મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે મેં તેને પહેલી વાર જોય હતી, હું 11th સ્ટાન્ડર્ડમાં હતો, સાંજના 7 થયા હતા, લીલા ઝાડવા નીચે આથમતા સુરજે હું મારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્યારેજ અમારી આગળની 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી રહી હતી, બસ તેજ છોકરીઓના ગ્રુપમાં મેં તેને પહેલી વાર જોય હતી, તેણે લીલા કલરના સલવાર કમીજ પહેરેલ હતા, તેને જોતાજ હું તેના ઉપર મોહી ગયો, હું તેને એક નજર નિહાળવા માટે દરરોજ એજ જગ્યાએ અને એજ સમયે આતુરતાથી રાહ જોતો હતો, મારા માટે તે બે ઘડીનો સમય નવી તાજગીની
Full Novel
Love is a Dream Chapter 1
Chapter-1 મને આજે પણ યાદ છે એ દિવસ કે મેં તેને પહેલી વાર જોય હતી, હું 11th સ્ટાન્ડર્ડમાં હતો, સાંજના 7 થયા હતા, લીલા ઝાડવા નીચે આથમતા સુરજે હું મારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્યારેજ અમારી આગળની 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી રહી હતી, બસ તેજ છોકરીઓના ગ્રુપમાં મેં તેને પહેલી વાર જોય હતી, તેણે લીલા કલરના સલવાર કમીજ પહેરેલ હતા, તેને જોતાજ હું તેના ઉપર મોહી ગયો, હું તેને એક નજર નિહાળવા માટે દરરોજ એજ જગ્યાએ અને એજ સમયે આતુરતાથી રાહ જોતો હતો, મારા માટે તે બે ઘડીનો સમય નવી તાજગીની ...વધુ વાંચો
Love Is A Dream Chapter 2
Chapter-2 રૂમે આવ્યાની સવારની બપોર થઈ ગય હતી અને મારા મન સાથે વાતો કરી રહ્યો હતો “હું રિદ્ધિને મેસેજ કરુ કે કોલ?, હજી ઝુંટા પડ્યા થોડી કલાકો જ થય છે તો અત્યારે કરુ કે પછી?, આજે વાત કરુ કે કાલે? તેના ફોનની રાહ જોવ કે એ મારા ફોનની રાહ જોતી હશે?” ત્યાજ મારા ફોનની મેંસજ રિંગ વાગી, મેં જોયું તો રિદ્ધિનો જ મેસેજ હતો લખ્યું હતું “”Hi! આવતીકાલે સાંજે 6 વાગ્યે સ્કાય મોલ આવી શકીશ?” મેસેજ વાંચીને હું આનંદિત થય ગયો અને તરત રિપ્લાય કરી દીધો “હા, હું આવી જઇશ.” ...વધુ વાંચો
Love Is A Dream Chapter 3
Chapter-3 મારૂતિ રેસ્ટોરેંટના ખુલ્લા ગાર્ડનમાં લાકડાના 10 ટેબલ રાખેલ અને બધા ટેબલની ફરતે બે જ ખુરશીઓ હતી, હું અને રિદ્ધિ ગાર્ડનમાં આગળથી ત્રીજા નંબરના ટેબલમાં સામ-સામે ડિનર માટે બેઠા, ટેબલ ની વચ્ચે તાજા ફૂલોનો ગુલદસ્તો રાખેલ હતો, રાત હોવા છતાં પ્રકાશની કોય કમી જણાતી ના હતી, અમારા સિવાય બીજા બે ટેબલ ઉપર કપલ હતા અને બાકીના ટેબલ ખાલી હતા, ફેમેલી લઈને આવેલા લોકો આગળના એસી હોલમાં જમતા હતા. “તો શું ઓર્ડર કરીશું?” મેં રિદ્ધિના હાથમાં મેનુ આપતા પૂછ્યું. “તારું ફેવરિટ શું છે? રિદ્ધિએ તેના બંને નેણ ઉચા કરતાં પૂછ્યું. “ફેવરિટ!! સાચું કહુંતો મને જે ...વધુ વાંચો
Love Is A Dream Chapter 4
Chapter-4 મારા અને રિદ્ધિના ચહેરા ઉપર રાતનો ઠંડો પવન રહ્યો હતો, અમે નહેરુનગર પહોંચવા આવ્યા હતા, રિદ્ધિએ એનો એક હાથ મારા ખંભા ઉપર અને બીજો હાથ મારી કમરથી વીંટાળી રાખ્યો હતો, તે બાઈકમાં પેલા બેઠી હતી તેના કરતાં થોડી વધારે મારી તરફ નમીને બેઠી હતી. રિદ્ધિએ દૂરથી જ હેભાની કારને નહેરુનગરના બસ સ્ટેશને ઊભેલી જોઈને કહ્યું “પેલી વ્હાઇટ હોંડા સિટિની બાજુમાં લઈલે, એ હેભાની છે.” “Hi!!“ મેં હેભાને કહ્યું. હેભા બ્લેક જીન્સ અને ગ્રીન ટીશર્ટમાં મોડેલ જેવી લાગતી હતી , તેના વાળ આવી રાત્રે પણ ખુલા રાખેલા હતા, શું કરે અમદાવાદી સ્ટાઈલ છે આ ...વધુ વાંચો
Love Is A Dream Chapter 5
Chapter-5 બસે જેવુ નહેરુનગર બસ સ્ટેશન છોડ્યું મેં રિદ્ધિને વ્હોટસપમાં મેસેજ કરી દીધો “Hi, આઇ એમ મિસિંગ યુ” તરતજ રિપ્લાઇ આવ્યો, “બસ આટલી વારમાજ J હજી તો તારે ઘણી રાહ જોવાની છે.” મે એક કલાક સુધી તેની સાથે વ્હોટસપમાં ચેટ કરી છતાં પણ મન ફોન મૂકવા માનતું ના હતું. “આવતી કાલ માટે પણ કઈ બચાવીને રાખવું છે કે નય, 1 વાગ્યો છે સૂઈ જા!” રિદ્ધિનો મેસેજ આવ્યો. “તારા વિચારોમાં નીંદર નથી આવતી J” મેં સામો મેસેજ કર્યો, તેણે વાચી લીધેલના બે ગ્રીન લિટા તો આવ્યા પણ કોય રિપ્લાઇ ના આવ્યો. હું અંધારામાં પલંગમાં આડા પડખે એના રિપ્લાઇની રાહ જોતો ...વધુ વાંચો
Love Is A Dream Chapter 6
Chapter-6 “તો ક્યાં મળશું? અને સમય?” મેં રિદ્ધિને મેસેજ કર્યો. “મને નથી ખબર તું કે, પ્લીઝ!” રિદ્ધિએ મેસેજ કર્યો 5 વાગે? શ્રદ્ધાને શોપિંગ કરવી છે તેવું બાનુ કરીને હું ઘરે થી નિકડી જઈશ, કૃષ્ણાપૂરી મંદિર આગળ હું તારી રાહ જોઈશ ત્યાથી તું મને લઈ જજે”. “હા.ઓકે. સાંજે 5 વાગ્યે હું રાહ જોઇસ YY” સાંજે 5 વાગ્યે હું મારું બાઇક લઈને કૃષ્ણપુરી મંદિરથી થોડે દુર ઊભો રહી ગયો, મારી નજર મંદિરના પાર્કિંગમાં ગય જ્યાં એક છોકરી પોતાની રેડ એક્ટિવાને સાવ છેલ્લે પાર્કિંગ કરીને ચાલીને બાર આવી રહી હતી, તેણે પીળા કલરની કુર્તી પેરી હતી અને ...વધુ વાંચો
Love Is A Dream Chapter 7
Chapter-7 “મમ્મી-પપ્પા આ રિશી છે, હેભાનો ફ્રેન્ડ, અહિયાં વીપરલામાં જ રહે છે અને રિશી, આ મારા મમ્મી અને પપ્પા રિદ્ધિએ એના પેરેંટ્સને મારો પરિચય કરાવતા કહ્યું. “નમસ્તે અંકલ, નમસ્તે આંટી” મેં હાથ જોડતા કહ્યું. રિદ્ધિના પપ્પાએ મારી સામે ડોકું હલાવ્યું અને એના મમ્મીએ મને સામે અભિવાદન કર્યું “નમસ્તે બેટા.” “congratulatios આપ બધાને... આ બૂટિક ઓપન કરવા માટે” “થેંક્યું બેટા પણ આ તો બધી મારી દીકરીની મહેનત છે” રિદ્ધિના મમ્મી એ મારી બાજુમાં ઉભેલી રિદ્ધિ સામે ઈશારો કરતાં કહ્યું, જ્યારે મમ્મી-પપ્પા આપણને ગમતી વ્યક્તિની સામે આપણાં વખાણ કરે છે તેની તો ખુશી જ કૈંક અલગ હોય છે, રિદ્ધિએ પણ કઇંક ...વધુ વાંચો
Love Is A Dream Chapter 8 9
Chapter-8 “તો ક્યાં છે મારી ગિફ્ટ?” રિદ્ધિ ખુરશી ઉપર બેસી અને મારા ખાલી હાથને જોઈને પૂછ્યું. “અત્યારે નય, રાત્રે ઘરે આવીશ ત્યારે લઈ આવીશ” હું રિદ્ધિની સામે ખુરશીમાં બેસી ગયો અને રિદ્ધિના ઉત્સાહી ચહેરા સામે જોતાં કહ્યું. “તું બોવ હેરાન કરે છે,… મને તો એમ હતું કે આપણે અહિયાં ડિનરમાટે મલશું અને તું રોમેંન્ટીક અંદાજમાં મને હાથમાં ડ્રેસ આપીશ, પણ તેતો સત્યાનાશ કરી નાખ્યું” રિદ્ધિએ એના સુંદર ચહેરા ઉપર માસૂમ ગુસ્સો ચડાવી, બંને હાથે આટી વાળતા કહ્યું. “આઇ લવ યૂ રિધુ,,” મેં ટેબલની વચ્ચે રાખેલ ફૂલોના ગુલદસતામાંથી ગુલાબના ફૂલને બાર કાડયું અને રિદ્ધિની ખુરશીની નજીક મારા ડાબા પગના ઘૂંટણ ...વધુ વાંચો
Love Is A Dream Chapter 10
Chapter-10 “હું ઘરેથી નિકડું છું અને તને લેવા માટે આવું છું…હેભા તારી મમ્મી સાથે અત્યારે વાત કરે છે, અને પણ કહીદે.” મેં રિદ્ધિને ફોન ઉપર કહ્યું. “હા,.ઓકે. હું રાહ જોવ છુ....પપ્પાને ઘરે આવતા હજી વાર લાગી જશે. બાય!” રિદ્ધિએ ફોન મુક્તા કહ્યું. “મમ્મી!! રાતના 8 વાગ્યા છે, તો પણ પપ્પા હજી આવ્યા નથી. હેભાનો ફોને હતો એણે એના ફ્રેન્ડને મોકલી દીધો છે મને ઘરેથી પિક અપ કરવા, અહિયાં પહોંચવા ઉપર હશે... મેં પણ હા પાડી દીધી છે,” રિદ્ધિએ એના રૂમમાંથી બાર આવીને કિચનમાં રહેલ તેની મમ્મીને કહ્યું. “હા, મને પણ ફોન હતો, ઠીક છે..હેભાએ મને કહ્યું કે લેવા ...વધુ વાંચો
Love Is A Dream Chapter 11
Chapter-11 હોટેલનો રૂમ નંબર 201 બારીએથી આવી રહેલ વેલી કિરણોને કારણે ચમકી રહ્યો હતો, આ રૂમ પણ બાકી બધી હોટેલ જેવોજ સામાન્ય હતો, સફેદ દીવાલ, ક્લોસેટ, ટીવી, સ્મોલ ફ્રીજ, એસી અને રૂમની વચ્ચે મોટો બેડ, જેના ઉપર એકદમ મુલાયમ ગાદલું અને એની ઉપર સફેલ કલરની ચાદર પાથરેલ હતી, તેના ઉપર સૂઈએ તો એમજ લાગે કે જાણે આકાશમાં સૂતા હોઈએ. બેડની પાછડની બારીમાંથી પ્રકાશ રિદ્ધિની આંખો ઉપર પડતાં તે નીંદરમાથી જાગી ગય અને થોડીવાર આંખો ત્યાજ ચોટી ગય, રિદ્ધિએ આંખ ખોલતાજ રૂમની છત જોય જ્યાં પંખો ફરી રહ્યો હતો અને ...વધુ વાંચો
Love Is A Dream Chapter 12 - the end
Chapter-12 Ending-1 આ બપોરની નીંદર પણ જબરી હોય છે, નીંદરના સપના પૂરા થયા પછી ઊઠીએ તો એવું જ લાગ્યા કરે કે આ રિઆલિટી નથી પણ સપનું છે, અને જે સપનું હતું એ જ રિઆલિટી હતી, પેલું મૂવી છે ને હોલિવૂડનું ઇનસેપશન બસ સેમ એના જેવુ લાગે અને આજ કારણે જ હું બપોરે નીંદર લેવાનું ટાળુ છું, ગય કાલના રાતના ઓજગરા ને કારણે આજે બપોરે નીંદર કરવી પડી અને સપનું થોડુક લાંબુ ચાલી ગયું. આંખ ખૂલતાં જોયું તો ઘડિયાળમા સાંજના 6:15 નો સમય થયો હતો, ઉતાવડે મોઠું ધોયું, પાણી પીધું ...વધુ વાંચો