન ની ખરીદી માટે જવાનું નક્કી કરે છે હવે આગળ) બન્ને ફટાફટ કામ પર લાગી જાય છે 6 વાગ્યે ઓફિસ છૂટતા જ રોહન પાર્કિંગ માં આવી જાય છે પણ રશ્મિ હજુ સુધી નથી આવી રોહન ...વધુ વાંચો

8

દિલ કા રિશ્તા A love story - ભાગ 8

(ભાગ 8) (આગળ જોયું કે રોહન અને રશ્મિ પૂજા ના લગ્ન માટે ખરીદી જાય છે અને 10 દિવસ ની રજા મળતા બન્ને રોહન નું વતન એટલે કે પોરબંદર જવા રવાના થાય છે હવે જુવો આગળ ) રોહન અને રશ્મિ રાત્રે 11 વાગે A.C વોલ્વો માં રવાના થાય છે પોરબંદર તરફ રોહન અને રશ્મિ આ પેલા પણ ઘણીવાર પોરબંદર આવેલા પણ ત્યારે એ ઓફિસ ના કામ થી આવેલા હોઈ છે તો બહું ...વધુ વાંચો

9

દિલ કા રિશ્તા A LOVE STORY - 9

( ભાગ ૯) ( આગળ જોયું કે રશ્મિ અને રોહન પોરબંદર આવી પહોંચે છે રોહન નો ભાઈ અજય ને લેવા માટે આવે છે ઘરે એના મમ્મી બન્ને નું સ્વાગત કરે છે બન્ને થાકેલા હોઈ તો આરામ કરે છે ત્યારે પૂજા અને અજય શરારત કરી અને જગાડે છે અને હવે બન્ને રોહન ને જગાડવા માટે જાય છે હવે વાંચો આગળ) પૂજા ઈશારો કરી અજય ને કંઈક લાવવાનું કહે છે અજય લઈ ને આવે છે પૂજા ધીમે થઈ પૂછે છે રેડી અજય ...વધુ વાંચો

10

દિલ કા રિશ્તા A LOVE STORY - 10

* * ભાગ 10 ** અત્યારે બધા હોલ માં બેઠા છે જ્યોતિબેન અને ઘર ના બધા જાણી ગયા કે રશ્મિ રોહન ને પસંદ કરે છે બધા ને રશ્મિ પસંદ છે એટલે રશ્મિ ને પૂછવાનું વિચારે છે પણ પૂજા એને બીજી રીતે જાણવા માટે એક પ્લાન બનાવે છે બધા એમાં હામી ભરે છે પુજા એ બધા ને સમજાવી દીધું હવે પૂજા રશ્મિ ને બોલાવવા જાય છે.. પૂજા:- તું અહીંયા એકલી શુ બેઠી છે ચલ ત્યાં બધા મેરેજ ની ચર્ચા કરે છે ને ફઈ ને પણ કંઈક કામ છે તારું તો બોલાવે ...વધુ વાંચો

11

દિલ કા રિશ્તા A LOVE STORY - 11

ભાગ-11 (આગળ જોયું કે રશ્મિ ની હા થતા જ્યોતિ બેન અને આખો પરિવાર ખુશ છે જ્યોતિ બેન રશ્મિ ના અલ્પા બેન પાસે રશ્મિ નો હાથ માંગે છે એની પણ હા હોઈ છે હવે બધા રાહ જોવે છે રોહન ની હા ની તો હવે વાંચો આગળ) પૂજા બધા ને મોઢું મીઠું કરાવે છે અને હવે સૌ રાહ જુવે છે રોહન ના ઘરે આવવા ની આજ ખુશી નો દિવસ હોવા થી બપોર ની રસોઈ માં દાળ ભાત રોહન નું મનપસંદ બટેટા નું શાક અને ...વધુ વાંચો

12

દિલ કા રિશ્તા A LOVE STORY - 12

(ભાગ 12) રોહન એ રશ્મિ ને કહી તો દીધું કે એ ને જવાબ આપશે પણ એ ખુદ અત્યારે એ વિચારવા સક્ષમ નહોતો કે શુ નિર્ણય લેવો.... આવતી કાલ થી પૂજા ના લગ્ન ની વિધિ શરૂ થવાની હોવાથી બધા અત્યારે એ તૈયારી માં લાગે છે પૂજા અને રશ્મિ બન્ને બ્યુટીપાર્લર માં જાય છે પ્રીમેરેજ બ્યુટી ટ્રીટમેન્ટ માટે પૂજા ના પપ્પા જયેશ ભાઈ રોહન અને અજય ને મંડપ અને ડેકોરેશન નું કામ બરાબર ચાલે છે કે નહીં એ જોવા મોકલે છે ...વધુ વાંચો

13

દિલ કા રિશ્તા A LOVE STORY - 13

ભાગ-13 (આગળ જોયું કે રોહન ના મમ્મી રોહન ને કહે છે કે એ રશ્મિ સાથે કરવા નો નિર્ણય રાત સુધી માં લઈ લે રોહન ખૂબ જ ગડમથલ પછી એ નિર્ણય લે છે કે એ એના મમ્મી ની ખુશી માટે થઈ રશ્મિ સાથે લગ્ન ની હા પાડશે હવે વાંચો આગળ) રોહન એ પોતાની ઈચ્છા ના હોવા છતાં મન મક્કમ કરી અને નક્કી કર્યું કે એ પોતાની માં ની ખુશી માટે રશ્મિ સાથે લગ્ન કરવાની હા પાડશે એ એના મમ્મી ને જણાવવા માટે ...વધુ વાંચો

14

દિલ કા રિશ્તા A LOVE STORY - 14

ભાગ - 14 રોહન એ ફૂલ ની ટોપલી લઇ અને જાય છે જોર થી પવન ફૂંકાઈ છે ગુલાબ ની પાંદડીઓ ઉડવા લાગે છે રોહન પાંદડીઓ ઉડી ના જાય માટે પવન થી બચાવવા ની કોશિશ કરે છે ત્યાં અચાનક કોઈ આવી એની સાથે અથડાઈ છે એના અથડાવા થી ટોપલી નો ઉપર ઘા થાય છે અને પાંદડીયો બધી ઉડી એ બન્ને પર પડે છે ત્યાં જ પૂજા ખુશી થી ઉછળી પડી બોલે છે યસ આવી ગયું મારુ વાવાજોડું રોહન એ જોવા માટે એની સામે જુવે છે કે આખરે કોણ છે આ પૂજા નું વાવાજોડું ...વધુ વાંચો

15

દિલ કા રિશ્તા A LOVE STORY - 15

ભાગ-15 ( આગળ જોયું કે રોહન સાથે જ ટકરાઈ છે જેને પૂજા વાવાજોડું કહી રહી છે એ બીજું કોઈ નહિ પણ વરસાદી રાતે જે છોકરી ને જોઈ રોહન એના પ્રેમ માં પડી ગયો હતો એ જ છે રોહન ના હોશ ઉડી જાય છે એને સપને પણ ખ્યાલ ન હતો કે એ એને આ રીતે મળશે હવે જોઈએ આગળ ) રોહન પૂજા અજય રશ્મિ અને તેજલ બધા વિધિ થવાની હોઈ ત્યાં જાય છે ડીજે પર થી એનાઉન્સમેન્ટ થાય છે આપને જેની ...વધુ વાંચો

16

દિલ કા રિશ્તા A LOVE STORY - 16

ભાગ - 16 (આગળ જોયું કે રોહન નું નામ નીકળતા એની એકટીવીટી માં કોઈ ને કરવાનો ટાસ્ક મળે છે પ્રોપોઝ કરવા માટે છેલ્લી રહેલી 2 ચિઠ્ઠી જેમાં રશ્મિ અને તેજલ નું નામ છે એમાં થી એક ચિઠ્ઠી ઉપાડે છે બધા અપલક જોઈ રહ્યા છે કે કોનું નામ નીકળશે હવે જોયે આગળ) અનાઉન્સર ચિઠ્ઠી વાંચે છે અને બધા મહેમાન તેજલ રશ્મિ અને રોહન બધા અનાઉન્સર સામે જુવે છે કે કોનું નામ આવ્યું છે બધા ની આતુરતા જોઈ અનાઉન્સર હસે છે અને ...વધુ વાંચો

17

દિલ કા રિશ્તા A LOVE STORY - 17

ભાગ- 17 બધા હસી મજાક માં પોતપોતાની ધૂન માં હતા બે આંખો અત્યારે આંસુ થી છલકાઈ રહી હતી એ હતી રશ્મિ.. રશ્મિ ને રોહન ના પ્રેમ ના એકરાર માં સચ્ચાઈ હોવાનો જાણે ભાસ થઈ ગયો હોય એમ એ દુઃખી થઈ ગઈ હતી કારણ કે એ રોહન ને ઓળખતી હતી ત્યાં સુધી એ કોઈ ગોખેલો ડાયલોગ તો નહોતો જ બોલતો તો શું રોહન સાચે જ..... ના ના એવું તો કેમ બની શકે રોહન તો પહેલીવાર મળ્યો એને અને એવું કંઈ હોઈ તો એ ...વધુ વાંચો

18

દિલ કા રિશ્તા A LOVE STORY - 18

ભાગ 18 તેજલ ગાડી માંથી ઉતરી અને રોહન અને રશ્મિ ને ગુડ કહી ઘર તરફ જાય છે અને રોહન એના ઘર તરફ ગાડી હંકારી મૂકે છે અને મન માં વિચારે છે કે આજે તો સાચે જ નાઈટ ગુડ થઈ ગઈ પણ રશ્મિ ના મન માં વિચારો નું વંટોળ ઉઠ્યું છે એ ના ચાહવા છતાં એજ વિચારે છે કે રોહન તેજલ તરફ આકર્ષિત થઈ રહ્યો છે અને એના થી દુર જઇ રહ્યો છે એ પોતાના મન ને ને સમજાવવાની લાખ કોશિશ કરે છે કે એવું કંઈ જ નથી એતો રોહન નો સ્વભાવ છે બધા ...વધુ વાંચો

19

દિલ કા રિશ્તા A LOVE STORY - 19

ભાગ -19 (આગળ જોયું કે રોહન અને રશ્મિ તેજલ એના ઘરે મુકવા જાય છે પાછા ફરી રોહન ખુશ જણાતા રશ્મિ એને પૂછવાની કોશિશ કરે છે પણ રોહન વાત ટાળી દે છે પણ રોહન વિચારે છે કે કાલ એના મમ્મી એને પૂછશે તો એ શું જવાબ આપશે હવે આગળ) સવાર ના 6 વાગ્યા નો એલાર્મ વાગતા જ રોહન ની આંખ ખુલે છે આજ મંડપ વિધિ હોવા થી બધા વહેલા ઉઠી ગયા છે રોહન જુવે તો અજય હજી આરામ થી સૂતો છે એ અજય ને ઉઠાડે છે પણ એતો હજી જાગવાના મૂડ માં ના હોવા થી ...વધુ વાંચો

20

દિલ કા રિશ્તા A LOVE STORY - 20

( આગળ જોયું કે તેજલ પણ પૂજા ના ઘરે આવી પહોંચી છે અને ત્યાં જ રહેવાની હોવા થી રોહન જ ખુશ છે રશ્મિ વિચારે છે કે તે કોઈ પણ રીતે મોકો ગોતી અને રોહન ના દિલ ની વાત જાણી ને જ રહેશે તેજલ આવે છે અને એનો સમાન રૂમ માં રાખે છે અને બહાર જવા જાય ત્યાં ટાઇલ્સ લીસી હોવા થી એનો પગ લપસે છે હવે આગળ) રોહન તેજલ ની બેગ સાઈડ માં રાખવા માં મદદ કરે છે તેજલ રોહન ને થેન્ક્સ કહે છે રોહન હસી અને વેલકમ કહે છે તેજલ- તો ચાલો જઈએ?? રોહન- હા.. તેજલ ...વધુ વાંચો

21

દિલ કા રિશ્તા A LOVE STORY - 21

( ભાગ- 21) (આગળ જોયું કે તેજલ નો પગ જવા થી એને પગ માં મોચ આવે છે તેજલ ને મદદ કરતા કરતા રોહન અને તેજલ વચ્ચે દિલ ની લાગણીઓ નું જોડાણ થાય છે હવે જોઈએ આગળ) તેજલ પૂજા અને રશ્મિ સાથે બેસે છે અને રોહન દાંડિયા ની તૈયારી માટે જાય છે બધા મહેમાનો જમી અને રવાના થાય છે ઘર રહેલા મહેમાન આરામ કરવા જાય છે જ્યોતિ બેન એ પૂજા ને કહ્યું કે છોકરીઓ તમે પણ આરામ કરી લો એટલે તેજલ રશ્મિ અને ...વધુ વાંચો

22

દિલ કા રિશ્તા A LOVE STORY - 22

(ભાગ - 22) (આગળ જોયું કે એના મમ્મી ને જણાવે છે કે એ રશ્મિ ને નહિ પણ બીજી કોઈ છોકરી ને પ્રેમ કરે છે થોડી રશ્મિ અને એની આંટી ની ચિંતા સાથે રોહન કહે કે હું એને મનાવી લઈશ એ સાથે રોહન ની પસંદ નો સહર્ષ સ્વીકાર કરે છે રોહન રાતે ગરબા માટે સુસજ્જ છે અને તેજલ ની એકીટશે રાહ જુવે છે હવે આગળ) રોહન નું ગીત પૂરું થયું અને એના ઇન્તેઝાર ની ઘડી ઓ પણ પુરી થઈ અને તેજલ ની એન્ટ્રી થઈ પહેલા તો એના આવતા જ એના પરફ્યુમ ની ...વધુ વાંચો

23

દિલ કા રિશ્તા A LOVE STORY - 23

ભાગ - 23 (આગળ જોયું કે રોહન ના મમ્મી રોહન ને એની મનપસંદ છોકરી સાથે લગ્ન માટે હા પાડે છે પણ રોહન એ છોકરી કોણ છે એ જણાવતો નથી બધા દાંડિયા માટે તૈયાર થાય છે દાંડિયા માટે તૈયાર થઈ ને આવેલી તેજલ ને જોઈ રોહન ના હોશ ઉડી જાય છે તેજલ રોહન ની મજાક કરતા રોહન તેજલ ને ચેલેન્જ આપે છે તેજલ એ ચેલેન્જ નો સ્વીકાર કરે છે અને એ લોકો ની ટિમ બનાવી બન્ને મેદાન માં ઉતરે છે હવે જોઈએ આગળ ) ...વધુ વાંચો

24

દિલ કા રિશ્તા A LOVE STORY - 24

ભાગ- 24 ( આગળ જોયું કે રોહન અને વચ્ચે ગરબા કોમ્પિટિશન ની શરત લાગે છે જે જીતે એ હારનાર પાસે જે ચાહે એ કરાવી શકશે અને પૂજા ના પપ્પા પણ જીતનાર ટિમ માટે 3 day 2 night નું પીકનીક સ્પોન્સર કરે છે અને આ સાંભળી બન્ને ટિમ બમણા ઉત્સાહ થી આ હરીફાઈ જીતવાની તૈયારી કરે છે હવે જોઈએ આગળ ) પ્રથમ ગર્લ રાઉન્ડ નું એનાઉન્સમેન્ટ થઈ ગયું બધા મહેમાનો માંથી બહેનો રમવા માટે આવવાની તૈયારી કરે છે પણ તેજલ ની ટિમ ...વધુ વાંચો

25

દિલ કા રિશ્તા A LOVE STORY - 25

ભાગ - 25 (આગળ જોયું કે ગર્લ્સ રાઉન્ડ માં તેજલ એ ખૂબ જ પર્ફોમન્સ બતાવ્યું હોવા થી બધા ખૂબ જ ઉત્સુક છે એ જોવા કે હવે રોહન અને બીજા બધા બોયસ કેવું રમશે અને આજ ની હરીફાઈ માં કોણ જીતશે હવે જોઈએ આગળ ) રોહન એ કહ્યું કે કંઈક તો જીતી ને આવીશ જ કા હરીફાઈ કા હરીફાઈ જીતનારી ત્યાંરે પૂજા એ કહ્યું કે હવે તો એમ સમજી ને જ મેદાન માં ઉત્તર કે એ જ આ હરીફાઈ નું ઇનામ છે એમ કહી ઓવારણાં લે છે અને રોહન અને સંજય અને એના ...વધુ વાંચો

26

દિલ કા રિશ્તા A LOVE STORY - 26

ભાગ-26 (આગળ જોયું કે બધા ને આશ્ચર્યચકિત કરી રોહન એ પણ તેજલ ને ટક્કર આપી છે અને હવે બધા આતુરતા થી 3 રાઉન્ડ ની રાહ જુવે છે જે કપલ રાઉન્ડ છે અને 10 મિનિટ માં ચાલુ થવાનો છે હવે જોઈએ આગળ) 10 મિનિટ માં રાઉન્ડ શરૂ થવાનો હોઈ છે એટલે થોડી વાર બધા આરામ કરવા માટે બેસે છે રશ્મિ રોહન ની બાજુ માં આવી ને બેસે છે રોહન રમી ને તરત આવ્યો હોવા થી પસીને રેબઝેબ છે રશ્મિ રૂમાલ થી એના મોઢા પર થી પસીનો લૂછે છે રોહન માટે એ કઈ ...વધુ વાંચો

27

દિલ કા રિશ્તા A LOVE STORY - 27

ભાગ- 27 ( આગળ જોયું કે બ્રેક પડતા બધા કોલડ્રિન્ક પીવે છે તેજલ ના અડધા વધેલા ગ્લાસ માંથી કોઈ નું ધ્યાન ન હોઈ એમ રોહન કોલડ્રિન્ક પીવે છે જેથી એના હોઠ પર લિપસ્ટિક લાગી જાય છે જે જોઈ રશ્મિ ખૂબ દુઃખી થાય છે પણ એ અત્યારે ચૂપચાપ બધું સહન કરે છે અને કપલ રાઉન્ડ ની તૈયારી કરે છે બધા પાર્ટનર પસંદ કરે છે રશ્મિ એ વિચાર્યું કે જો રોહન અત્યારે પાર્ટનર તરીકે તેજલ ને પસંદ કરશે તો એ હમેશા માટે એના રસ્તા ...વધુ વાંચો

28

દિલ કા રિશ્તા A LOVE STORY - 28

ભાગ - 28 (આગળ જોયું બધા ને આશ્ચર્ય માં મૂકી તેજલ રોહન ને બદલે અજય ને પસંદ કરે છે કપલ રાઉન્ડ ખૂબ જ સરસ રીતે રમી બધા બેસે છે ત્યાં તેજલ ના ફોન ની રિંગ વાગી રહી છે જે કૈક અજુગતું બન્યા ના એંધાણ આપી રહી છે પણ તેજલ એ વાત થી અજાણ અત્યારે બસ એન્જોય કરવા ના મૂડ માં છે હવે જોઈએ આગળ ) હવે નો રાઉન્ડ એટલે કે ફાઇનલ રાઉન્ડ થવા જઈ રહ્યો હતો જેમાં સાવ આખરી નિર્ણય આવવાનો ...વધુ વાંચો

29

દિલ કા રિશ્તા A LOVE STORY - 29

ભાગ -29 ( આગળ જોયું કે ફાઇનલ રાઉન્ડ રમાઈ ગયો છે અને હવે લોકો ની રાહ જોઈ રહ્યા છે અને જજ ઓડિયન્સ અને પોતાનું અને પૂજા ના પાપા ને સાથે રાખી પરિણામ સંભળાવે છે હવે જોઈએ આગળ ) તેજલ અને રોહન બન્ને ઓડિયન્સ ની સામે ઉભે છે એકબીજા નો હાથ કસી અને પકડી રાખ્યો છે બધી લાઇટ્સ ઓફ થઈ ગઈ છે અને ફોક્સ લાઈટ ફક્ત તેજલ અને રોહન પર છે જજ- તો આપ સૌ ની આતુરતા ના વધારતા આપણે જણાવી જ દઈએ કે કોણ ...વધુ વાંચો

30

દિલ કા રિશ્તા A LOVE STORY - 30

ભાગ - 30 (આગળ જોયું કે હરીફાઈ તેજલ અને રોહન બન્ને જીતે છે અને રોહન કરી તેજલ પાસે ફોન નંબર માંગે છે પણ તેજલ એને કહે છે કે બહાના ના બનાવ એમ કહી નંબર આપે છે તેજલ નો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોવા થી તેજલ ચાર્જ માં મૂકે છે મોબાઈલ ઓન કરી જુવે યો એક જ નંબર પર થી ઘણા મિસકોલ જોઈ ધ્રાસકો પડે છે તે સામે કૉલ કરે છે સામે ની વ્યક્તિ એ કહ્યું એ સાંભળી તેજલ ના પગ નીચે થઈ જમીન ખસી જાય ...વધુ વાંચો

31

દિલ કા રિશ્તા A LOVE STORY - 31

ભાગ - 31 (આગળ જોયું કે રોહન પૂજા અને ને જણાવે છે કે એ તેજલ ને પ્રેમ કરે છે રશ્મિ તકલીફ જરૂર થાય છે પણ રોહન ની ખુશી માટે એ સહર્ષ સ્વીકારે છે બન્ને ના પ્રેમ ને પણ તેજલ ગાયબ છે બધા ખૂબ શોધે છે પણ તેજલ મળી નથી રહી હવે જોઈએ આગળ ) રોહન પૂજા અને રશ્મિ બધે ફરી વળ્યાં પણ તેજલ ક્યાંય નથી રોહન પરેશાન થઈ જાય છે કે તેજલ ગઈ ક્યાં પૂજા ઉપરાઉપરી ફોન લગાવે છે પણ તેજલ નો ફોન હજી પણ સ્વીચઓફ જ બતાવે છે ખબર નહિ આટલી વાર ...વધુ વાંચો

32

દિલ કા રિશ્તા A LOVE STORY - 32

ભાગ-32 (આગળ જોયું કે બધા તેજલ ને ગોતી રહ્યા હતા ત્યારે ચોકીદાર કહ્યું કે એ એક કામ માટે ગયા છે બધા એ રાહત નો શ્વાસ લીધો કે સવારે આવી જશે પણ તેજલ સવારે પણ ના આવી પૂજા ના લગ્ન વિધિ પુરી થઈ ગઈ એની વિદાય થઈ છતાંય એનો કોઈ પતો નથી એટલે રોહન ઉતાવળે પગલે એના ઘરે જાય છે પણ એના ચોકીદાર એ કહ્યું કે તેજલ તો અહીંયા આવી જ નથી હવે જોઈએ આગળ ) ચોકીદાર એ કહ્યું કે તેજલ તો અહીંયા આવી જ નથી એ જાણી રોહન ના પગ નીચે ...વધુ વાંચો

33

દિલ કા રિશ્તા A LOVE STORY - 33

ભાગ - 33 ( આગળ જોયું કે તેજલ ના ઘરે પણ તેજલ ગઈ નથી ક્યાં હશે રોહન એની ચિંતા માં છે પણ રશ્મિ એને સમજાવે છે કે તેજલ ઠીક હશે રોહન ઘરે આવી અને વિચારે છે કે શું કરું ત્યાં એના ફોન પર કોલ આવે છે હવે જોઈએ આગળ ) રોહન ના ફોન ની રિંગ વાગે છે રોહન ની ઈચ્છા નહોતી છતા કોઈ ને જરૂરી કામ હોય શકે એટલે પોકેટ માંથી ફોન કાઢે છે પણ સ્ક્રિન જોતા જ એની ઉદાસી ખુશી માં પલટાય જાય છે કારણ કે ફોન સ્ક્રીન પર લખ્યું હતું ...વધુ વાંચો

34

દિલ કા રિશ્તા A LOVE STORY - 34

ભાગ - 34 ( આગળ જોયું કે રોહન ને તેજલ નો ફોન આવે છે તેજલ નો અવાજ સાંભળી એ છે સાંભળી રોહન ના જીવ માં જીવ આવે છે તેજલ ને કઈ પરિસ્થિતિ માં ત્યાં થી જવું પડ્યું એ રોહન ને જણાવે છે રોહન એને આશ્વાસન આપે છે બન્ને એ સવાર નું જમયુ ન હોવાથી બન્ને એકબીજા ને જમવા નો આગ્રહ કરે છે અને જમી ને વાત કરવાનું નક્કી કરે છે હવે જોઈએ આગળ ) રોહન ના દિલ પર નો બોજ હળવો થાય છે તેજલ સાથે વાત કર્યા પછી ...વધુ વાંચો

35

દિલ કા રિશ્તા A LOVE STORY - 35

ભાગ- 35 રોહન એ તેજલ ને મેસેજ કર્યો "hi" ત્યાં જ તેજલ ની આઈ ડી માં ગ્રીન સિગ્નલ બતાવે મતલબ એ પણ ઓનલાઇન થઈ છે typing... આ વાંચી અને રોહન નું દિલ થોડું જોર થી ધડકવા લાગ્યું ત્યાં મેસેજ આવ્યો તેજલ - hi રોહન - શુ કરે છે તે જમ્યુ?? તેજલ - હા અને તમેં??? રોહન - હા મેં પણ જમ્યું અને આ તમે તમે શું છે મને કોઈ વૃદ્ધ જેવી ફીલિંગ આવે છે યાર ??? તેજલ - lol ઓકે હવે તું કહીશ રોહન - કેમ છે આંટી ને તું ક્યાં છે હોસ્પિટલ?? તેજલ - ...વધુ વાંચો

36

દિલ કા રિશ્તા A LOVE STORY - 36

ભાગ - 36 રોહન - શુ તું કોઈ ને પ્રેમ કરે છે ???? તેજલ - હા આટલું સાંભળી રોહન જાણે આભ તૂટ્યું જેને એ પ્રેમ કરે છે એની જિંદગી માં પેલે થી જ કોઈ છે ??? હજારો વિચારો આવવા લાગ્યા ક કોણ હશે એ?? એને થયું કે એને જ પૂછી લઉ પણ દિલ માં ડર હતો કે રોહન તેજલ ના મોઢે પોતાના નામ સિવાય કોઈ બીજા નું નામ સાંભળી નહિ શકે છતાં રોહન હિંમત એકઠી કરી પૂછી જ લીધું રોહન - તું મજાક ...વધુ વાંચો

37

દિલ કા રિશ્તા A LOVE STORY - 37

ભાગ -37 (આગળ જોયું કે રોહન ને તેજલ નો ફોન આવે છે અને એના મમ્મી ને એટેક આવ્યો એમા નીકળી જવું પડ્યું એ જણાવે છે રોહન ના મન ને શાંતિ મળે છે એ જાણી ને કે તેજલ કોઈ મુસીબત માં નથી બન્ને રાત્રે ઘણી વાતો કરે છે અને બીજા દિવસે બન્ને વીડિયો કોલ માવત કરશે એવું નક્કી કરી સુઈ જાયછે હવે જોયે આગળ ) રોહન દરવાજો ખોલી રૂમ માં પ્રવેશે છે ધીમે થી દરવાજો બંધ કરે છે આખો બેડરૂમ હળવી રોશની થી ઝગમગી રહ્યો હતો ઠેર ...વધુ વાંચો

38

દિલ કા રિશ્તા A LOVE STORY - 38

ભાગ - 38 ( રોહન તેજલ ના સપના જોતો એના ઓનલાઈન આવવાની આતુરતા થી જોવે છે અને એની આતુરતા નો અંત આવે અને તેજલ નો વિડીઓ કૉલ આવે છે હવે જોઈએ આગળ ) તેજલ નો વિડીઓકોલ આવે છે અને રોહન પોતાના વાળ સરખા કરે છે અને બાલ્કની માં રહેલ હિંડોળા પર બેસી અને એ ફોન રિસીવ કરવા જાય ત્યાં હડબડાહટ માં ફોન એના થી ક્ટ થઈ જાય છે ફરી ફોન લગાડે છે રિંગ જઇ રહી છે અને રોહન ના દિલ ના ધબકારા પણ વધી ...વધુ વાંચો

39

દિલ કા રિશ્તા A LOVE STORY - 39

ભાગ - 39 ( આગળ જોયું કે તેજલ નો વિડીઓ કોલ આવે છે પણ હોસ્પિટલ હોવા થી એ વધુ વાત નથી કરી શકતી રોહન પણ પૂજા ના લગ્ન ના બધા પેયમેન્ટ ચૂકવવા માં હોઈ છે રાતે એ તેજલ ને મેસેજ કરે છે તેજલ કહે છે કે કામ માં છું 10 પછી વાત કરીયે 10 વાગી ગયા રોહન તેજલ ને મેસેજ કરે છે હવે આગળ ) રોહન - hi તેજલ ઓનલાઇન આવે છે અને મેસેજ વાંચે છે typing અને રોહન નું દિલ જોર થી ધડકવા લાગે છે તેજલ - hi રોહન - ...વધુ વાંચો

40

દિલ કા રિશ્તા A LOVE STORY - 40

ભાગ - 40 ( આગળ જોયું કે રોહન પેયમેન્ટ ના કામ બીઝી છે અને તેજલ હોસ્પિટલ માં અને બન્ને ને રાતે વાત થાય છે તેજલ એના મમ્મી ની તબિયત ને લઈ ને પરેશાન છે રોહન એનો મૂડ ઠીક કરવા સપના ની દુનિયા બનાવે છે અને સપના ની દુનિયા ની વાતો કરી તેજલ ને ખુશ કરવાની કોશિશ કરે છે તેજલ સાચે જ ખુશ થઈ જાય છે પણ રોહન વાત માં ને વાત માં અચાનક તેજલ ને પ્રોપોસ કરી દે છે ...વધુ વાંચો

41

દિલ કા રિશ્તા A LOVE STORY - 41

ભાગ - 41 (આગળ જોયું કે તેજલ ને પ્રોપોઝ કરે છે તેજલ એનું પ્રપોઝલ સ્વીકારે છે અને બન્ને ખૂબ જ ખુશ હોઈ છે રોહન પોરબંદર છે તેજલ પણ આવી જાય પછી ઘર ના ને વાત કરી દેશે અને પછી એની ભાવિ જિંદગી ના સુનહરા સપના જોવે છે પણ ત્યાં દરવાજો ખખડયો કોઈ અણગમતા સમાચાર એ દરવાજે દસ્તક આપી હવે જોઈએ આગળ ) બન્ને પોતાની જીંદગી ના રંગીન સપના જોવા માં મશગુલ હતા ત્યાં દરવાજો ખખડયો રોહન ની ઈચ્છા ન હતી પણ દરવાજો ફરી ...વધુ વાંચો

42

દિલ કા રિશ્તા A LOVE STORY - 42

ભાગ - 42 ( આગળ જોયું કે રોહન તેજલ ને પ્રોપોઝ કરે છે અને તેજલ સ્વીકાર કરતા બન્ને ખૂબ જ ખુશ હોઈ છે ત્યાં રશ્મિ આવી અને રોહન ને ના ગમતા સમાચાર આપે છે કે રજા પુરી થઈ ગઈ છે અને કાલ સવારે અમદાવાદ નીકળવા નું છે રોહન ઉદાસ થઈ જાય છે કારણ કે એ તેજલ ને મળવા માંગતો હતો પણ તેજલ એને સમજાવે છે કે અત્યારે એ ત્યાં જાય એના મમ્મી ની તબિયત સારી થતા જ એ પોરબંદર આવશે અને બન્ને મળી અને ઘર ના ને જણાવશે જોયે હવે આગળ ) 5 ...વધુ વાંચો

43

દિલ કા રિશ્તા A LOVE STORY - 43

ભાગ - 43 ( આગળ જોયું કે રશ્મિ રોહન ને અમદાવાદ જવાના સમાચાર આપે છે રોહન ની ઈચ્છા ના છતાં તેજલ એને સમજાવે છે એટલે રોહન જવા માટે તૈયાર થાય છે એના મમ્મી પપ્પા અને અજય ને અલવિદા કહી રોહન અને રશ્મિ નીકળી પડે છે અમદાવાદ હવે જોઈએ આગળ) બસ પોરબંદર ટોલ ટેક્સ એ પહોંચી રોહન છેલ્લી વાર પોતાની માતૃભૂમિ પોરબંદર ને નિહાળે છે આ એજ પોરબંદર છે જ્યાં પોતે બાળપણ વિતાવ્યું આતો પોતાના પરિવાર માટે જોયેલા સપના પુરા કરવા એને અમદાવાદ જવું પડ્યું નહિ તો કોણ ...વધુ વાંચો

44

દિલ કા રિશ્તા A LOVE STORY - 44

ભાગ - 44 ( આગળ જોયું કે અને રોહન અમદાવાદ આવે છે રશ્મિ ના આંટી બહાર હોવા થી રશ્મિ રોહન ને ત્યાં રોકાય છે રોહન જમવાનું લેવા જાય છે અને આખો પલળી ને આવે છે એ રૂમ સાથે જ એટેચ અગાસી માં ન્હાવા માટે જાય છે એ રશ્મિ ને પણ પરાણે વરસાદ માં ભીંજવે છે છે બન્ને ખૂબ ધમાલ કરે છે પણ રશ્મિ નો પગ લપસ્તા દીવાલ માં અથડાવા જાય છે ત્યાં રોહન એને કમર થી પકડી બચાવે છે એને બચાવવા જતા બન્ને બેલેન્સ ...વધુ વાંચો

45

દિલ કા રિશ્તા A LOVE STORY - 45

ભાગ - 45 ( આગળ જોયું રોહન રશ્મિ ને બચાવી લે છે બન્ને ની નજદીકી વધે છે પણ ત્યાં જ તેજલ નો ફોન આવે છે અને રોહન ને ભાન થાય છે કે હમણાં એના થી કઈક ખોટું થઈ જાત એ રશ્મિ પાસે માફી માંગે છે પણ રશ્મિ ના મન માં તો રોહન ને પામવા ની ઘેલછા જાગી છે અને એ માટે એ પોતાના શરીર ને હથિયાર બનાવા તૈયાર થઈ જાય છે હવે જોઈએ આગળ ) રોહન રશ્મિ ની માફી માંગે છે રશ્મિ ...વધુ વાંચો

46

દિલ કા રિશ્તા A LOVE STORY - 46

ભાગ - 46 (આગળ જોયું કે તેજલ અને રોહન પ્રેમ ની દુનિયા માં રાચે છે પણ રશ્મિ ના માથા પર પ્રેમ નું ભૂત સવાર છે એ કોઈ પણ ભોગે રોહન ને ગુમાવવા તૈયાર નથી અને એ માટે એ કઈ પણ કરશે એવું એને મન થી વિચારી લીધું છે હવે જોઈએ આગળ ) રોહન અને તેજલ ની વાતો ચાલુ જ છે રોહન એની બાલ્કની માં બિન બેગ પર બેસી વાતો કરી રહ્યો છે તેજલ નું એના વાતોડિયા સ્વભાવ પ્રમાણે બકબક ચાલુ જ છે ...વધુ વાંચો

47

દિલ કા રિશ્તા A LOVE STORY - 47

ભાગ - 47 (આગળ કે રોહન અને તેજલ એકબીજા ને જણાવે છે કે કઈ રીતે બન્ને ને એકબીજા સાથે પ્રેમ થયો અને પોતાના ભવિષ્ય ના અને લગ્ન ના સપનાઓ જોવા માં મશગુલ છે પણ રશ્મિ એ પોતાના મન માં બનેલા પ્લાન ને અંજામ આપવાની તૈયારી કરી લીધી છે હવે જોઈએ આગળ ) રશ્મિ એ પોતાના પ્લાન ને અંજામ આપવા વિચાર્યું હતું પોતે જ પોતાના કપડાં ખરાબ કરી જાણી જોઈ અને ટુવાલ અને કપડાં બહાર છોડી ને જાય છે જેથી એ એ ...વધુ વાંચો

48

દિલ કા રિશ્તા A LOVE STORY - 48

ભાગ - 48 રોહન ઘરે પહોંચી અને લોક ખોલે છે રૂમ માં જઇ એ ફટાફટ ન્હાવા માટે જાય છે ફ્રેશ થઈ એ બહાર આવે છે નાઈટડ્રેસ પહેરી અને બાલ્કની માં જાય છે ત્યાં રહેલી બિનબેગ પર આરામ થી બેસે છે ત્યાં જ તેજલ નો કૉલ આવે છે રોહન ફોન રિસીવ કરે છે રોહન - હાય વાઈફી તેજલ - હાય હબી રોહન - વિડીઓકોલ કર તેજલ - ઓકે તેજલ વિડીઓકોલ કરે છે રોહન- હાય હિરોઇન તેજલ - હાય માય હીરો રોહન - ઓહહ!! અરે યાર કેટલું જોર થી વાગ્યું તેજલ - કેમ શુ વાગ્યું ??? રોહન - અરે પડી ગયો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો