સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય સિદ્ધાંતોમાં ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે. અને આ વખતે જવાબ અપાય પણ છે. આ કાલ્પનિક જાસૂસી સસ્પેન્સ થ્રીલર કથામાં આપણાં બહાદુર જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવાય છે અને તેમનાં કાતીલોને પોતાના અંજામ સુધી આપણાં જાસૂસો કઈ રીતે પહોંચાડે છે એ જોવું ખુબ જ રસપ્રદ થઇ પડશે....
ઓપરેશન ગોલ્ડન ઈગલ-1
સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે. અને આ વખતે જવાબ અપાય પણ છે. આ કાલ્પનિક જાસૂસી સસ્પેન્સ થ્રીલર કથામાં આપણાં બહાદુર જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવાય છે અને તેમનાં કાતીલોને પોતાના અંજામ સુધી આપણાં જાસૂસો કઈ રીતે પહોંચાડે છે એ જોવું ખુબ જ રસપ્રદ થઇ પડશે.... ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ-2
સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે. અને આ વખતે જવાબ અપાય પણ છે. આ કાલ્પનિક જાસૂસી સસ્પેન્સ થ્રીલર કથામાં આપણાં બહાદુર જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવાય છે અને તેમનાં કાતીલોને પોતાના અંજામ સુધી આપણાં જાસૂસો કઈ રીતે પહોંચાડે છે એ જોવું ખુબ જ રસપ્રદ થઇ પડશે...... ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ-3
સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે. અને આ વખતે જવાબ અપાય પણ છે. આ કાલ્પનિક જાસૂસી સસ્પેન્સ થ્રીલર કથામાં આપણાં બહાદુર જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવાય છે અને તેમનાં કાતીલોને પોતાના અંજામ સુધી આપણાં જાસૂસો કઈ રીતે પહોંચાડે છે એ જોવું ખુબ જ રસપ્રદ થઇ પડશે. ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ-4
સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે. અને આ વખતે જવાબ અપાય પણ છે. આ કાલ્પનિક જાસૂસી સસ્પેન્સ થ્રીલર કથામાં આપણાં બહાદુર જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવાય છે અને તેમનાં કાતીલોને પોતાના અંજામ સુધી આપણાં જાસૂસો કેવી રીતે પહોંચાડે છે એ જોવું રસપ્રદ થઇ રહેશે. ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ-5
સીમા પર રખોપું કરતી એક ફૌજી ટુકડી પર દુશ્મનોનો બર્બર આક્રમણ થાય છે. માનવતા અને કરુણતા જેવા મૂળભૂત માનવીય ન માનતા દુશ્મનને આખરે કડક ભાષામાં જવાબ દેવો અનિવાર્ય થઇ પડે છે. અને આ વખતે જવાબ અપાય પણ છે. આ કાલ્પનિક જાસૂસી સસ્પેન્સ થ્રીલર કથામાં આપણાં બહાદુર જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવાય છે અને તેમનાં કાતીલોને પોતાના અંજામ સુધી આપણાં જાસૂસો કઈ રીતે પહોંચાડે છે એ જોવું ખુબ જ રસપ્રદ થઇ પડશે. ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ-6

ઓપરેશન ગોલ્ડન ઈગલ-7

ઓપરેશન ગોલ્ડન ઈગલ 8

ઓપરેશન ગોલ્ડન ઈગલ 9
બોલો ! બ્રિગેડિયરે કહ્યું. કર્નલ દામચી મૂછમાં હસીને ફરી ખુરશી પર બેઠો. તમારી પાસે આર્મીની, હાઈ વિશેની જેટલી પણ માહિતી હોય એ આપી દો. એના બદલામાં..... ચૂપ રહો કર્નલ. તમે જાણો છો કે તમે શું બોલી રહ્યા છો આ તો દેશદ્રોહ છે, અને તમે એમાં મને પણ સંડોવવા માંગો છો ચૂપચાપ ઉભા થઇ ચાલવા માંડો, નહીંતર મારે તમારી ફરિયાદ કરવી પડશે. બ્રિગેડિયર રીતસરનો બરાડી ઉઠ્યો. સાંજ થવા આવી હતી એટલે બારમાં ખાસ્સી ભીડ ન હતી, પણ બે ત્રણ વેઇટરો અને અમુક ગ્રાહકોએ એમની તરફ જોયું. ફરિયાદ હા.. હા.. હા.. કોને કરશો ફરિયાદ અત્યારે આર્મી હાઈકમાન્ડમાં એકપણ માઈનો લાલ એવો નહીં હોય કે જે તમારા પર ભરોસો કરી શકે ! કર્નલ જાણે પોતાના ભૂતપૂર્વ ઉપરીની ઠેકડી ઉડાવી રહ્યો હતો. ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ 10
તમે બધા જઈ શકો છો. તેણે પોતાની સામે ઉભેલા અફસરોને કહ્યું. એક પછી એક, ગિન્નાયેલા છછૂંદર જેવું કરીને બધા અફસરો બહાર નીકળ્યા. થોડીવાર પછી વિશુ પણ પોતાની કેબિનમાંથી બહાર આવ્યો. ટીખળ કરી રહેલાં કોન્સ્ટેબલ શાંત થઇ ગયા, ટેબલ પર બેઠેલાઓ નીચે ઉતરી ગયા. અમુક તો જાણે કામ કરવા જ જન્મ્યા હોય, એવો ડોળ કરીને ફાઈલો ચૂંથવા માંડ્યા ! દોસ્તો, આજે મારા માટે ખૂબ અગત્યનો દિવસ છે. અહીં પોસ્ટીંગનો પહેલો દિવસ છે, એટલે મેં બધાને પાર્ટી આપવાનું નક્કી કર્યું છે, અહીં જ ! બિરયાની, ચિકન, કબાબ, મિષ્ટાન્ન, જે મંગાવું હોય, મંગાવી લો. ખર્ચો હું આપીશ ! થોડીવાર તો બધા એમ જ બાઘા બનીને વિશુને જોઈ રહ્યા, સતત કામને લીધે વિલાયેલા ચહેરાઓ પાછા ખીલી ઉઠ્યા.... ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ 11
નિતાંત શાંતિ વચ્ચે ત્રણ મધ્યમ કદની, અંધાર પછેડો ઓઢેલી મનવારો અરબી સમુદ્રના પાણીને ચિરતી, ત્રિકોણ જેવા આકારમાં એકબીજાથી નિયત રાખીને પાછળ સફેદ ફીણની ભાત પાડતી પૂરઝડપે આગળ ધસી રહી હતી. એ ત્રણેય કોઈ સામાન્ય મનવાર ન હતી, પણ ભારતીય નૌકાદળની સ્ટીલ્ધ (રેડારની પકડમાં ન આવે એવી) ફ્રિગેટ્સ હતી. 6200 ટનનું વજન ધરાવતી, 468 ફીટ લાંબી અને 55 ફીટ પહોળી દરેક ફ્રિગેટ 76 મિલિમીટરની મુખ્ય તોપ ઉપરાંત અત્યાધુનિક રડાર, સરફેસ ટૂ એર મિસાઈલ, સરફેસ ટૂ સરફેસ મિસાઈલ, સુપરસોનિક ક્રુઝ મિસાઈલ, ટોરપિડો, ડેપ્થચાર્જ અને અન્ય આધુનિકતમ તકનીકોથી સજ્જ હતી, ગમે તેવા ભૂંડા દુશ્મનને ઠંડા કલેજે ફાડી ખાય એવી સિંહણો જેવી ખૂંખાર હતી. ત્રણેયની માત્ર જરૂર પૂરતી લાઈટો ચાલુ રાખવામાં આવી હતી, ઉપરાંત તેમનું અસ્તિત્વ છૂપું રાખવા માટે અત્યાર સુધીની સફર દરમિયાન સખત રેડીયો સાયલેન્સ જાળવવામાં આવ્યો હતો. ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ 12
26 11 પછી ! ગંભીર થઈને કોમોડોર બોલ્યો, તેણે આગળ ધપાવ્યું જાણો છો કેપ્ટન અંગ્રેજોને બંને જીતાડવામાં સૌથી મોટો ફાળો ભારતીય સૈનિકોનો હતો ! સીમા પર ચોવીસે કલાક આવા જાંબાઝોની બાજનજર હોવા છતાં અમુક માનસિક વિકલાંગ સુવરો આપણી સીમામાં ઘૂસી આવે, અને બેખોફ હુમલો કરીને આપણું નાક કાપી જાય એ કેવું શર્મનાક કહેવાય ! ખરેખર તો એ હુમલો નેવીની વિશ્વસનીયતા પર બટ્ટો હતો. આવું બીજીવાર ન બને એના માટેની નેવીની પ્રતિબદ્ધતાને લીધે આ બેઝ બનાવવામાં.. બે વર્ષ તો જોકે સરકારે પરમિશન આપવામાં વેડફી નાખ્યાં, એના પછીના માત્ર છ મહિનામાં આ બેઝ તૈયાર કરી લેવામાં આવ્યો ! મારા ઉપરી અફસરોએ મારી યોગ્યતા પર ભરોસો મૂકી મને અહીંનો કમાન્ડર બનાવ્યો ! અત્યારે માત્ર આ એક જ જગ્યાએથી સમગ્ર અરબી સમુદ્ર પર નજર રાખી શકાય એમ છે, છતાં નેવીના દસ્તાવેજો કે સરકારના લોકો માટે ગુપ્તતા ખાતર અમારા આ ગરીબખાના નું કોઈ અસ્તિત્વ નથી ! ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ 13
પણ વિશ્વ બિરાદરીમાં જવાબ મારે આપવો પડે છે જનરલ ! મારી ચાર દિવસની ઇસ્લામિક દેશોની મુલાકાતમાં મેં જોયું કે આ નીતિ પ્રત્યે અનેક દેશોમાં અણગમો છે. હવે આપણે મજહબના નામે આવા ધંધા કરીશું તો કદાચ ઇસ્લામી દેશો આપણો બહિષ્કાર પણ કરી શકે. તમારા પગલાંથી ચીનાઓ પણ નારાજ છે. અત્યારે આપણી પાસે ચીન સિવાય બીજો કોઈ શક્તિશાળી સાથીદાર નથી એ તમે જાણો છો... એમને નારાજ કરવું આપણને ન પોસાય ! ઇકબાલ સાહેબ ! જનરલ કયાનીનો અવાજ ઊંચો થયો. વિદેશનીતિનો અમલ કરીને વિશ્વમાં પાકિસ્તાનની શાખ જાળવી રાખવાનું કામ તમારું છે, તમારી ડિપ્લોમેસીની નિષ્ફળતા પાકિસ્તાની ફૌજ પર ન ઢોળો.” “તમે દરરોજ બિનજરૂરી ફસાદ કર્યા રાખો, તો સરકાર શું કરે એના કરતાં બલુચિસ્તાનમાં શાંતિ કઈ રીતે જાળવી રાખવી એના વિશે વિચારો.. ભારત સાથે દુશ્મની આપણને મોંઘી પડી શકે છે, જનરલ !” “ પાકિસ્તાની ફૌજને ન શિખવાડો જનાબ, અમે અમારું કામ સારી રીતે કરીએ જ છીએ. ચીનને અને આપણાં બીજા મિત્રદેશોને કઈ રીતે સમજાવવા એ તમારે જોવાનું છે, જો તેમ ન કરી શકતા હોવ, તો રાજીનામુ આપી દો ! હા, રાજીનામાંથી યાદ આવ્યું કે તમારા પનામા અને સ્વિસ બેંકોના એકાઉન્ટ્સની બેહિસાબી મિલકત વિશે આજકાલ ઘણી વાતો થઇ રહી છે. એટલે જો તમે વડાપ્રધાન નહીં રહો, તો એ ગુના સંદર્ભે ખટલો ચલાવવામાં અને તમારી ધરપકડ કરવામાં પોલીસને સરળતા રહેશે એવું મારા એક વકીલ મિત્રનું માનવું છે ! જનરલ કયાની સીધી ભાષામાં, એકદમ ઠંડા અવાજે ઇકબાલ શાહીદને-પાકિસ્તાનના વડાપ્રધાનને ધમકાવી રહ્યા હતાં. ...વધુ વાંચો
ઓપરેશન ગોલ્ડન ઈગલ 14
"અચ્છા, તમને કેવી રીતે ખબર ?" તિવારીની આંખોમાં આશ્ચર્ય સાથે શંકા પણ હતી, જેનું સમાધાન અરુણ બક્ષીએ માત્ર એક વાક્યમાં કરી આપ્યું, "સર, વી આર રો !" તિવારી મલક્યા, તેમણે મજાકમાં કહ્યું "અરુણ, તમારા ઇરાદા સારા નથી લાગતાં !" "બેશક નથી જ સર, ઘણાં સમય પછી અમને અમારી તાકાત બતાવવાનો અવસર મળ્યો છે, આમાં અનેકનાં માથા ઉડશે એટલું તો નક્કી !" અરુણ બક્ષીએ જવાબ સ્મિત સાથે આપ્યો, પણ તેમની વાતમાં ગંભીરતા હતી. ...વધુ વાંચો