બેધડક ઈશ્ક બેધડક ઈશ્ક નમસ્તે મિત્રો, હુ આપનો મિત્ર જય પટેલ હાજર છુ એક રોમાંચક અને તમારા હદયનો ધબકાર ચૂકાવી દે તેવી રોમાંચક લવ સ્ટોરી લઈને .આજે આર્યાના ઘરે ખૂબજ શોર મચાયેલૉ હતો. આજે આર્યા નૉ જન્મદિવસ હતો. આર્યા પોતાના મમ્મી પપ્પા તથા પૉતાની નાની બહેન આસ્થા સાથે અમદાવાદ શહેરમાં રહૅતી હતી. તૅના પપ્પા વિનૉદભાઈ અમદાવાદ ના એક અગ્રણી બિઝનેસ મેન હતા. તૅની મમ્મી વંદના બહેન એક ગૃહિણી હતા. તેની નાની બહેન આસ્થા એ આર્યા કરતાં 2 વર્ષ નાની હતી અને હાલમાં તે 12મા ધોરણ મા હતી .હવે વાત કરીએ આર્યા ની તો તે એક શરમાળ અને શાંત સ્વભાવ ની
નવા એપિસોડ્સ : : Every Tuesday
બેધડક ઈશ્ક - 1
બેધડક ઈશ્ક બેધડક ઈશ્ક નમસ્તે મિત્રો, હુ આપનો મિત્ર જય પટેલ હાજર છુ એક રોમાંચક અને તમારા હદયનો ધબકાર દે તેવી રોમાંચક લવ સ્ટોરી લઈને .આજે આર્યાના ઘરે ખૂબજ શોર મચાયેલૉ હતો. આજે આર્યા નૉ જન્મદિવસ હતો. આર્યા પોતાના મમ્મી પપ્પા તથા પૉતાની નાની બહેન આસ્થા સાથે અમદાવાદ શહેરમાં રહૅતી હતી. તૅના પપ્પા વિનૉદભાઈ અમદાવાદ ના એક અગ્રણી બિઝનેસ મેન હતા. તૅની મમ્મી વંદના બહેન એક ગૃહિણી હતા. તેની નાની બહેન આસ્થા એ આર્યા કરતાં 2 વર્ષ નાની હતી અને હાલમાં તે 12મા ધોરણ મા હતી .હવે વાત કરીએ આર્યા ની તો તે એક શરમાળ અને શાંત સ્વભાવ ની ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 2
બેધડક ઈશ્ક ભાગ-2રમેશ ભાઈ,એકતાબહેન તથા પાર્થ રાત્રે પોતાના ઘરે પાછા ફરે છે. હજુ તો પાર્થ પૉતાના બેડરૂમમાં આવીને ફ્રેશ જાય છે ત્યાં તો આર્યા નો ફોન આવે છે. હલો પાર્થ કેમ છો મજામા ને? પાર્થે કહ્યું, શુ યાર મજાક કરે છે હજી હાલ આવ્યો છું હજુ ફ્રેશ પણ નથી થયો ને તુ પૂછે છે કેમ છે. તુ પાંચ મિનિટ માટે ફૉન મૂક માય સ્વીટ હાર્ટ હુ તને થૉડી જ વાર મા ફોન કરુ છું. આર્યા ઍ કહ્યુ ઑકે બાય માય સ્વીટ હાર્ટ આઈ લવ યૂ સો મચ. પાર્થે કહ્યું ઑકે બાય આઇ વિલ કોલ યૂ સૂન આઈ લવ યુ ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 3
બેધડક ઈશ્ક ભાગ-3પાર્થ આર્યા સાથે પરીક્ષા વિશે ચર્ચા કરી તેને ઘરે મૂકી જાય છે ત્યારબાદ પાર્થ સીધો જ ગાડી શ્રુતિ ને મળવા જાય છે. શ્રુતિ એ GUJARAT ATS મા અમદાવાદ બ્રાંચની હેડ છે અને પાર્થના પપ્પા રમેશ ભાઈ અને શ્રુતિ ના પપ્પા દિપકભાઈ બિઝનેસ ના કારણે એકબીજાને છ વર્ષ થી સારી રીતે ઓળખે છે . શ્રુતિ દિપકભાઈ ની સૌથી મોટી દીકરી છે . પાર્થ ખૂબ જ ચપળ અને હોશિયાર છે અને ભારત ભૂમિ ની સેવા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે આ વાતની જાણ શ્રુતિ ને રમેશ ભાઈ દ્વારા થઈ હતી. તેથી શ્રુતિ એ તેની ઑફિસમાં પાર્થને મળવા બોલાવ્યો છે. ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 4
બેધડક ઈશ્ક ભાગ-4પાર્થ શ્રુતિ અને અવિનાશ ઈલેક્ટ્રોનિકસ ની દુકાનમાં જાય છે અંદર જતા તેમની સામે એક લિફ્ટ નૉ દરવાજો તેના એકટિવેટર પર શ્રુતિએ ફિંગરપ્રિન્ટ આપી તો લિફટ ખૂલી ત્રણેય જણ તેમાં જતાં રહ્યાં અને શ્રુતિ એ પાંચ મા માળ નુ બટન દબાવ્યુ .ત્રણેય પાંચ માં માળે પહોંચી ગયા. તે ત્રણેય આગળ વધ્યા અને ઓટોમેટિક ડોર ઑપન થવા લાગ્યા. પાર્થ તૉ કયારનોય વિચારમાં હતૉ કે બહારથી ખખડધજ દેખાતી આ બિલ્ડીંગ મા ગુજરાત એટીએસ નુ સેન્ટર હશે! હવે તેઓ એક રૂમમાં પહોંચી ગયા .શ્રુતિ એ કહ્યુ જૉ પાર્થ આ ગુજરાત એટીએસ નુ ગુપ્ત કેન્દ્ર છે આ વિશે માત્ર બાવીસ લૉકોને જ ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 5
બેધડક ઈશ્ક ભાગ-5 મિત્રો તમે આ નવલકથા ને આગળ તરફ વધારવામાં જે સહકાર આપો છો તે બદલ હુ આપનો વ્યક્ત કરું છું. પાર્થ હવે ગાડી આગળ જવા દે છે. ગાડી ચલાવતી વખતે તેનું ધ્યાન વારંવાર આર્યા તરફ જાય છે . તે આર્યા ને કહે છે, આર્યા મે હંમેશાં તારી આંખો માં મારા માટે અનહદ પ્રેમ જોયો છે હુ તારા આ વિશ્વાસ ને ક્યારેય તૂટવા નહીં દઉ. પાર્થ હુ હંમેશા તમને જ પ્રેમ કરતી રહીશ .આમ જ વાતો કરતા કરતા તેઓ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય છે. પાર્થ આર્યા ની આંખો પર પૉતાનો હાથ મૂકી તેને આંખો બંધ કરવા ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 6
બેધડક ઈશ્ક ભાગ-6પાર્થ મુંબઈની ફલાઈટ મા બેસી જાય છે લગભગ સવા બાર વાગ્યે તે પોતાના હોટલમાં બુકિંગ કરેલા રૂમમાં છે અને તરતજ મમ્મી પપ્પા ને ફોન કરી જણાવી દે છે . અને ત્યારબાદ આર્યાને ફોન કરે છે એક જ રીંગ વાગી ત્યાં તો સામેથી આર્યા ફોન ઉપાડે છે. હલો પાર્થ મને તમારી ખૂબ યાદ આવે છે, મને પણ તારી યાદ આવે છે એટલે તો તને ફોન કર્યો છે હુ તને સમયે સમયે ફોન કરતો રહીશ. બોલ બીજું તો બધું બરાબર છે ને!અને હા આસ્થા નુ પેપર કેવું ગયું?હા તે કહેતી હતી તમારી આપેલી ટિપ્સ ના લીધે તેના સ્કોરિંગ વધ્યા ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 7
બેધડક ઈશ્ક ભાગ-7પાર્થે કહ્યું, અર્જુન મને આ આતંકવાદી ઓનો પ્લાન સમજાઈ ગયું છે પણ હું કહું છું તે રસ્તા થોડું રિસ્ક લેવું પડશે. જો આ આતંકવાદી કાલે મુંબઈ શહેરમાં જુદા જુદા બાર સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો પણ હાલ તે પકડાઈ ગયો છે પણ તેની ખબર આ સ્લીપર સેલના ચીફ સુધી તથા આ આતંકવાદી ના બીજા સાથી સુધી ત્યારે જ પહોચશે જ્યારે કાલે બોમ્બ વિસ્ફોટ નહીં થાય. અને જો તેમનો આ પ્લાન નિષ્ફળ જશે તો તેઑ પાસે તો આવા અનેક પ્લાન તૈયાર જ હોય છે તેથી હવે મારો પ્લાન સાંભળ, પેલો આતંકવાદી જે હાલ જેલમાં છે તેને છોડી દેવામાં ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 8
બેધડક ઈશ્ક ભાગ 8રમેશભાઈ પાર્થને જણાવે છે કે આર્યા તેના પરિવાર સાથે તેના ઘરે જમવા માટે આવે છે. પાર્થ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી જાય છે. પાર્થની ફલાઇટ નુ એનાઉન્સમેન્ટ થાય છે. પાર્થ અર્જુનને મળીને ફલાઈટ મા બેસી જાય છે. દોઢ કલાકમાં પાર્થની ફલાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થાય છે. પાર્થને લેવા માટે રમેશભાઈ અને સાથે સાથે આર્યા પણ આવી છે. પાર્થને જોતાં જ આર્યા ની આંખો ભીની થઈ જાય છે આર્યા પાર્થને ગળે લાગવા ઈચ્છે છે પણ રમેશભાઈ ના કારણે તે થોડો સંયમ જાળવે છે. પાર્થ હવે ઘરે આવે છે અને આવતાની સાથે જ સૌપ્રથમ ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 9
બેધડક ઈશ્ક ભાગ 9પાર્થ હજુ પોતાના રૂમમાં પહોચે છે ત્યાં નીચે આર્યા આવી એકતાબહેન ને બુમ પાડે છે. આર્યા પગલે આવે છે અને એકતાબહેન ને પૂછે છે, મમ્મી પાર્થનો આજે સવારનો ફોન લાગી રહ્યો નથી તો હું તેને મળવા આવી ગઈ. કયાં છે પાર્થ? ,હા બેટા પાર્થ હાલ જ આવ્યો છે અને સવારથી બહાર ગયેલો હતો હજુ તેણે બપોરનુ ખાધું પણ નથી જા તુ એને તેના રૂમમાં જઈને થોડું ખવડાવી દે. ઓકે મમ્મી હુ ખાવાનું તેના રૂમમાં આપવા જાઉં છું. આર્યા રૂમમાં પ્રવેશે છે .રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી તે અંદર જાય છે ખાવાનું ટેબલ પર મૂકી પાર્થને શોધવા લાગે ...વધુ વાંચો
બેધડક ઈશ્ક -૧૦
બેધડક ઈશ્ક ભાગ 10અખિલેશભાઈ થોડી જ વારમાં અનાથાલયના ગેટ આગળ આવી હોર્ન વગાડે છે. પાર્થ આર્યા સાથે અખિલેશભાઈ ને જાય છે. અખિલેશભાઈ એક મહિના પહેલા અહી આવ્યા હતા ત્યારે તેમને એક બાળક ગમી ગયેલ ત્યારે જ તેમણે મનમાં નકકી કરેલ કે આ બાળકને પોતાના દીકરાની જેમ સાચવીને રાખશે. હવે તેઓ આ બાળકને લેવા આવ્યા છે તે બાળકને લઈને રમણકાકા આવે છે તે બાળક નાની ઉંમરમાં જ મંદિરના ઓટલા પાસેથી એક બહેનને મળી આવ્યું હતું અને તે સ્ત્રીએ બાળકને અહીં અનાથાલય આવીને સોપી દીધું હતું. આ બાળકનુ નામ લક્ષમણકાકા એ પોતે જ ભાવિક પાડયું હતું. પાર્થ અખિલેશભાઈ તથા તેમની પત્ની ...વધુ વાંચો
બેધડક ઈશ્ક -૧૧
બેધડક ઈશ્ક ભાગ 11 તે રાત્રે આર્યા અને પાર્થ બંને ફોન પર વાત કરી સૂઈ જાય છે. બીજા દિવસે વિનોદભાઈ રમેશભાઈ ને કોલ કરે છે . વિનોદભાઈ: હલો રમેશભાઈ કેમ છો મજામાં ને? આર્યા અને પાર્થની કુંડળી એકદમ મેચ થઇ ગઈ છે અને પંડિતજી એ તો એમ પણ કહ્યું કે, કુદરત મા દરેક લોકો જન્મે તેના પહેલાં જ પોતાના પ્રેમીને પણ પસંદ કરી દે છે પણ કુદરતમાં માનવી દ્વારા જે સામાજિક બંધન ઉભા કરવામાં આવ્યા છે તેના લીધે ઘણા લોકો પોતાના સાચા પ્રેમ ને પ્રાપ્ત કરી શકતા નથી. પણ પાર્થ અને આર્યા આ લોકોમાથી નથી તેઓ પોતાના સાચા પ્રેમ ...વધુ વાંચો
બેધડક ઈશ્ક -૧૨
બેધડક ઈશ્ક ભાગ 12બીજા દિવસે પાર્થ સવારે વહેલા ઉઠીને પોતાના ઘરમાં બનાવેલા નાનકડા મંદિરમાં દર્શન કરવા જાય છે અને ને પ્રાર્થના પણ કરે છે આર્યા અને તેની એકઝામ સારી જાય અને આર્યા નો ફર્સ્ટ રેન્ક આવે. આ જ હતો પાર્થ અને આર્યા નો સાચો અને અતૂટ પ્રેમ. પાર્થ નીચે તૈયાર થઇને બેઠકરૂમમા આવે છે અને ત્યાં રમેશભાઈ અને એકતાબેન ને પગે લાગી આશીર્વાદ લે છે . પાર્થના ચહેરા પર આજે ખૂબ જ તેજ હતું. એકતાબેન પણ આર્યા ને ફોન કરીને આશીર્વાદ આપે છે. હવે પાર્થ પરીક્ષા આપવા નીકળે છે અને આર્યા ના ઘરે પહોંચે છે. પાર્થ આર્યા ના ઘરે ...વધુ વાંચો
બેધડક ઈશ્ક -૧૩
બેધડક ઈશ્ક ભાગ 13પાર્થ તેના કોલેજ સમયને મનોમન યાદ કરી રહ્યો હતો. પાર્થના વોટ્સએપ પર આર્યાનો મેસેજ આવે છે પાર્થ વિચારે છે કે આર્યા નો મેસેજ મારા ફોનમાં કેવો રીતે? પણ પછી તેને યાદ આવે છે કે વિનોદભાઈ એ તેનો નંબર આર્યા ના ફોનમાં સેવ કર્યો હતો. પાર્થ આર્યા ના "હાય" નો ઉત્તર "હાય"થી આપે છે. પણ હજી આર્યા એ આ મેસેજ જોયો નહોતો. પાર્થ થોડો સમય કંઈક વિચાર કરે છે .પછી આગળ મેસેજ મોકલે છે: હાય આર્યા, હું પાર્થ બોલું છું વિનોદકાકા નો નંબર મને પણ મોકલજો . અને હા કંઈ પણ કામ હોય તો ચોકકસથી કહેજો. લગભગ ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 14
બેધડક ઈશ્ક ભાગ 14 વાચકમિત્રો આ ભાગ આવતા સુધીમાં ઘણો સમય લાગ્યો તે બદલ હું તમારી દિલથી માફી માંગું પરંતુ હવે આ નવલકથા સંપૂર્ણ પણે લખાઈ ગઈ છે અને વિશ્વાસ છે કે હવે થી પ્રકાશિત થનારા બધા જ ભાગમાં તમે ખૂબ જ રોમાંચક પર જશો. તો તૈયાર થઈ જાઓ આ સફર માટે . welcome back to my thriller novel. આર્યા અને પાર્થ એકદમ સ્પષ્ટ રીતે તથા કોઈને પણ દુઃખ ન પહોચે તે રીતે પોતાના પ્રેમની રજૂઆત કરે છે અને આ અવસરે કુદરત પણ તેમને આશીર્વાદ આપતું હોય તેમ વરસાદ વરસાવી રહયું છે. હવે પાર્થ અને આર્યા સામે પ્રશ્ન એ ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 15
બેધડક ઈશ્ક ભાગ 15 પાછળના ભાગમાં તમે જોયું કે જયદીપ પાર્થને મળવા બોલાવે છે ત્યાં પાર્થ પર ડિવાઇસ દ્વારા એટેક થાય છે . આ દરમિયાન જયદીપ પાર્થના કેટલાક પર્સનલ ડેટા ચોરી કરી લે છે. પાર્થને હોસ્પિટલમાં ભાન આવે છે. પરંતુ આ ઘટના વિશે પાર્થ શ્રુતિ સિવાય કોઈને પણ જણાવતો નથી.હવે આગળ....... બીજા દિવસે પાર્થ પોતાના માઈન્ડ ને ફ્રેશ કરવા માટે કયાક બહાર જવાનું વિચારે છે. આમ પણ તે છેલ્લા અઠવાડિયાથી કયાય આર્યા સાથે બહાર ગયો ન હતો. તે આર્યા ને આ વિશે પૂછવા ફોન લગાવે છે: હલો આર્યા બોલ શું કરી રહી છે?.આર્યા: હુ મારી બહેનપણી સાથે બહાર આવી ...વધુ વાંચો
બેધડક ઈશ્ક - 16
બેધડક ઈશ્ક ભાગ 16 પાછળના ભાગમાં જોયું કે પાર્થ અને આર્યા અનાયાસે જ આશ્રમમાં જાય છે જયાં તેમને પુજારીજી થનારી જીવનની પરિક્ષા તથા આવનારી મુશ્કેલીઓ નો અણસાર આપે છે .ત્યારબાદ પાર્થ અને આર્યા આસ્થાને લેવા રેલ્વે સ્ટેશન પહોચે છે. ત્યાં પાર્થ ગાડીમાં આર્યાને એક પેન્ડન્ટ આપે છે. ....હવે આગળ. .....પાર્થ અને આર્યા રેલ્વે સ્ટેશનમાં જાય છે . આસ્થા ની ટ્રેન પ્લેટફોર્મ પર આવી જાય છે . આસ્થા દૂરથી જ દીદીને શોધતી શોધતી આવી જાય છે અને દીદીને તો જાણે વળગી જ પડે છે. આર્યા અને આસ્થા એકબીજાને મળીને ખૂબ જ ખુશ હોય છે . પાર્થ પણ આસ્થા ના મુંબઈ ...વધુ વાંચો