પ્રકરણ 1. નવું મકાન “બેલા ! બધી તૈયારી થઈ ગઈ ?” ‘હા,મમ્મી !’ વૉલ ક્લોક ને સાચવીને પેક કરતા બેલા બોલી. ‘કેટલી જૂની છે, આ વૉલ ક્લોક ! ચાળીસેક વર્ષ થઇ ગયા છે ! દાદી આના ડંકા ગણીને મને સમય શીખવતા.’ વૉલ ક્લોકે કેટલાય સ્મરણો ને બેલા માટે તાજા કરી દીધા. ‘આ તારા પપ્પા ને પણ જરૂરિયાતના સમયે જ રજા ના મળે !’ બોલતા બેલા ના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા. વૉલ ક્લોક જોવામાં મગ્ન બેલા ને જોઈ તે બોલ્યા વગર ના રહી શક્યા-‘આ તારી જૂની વસ્તુઓ નો સંગ્રહ કરવાનો શોખ મને ખૂબ નડી રહ્યો છે, દર વર્ષે એટલી

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

HELP - 1

પ્રકરણ 1. નવું મકાન “બેલા ! બધી તૈયારી થઈ ગઈ ?” ‘હા,મમ્મી વૉલ ક્લોક ને સાચવીને પેક કરતા બેલા બોલી. ‘કેટલી જૂની છે, આ વૉલ ક્લોક ! ચાળીસેક વર્ષ થઇ ગયા છે ! દાદી આના ડંકા ગણીને મને સમય શીખવતા.’ વૉલ ક્લોકે કેટલાય સ્મરણો ને બેલા માટે તાજા કરી દીધા. ‘આ તારા પપ્પા ને પણ જરૂરિયાતના સમયે જ રજા ના મળે !’ બોલતા બેલા ના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા. વૉલ ક્લોક જોવામાં મગ્ન બેલા ને જોઈ તે બોલ્યા વગર ના રહી શક્યા-‘આ તારી જૂની વસ્તુઓ નો સંગ્રહ કરવાનો શોખ મને ખૂબ નડી રહ્યો છે, દર વર્ષે એટલી ...વધુ વાંચો

2

HELP - 2

પ્રકરણ 2 વિચિત્ર અનુભવ પંખો ચાલુ હોવા છતાં બેલા નું આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું. ના ખેલાડી ની માફક તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. રાત્રે બંધ કરેલી બારીઓ પવનના જોરદાર આઘાત સાથે ઉઘડી ગઈ. એ જ સમયે ડંકા ઘડિયાળમાં એક નો ડંકો સંભળાયો. આખા શરીરને ઉપરથી નીચે કોઈએ જકડી રાખ્યું હોય તેવું બેલાને લાગ્યું. તેણે પોતાનો પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ ! તે પથારી સાથે જ સિવાય ગયા હતા. છાતી પરનું દબાણ એકદમ વધી ગયું જાણે કોઈ મણનો પથ્થર ના મુકાયો હોય !ચીસ પાડવા હોઠ ખોલ્યા પણ કશો અવાજ ના નીકળ્યો. હાથ-પગની આંગળીઓ, આંખની કીકી, ભમર બધું ...વધુ વાંચો

3

HELP - 3

પ્રકરણ 3.ધારા નુ મોત બેલા હતપ્રભ થઈને સાંભળી રહી.તેનું શરીર બરફ જેવું ઠંડુંગાર બની ગયું. “ HELP , “ શબ્દો તેના કાનમાં ઘંટનાદની જેમ ગુંજવા લાગ્યા.ક્ષણોના આઘાતમાંથી જેવી બહાર આવી તેનું ધ્યાન આલોક પર ગયું.આસ્થા આલોકને સાંત્વન દઇ રહી હતી. બાજુમાં ઉભેલો વેઇટર બગડેલા ટેબલ ને લઇને ચિંતિત હતો .આલોકે માથું ઊંચું કર્યું અને બોલ્યો. “સોરી ,સોરી આઈ એમ ફીલિંગ વેરી ગિલ્ટી ! સિનિયર ઓફિસર આગળ હુ નિર્ભય છું. મને સુગ નથી એ બતાવવા ખૂબ યત્ન કરીને કંટ્રોલ રાખ્યો. પણ ફરી આ બનાવ યાદ કરતાં હું મારી જાતને કંટ્રોલ ન કરી શક્યો ! આસ્થા, પહેલી લાશ જોઈ આટલી બદતર ...વધુ વાંચો

4

HELP - 4

પ્રકરણ-૪ અંગૂઠી પછીના દિવસે સવારે ઊઠીને કરવા ગઈ ત્યારે પાછા આવતા જ પિનાકીન જયસ્વાલ સાથે તેનો ભેટો થયો. ટ્રેક પેન્ટ અને ટીશર્ટ માં તે ચાલવા નીકળ્યા હતા. બેલા ને જોઈને અચંબો અને આનંદ બંને તેમના ચહેરા પર દેખાઈ રહ્યા હતા. બેલાને અત્યારે તેમને નજીકથી જોવાનો મોકો મળ્યો. તસવીરમાં જોયા મુજબ જ ગોળ ચહેરો મોટું લલાટ ગળામાં રુદ્રાક્ષની માળા ! હા ચહેરા પર કરચલીઓ વધારે, અને વાળ પણ મોટેભાગે સફેદ થઈ ગયા હતા. બેલાને આનંદઆશ્ચર્યથી નિહાળતા તે બોલ્યા. ‘અનુ એ સાચું જ કહ્યું હતું ! તું બિલકુલ ધારા જેવી જ દેખાય છે. ઈશ્વરે તારા સ્વરૂપમાં અમને ફરી ધારાને જોવાનો મોકો ...વધુ વાંચો

5

HELP - 5

પ્રકરણ ૫ .ફરી એક વખત ચાર દિવસ વીતી ગયા. બેલા આલોકના સતત સંપર્કમાં રહી, પોલીસ તપાસ દિશામાં આગળ વધી રહી હતી. આલોક ને લાગતું હતું કે પ્રીત શાહ પાછળ લાગી ને તે લોકો સમય બગાડી રહ્યા હતા. તેઓ કરે પણ શું? આગળ વધવા માટે કોઈ સુરાગ મળતો નહોતો .પછીના દિવસે બેલા સાથે ઘણી રસપ્રદ અને વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની.ઘરે દિલીપકુમાર અને મધુબાલાનું મોગલે આઝમ મુવી ચાલી રહ્યું હતું. બેલા શી ખબર તે જોવા ફરિવાર બેસી ગઈ. પછીની બે રાત્રિઓ નિંદ્રામાં એક જ પ્રકારના સપના આવ્યા.બેલા કોઈને વારંવાર કહી રહી હતી-“બિલકુલ અનારકલી જેવી લાગે છે તુ ! ...વધુ વાંચો

6

HELP - 6

પ્રકરણ ૬- જેસિકા દિવાન સિગ્નલ ખૂલી ગયું હતું.પાછળથી ર્હોન વાગવા શરૂ થઇ ગયા હતા. બેલા ના પગ રસ્તા સાથે જોડાઈ ગયા હતા, મહા મહેનતે તેણે વિચારો ખંખેરી એકટીવા સાઈડમાં લીધું. ‘હું શું કરું ? હું શું કરી શકું ? ઓહ, ભગવાન ! આજે બેંગ્લોરમાં ચોક્કસ કંઈ થવાનું છે !કોલેજ પહોંચી નિંરાતે જ કંઈક કરી શકાશે. કોલેજ પહોંચી બેલાએ આસ્થાને જણાવ્યું કે આજના બધા જ લેક્ચર તુ ભરી દેજે અને જે કઈ નોટ મળે તે લખી લેજે. મારે લાઇબ્રેરીમાં થોડું કામ છે. લાઇબ્રેરીમાં પહોંચીને તેણે મોબાઇલમાં બેંગ્લોરના તમામ દૈનિક અખબાર પત્ર ખોલ્યા. એણે મનોમન સાયબર દુનિયાનો અને ગુગલનો આભાર માન્યો. ...વધુ વાંચો

7

HELP - 7

પ્રકરણ-૭ કેસના મૂળ સુધી કાનમાં કોઇએ અંગારા નાખ્યા હોય તેવું છેલ્લું કથન સાંભળી બેલાને અનુભવાયું .ફોન પકડીને ફરસ પર જ બેસી ગઈ. યુધિષ્ઠિર છેલ્લો દાવ લગાડી દ્રૌપદીને હાર્યા એ સ્થિતી અને બેલાની સ્થિતિમાં ઝાઝો ફરક નહોતો.કોલેજમાં ચાલતા તમામ અવાજો તેના માટે ગૌણ બની ગયા. જેસિકા ઉપર શું અત્યાચારો થયા હશે તે વિચારીને તેનું શરીર કંપી ઉઠ્યું. ‘ બેલા શું થયું તને ? આમ નીચે બેસી ગઈ.’ આસ્થા એ આવીને બેલા ને હચમચાવી. આસ્થા ને જોઇને બેલા શોકમાં થી બહાર આવી. વધુ કંઇના કહેતા આસ્થાને ભેટી નાના બાળકની જેમ રડવા લાગી. ‘આસ્થા આઈ કાન્ટ સેવ હર ! આઈ કાન્ટ ...વધુ વાંચો

8

HELP - 8

પ્રકરણ-૮ શીતલ નું ગુમ થવું. બેલા અનુરાધા જયસ્વાલ અને ત્યાંથી નીકળી સીધી કોલેજ પહોંચી. બીજી બાજુ જયસ્વાલ શીતલ ભાવસારના મામાના ઘેર શીતલ નું સરનામું અને મોબાઈલ નંબર લેવા પહોંચ્યા. આલોક કેસની તપાસ કરવાના બહાને પોલીસ સ્ટેશનમાંથી કોલેજ પહોંચ્યો. પહોંચતાવેત જ બેલા બોલી –‘ ખૂબ મહત્વની માહિતી હાથ લાગી છે ! તેણે તરત હેલ્પ ફાઉન્ડેશનના ટીશર્ટ પહેરેલી ચાર યુવતીનો ફોટો બતાવ્યો. આ કથા હેલ્પ ફાઉન્ડેશન થી શરૂ થયું હોય તેવું લાગે છે. ‘ મારી પાસે પણ માહિતી છે. બેંગ્લોરમાં કેસની તપાસ કરનાર પી.આઇ ખરેખર જેન્ટલમેન છે. મેં નિરાલી શાહ ઘટનાની જાણ કરીને તેને વિશ્વાસમાં લીધો. ફોરેન્સિક રિપોર્ટ પાછળથી આવશે પણ ...વધુ વાંચો

9

HELP - 9

પકરણ 9 હેલ્પ ફાઉન્ડેશન એ આખી રાત બેલા, આસ્થા અને અનુરાધા જયસ્વાલે અજંપામાં વિતાવી. આ ત્રણેયને શ્રદ્ધા હતી એ રાત્રે ધારાનો આત્મા બેલાને કઈ માર્ગદર્શન આપશે. એવી કોઈ ઘટના બની નહીં. બેલાને બીજી પણ શંકા પડી કે આસ્થાને પોતાના બેડરૂમમાં સુવાડી તેણે ભૂલ તો નથી કરીને! પણ હવે કોઈ સોલ્યુશન નહોતું. આલોક નો ફોન સવારમાં આવી ચૂક્યો હતો. એ બધા ઇક્વિપમેન્ટ સાથે નવ વાગે ફ્લેટની નીચે મળવાનો હતો .અનુરાધા જયસ્વાલ બેલાને સવારે મળ્યા તેમને શીતલ ની ચિંતા થતી હતી ,સાથે પિનાકીન નું વર્તન પણ અજુગતું લાગતું હતું .રાત્રે બે-ત્રણ વાર ફોન કરવા છતાં પિનાકીન ને સરખા જવાબ નહોતા આપ્યા. ...વધુ વાંચો

10

HELP - 10

પકરણ 10 પિનાકીન જયસ્વાલ નુ સત્ય “ આ ચીજો તારી પાસે ક્યાંથી આવી ?” એ ત્રણેય ચીજને હાથમાં આસ્થા બોલી. ‘ મને પણ એ વાતનું આશ્ચર્ય હતું પણ હવે બધું સમજાતું જાય છે.’ ‘ એટલે ?’ ‘ આસ્થા બેન બરાબર ત્રણ વર્ષ પહેલા, જ્યારે ધારા મેડમને અકસ્માત થયો ! એના અઠવાડિયા પછી મને એક પાર્સલ મળ્યું હતું. પાર્સલમાં આ બ્રેસલેટ હતો, અને એક નાનો સંદેશો હતો.- સંદેશામાં લખ્યું હતું –“ પહેલું ઇનામ “ મને ખૂબ નવાઈ લાગી .વળી આ બ્રેસલેટ અને ધારા મેડમના મૃત્યુને કોઈ કનેક્શન હશે એવો સ્વપ્નેય ખ્યાલ નહોતો ! કોઈએ મજાક કરી હશે ! તેવું માની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો