શેરબજારમાં રોકાણની ગડમથલ

(368)
  • 133.9k
  • 56
  • 45.1k

સામાન્ય પ્રજાજનોમાં શેરબજારમાં રોકાણ અંગે એક પ્રકારનો ભય હોયુ છે તો સાથે સાથે એમાં રોકાણની લાલચ પણ જેઓ રોકાણ કરે છે અને નુકશાન કરે છે તેઓ ફરીથી રોકાણ કરતા ડર અનુભવે છે અને વાસ્તવિકતા એ છે કે આજે મોંઘવારી સામે એક શેરબજાર જ આકર્ષક વળતર આપી શકે તો આ ડર ભય દુર થાય અને સામાન્ય પ્રજાજન સૌથી ઓછા જોખમે એમાં રોકાણ કરતા થાય એવા આશયથી આ લેખમાળા લખી રહ્યો છું

નવા એપિસોડ્સ : : Every Sunday

1

શેરબજારમાં રોકાણની ગડમથલ - 1

સામાન્ય પ્રજાજનોમાં શેરબજારમાં રોકાણ અંગે એક પ્રકારનો ભય હોયુ છે તો સાથે સાથે એમાં રોકાણની લાલચ પણ જેઓ રોકાણ છે અને નુકશાન કરે છે તેઓ ફરીથી રોકાણ કરતા ડર અનુભવે છે અને વાસ્તવિકતા એ છે કે આજે મોંઘવારી સામે એક શેરબજાર જ આકર્ષક વળતર આપી શકે તો આ ડર ભય દુર થાય અને સામાન્ય પ્રજાજન સૌથી ઓછા જોખમે એમાં રોકાણ કરતા થાય એવા આશયથી આ લેખમાળા લખી રહ્યો છું ...વધુ વાંચો

2

શેરબજારમાં રોકાણની ગડમથલ - 2

શેર રોકાણ અંગે માર્ગદર્શન શેરમાં રોકાણ કરવું સરળ છે જો થોડી તકેદારી રાખવામાં આવે તો શેરમાં રોકાણ કરતા જો નુકશાન થાય તો એનાથી ડરી શેરબજારથી દુર થાવને બદલે નુકશાનીમાંથી શીખી આગળ વધતા આગળ લાંબાગાળે ફાયદો જ થાય છે ...વધુ વાંચો

3

શેરબજારમાં રોકાણની ગડમથલ - 3

સામન્ય પ્રજાજનોમાં શેરબજારમાં રોકાણ અંગે એક પ્રકરણો ભય હોય છે તો સાથે સાથે રોઅક્નની લાલચ પણ જેઓ રોકાણ કરે અને નુકશાન કરે છે તેઓ ફરીથી રોકાણ કરતા ડર અનુભવે છે અને વાસ્તિવકતા એ છે કે આજે મોંઘવારી સામે એક શેરબજાર જ આકર્ષક વળતર આપી શકે તો આ ડર દુર થાય અને સામાન્ય પ્રજાજનો સૌથી ઓછા જોખમે એમાં રોકાણ કરતા થાય એ હેતુથી આ લેખમાળા લખી રહ્યો છું ...વધુ વાંચો

4

શેરબજારમાં રોકાણની ગડમથલ ૪

રોકાણ હંમેશા ડાઈવરસીફાઈડ હોવું જોઈએ પરંતુ દરેક રોકાણ મોંઘવારી સામે રક્ષણ નથી આપતું સિવાય કે શેરમાં રોકાણ વળી વળતર અહી ઘણું સારું છૂટે છે માટે રોકાણના પ્રોડક્ટમાં શેરનો ફોલિયો તો હોવો જ જોઈએ ...વધુ વાંચો

5

શેરબજારમાં રોકાણની ગડમથલ ૫

શેરમાં રોકાણ કઈ રીતે વધે છે રોકાણ કયારે કરવું તેજીમાં કે મંદીમાં શેર એટલે શું સારી કંપની કઈ રીતે ઓળખવી શેરમાં વળતર કઈ રીતે મળે છે આ બધા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી શેરમાં રોકાણ કરતા સરળતા અનુભવાય ...વધુ વાંચો

6

શેરબજારમાં રોકાણની ગડમથલ ૬

ઇનીશીયલ પબ્લિક ઓફર ટુંકમાં આઈપીઓ માં પ્રીમીયમ આપતા પહેલા શું જોવું જોઈએ આઈપીઓ શેર કેપિટલના કેટલા ટકા શેર થવા જોઈએ સ્વતંત્ર ડાયરેક્ટરસ કયારે પપેટની ભૂમિકા ભજવે છે ...વધુ વાંચો

7

શેરબજારમાં રોકાણની ગડમથલ ૭

શેરના કાગળિયામાં લોટરી લાગી શેરમાં નું રોકાણ જ એકમાત્ર એવું છે જે ગરીબ તવંગર તમામ ને પરવડે છે અહી ઓછામાંઓછો ૧ રૂપિયો પણ રોકી શકો અને શરુઆત કરી શકો તો શેરબજારમાં રોકાણ કોણે કોણે કરવું જોઈએ ...વધુ વાંચો

8

શેરબજારમાં રોકાણની ગડમથલ ૮

શેરબજારમાં શોર્ટ ટર્મ રોકાણ યોગ્ય કે લોંગ ટર્મ આ સવાલનો જવાબ આપતા પહેલા સવાલ એ કે શેરબજારમાં વ્યાપારી છો કે રોકાણકાર શેરબજારમાં વ્યાપાર કરતા પહેલા કઈ બાબતનું ધ્યાન રાખવું ...વધુ વાંચો

9

શેરબજારમાં રોકાણની ગડમથલ ૯

શેરબજારમાં નવાસવા રોકાણકારોને સૌથી વધુ મૂંઝવતો શબ્દ છે ચાર્ટ જે વ્યક્તિ આ ચાર્ટનો અભ્યાસ કરી શેરની લેવેચ કરે એને એનાલીસ્ટ કહે છે શેરના ભાવમાં ચાર તબક્કા આવે છે એક્યુંમ્લેશન માર્ક અપ ડીસ્ત્રીબ્યુશન પેનિક લીક્વીડેશાન ...વધુ વાંચો

10

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૦

બચત વેરો બચાવવા માટે કે રોકાણ માટે કર બચાવવા બચત કરવી જોઈએ આદર્શ સ્થિતિ કઈ બચાવવા રોકાણ કે બચત દ્વારા કરની બચત બચતનું રોકાણ એવી રીતે કરવું કે જેથી કર પણ બચે અને આવક પણ વધે અને મૂડી વૃદ્ધિ પણ થાય ...વધુ વાંચો

11

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૧

કંપની રીસર્ચ રીપોર્ટ એટલે શું રીસર્ચ રીપોર્ટ કોણ તૈયાર કરે છે શા માટે ઈતિહાસ એટલે શું પ્રોજેક્શન શું છે લાંબાગાળા ના રોકાણ માટે કંપની રીસર્ચ રીપોર્ટ જોવું આવશ્યક છે ...વધુ વાંચો

12

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૨

શેરની વાત થતી હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડ વિષે જાણવું જરૂરી છે શેર કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધારે સલામત એમ છે મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરતા કઈ કઈ બાબતોનું ધય્ન રાખવું જોઈએ સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે શું ...વધુ વાંચો

13

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૩

પોર્ટફોલિયો સર્વિસ પ્રોવાઈડર એટલે શું નોનડીસક્રેશનરી અને ડીસક્રેશનરી પોર્ટફોલિયો મેનેજર નું કાર્ય તો આવા પોર્ટફોલિયો મેનેજરને આપણા શેરબજારમાં રમવા આપતી વખતે કઈ બાબતો ધય્નમાં રાખવી જેથી આપણા પૈસા સલામત રહે ...વધુ વાંચો

14

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૪

યુવાનોએ રોકાણ કઈ રીતે કરવું જોઈએ ? આ સવાલનો જવાબ જાણતા પહેલા બીજો સવાલ ખાસ યુવાનોને શું તમારે ૪૫ ઉમરે રીટાયર થવું છે ? ત્રીજો સવાલ શું તમારે ૪૫ વર્ષની ઉમરે તગડી વેલ્થ ઉભી કરવી છે ? જો જવાબ હા હોય તો તો તો તમારે પહેલા પગારથી બચત કરી શેરમાં રોકાણ કરવું જોઈએ. હા શેરમાં શા માટે એ કહું છું. ધ્યાનથી વાંચજો. જો તમે કોમર્સના વિદ્યાર્થી હો અને સીએ કરવા માંગતા હો અથવા સીએ કરી રહ્યા છો , તમે સીએફએ ના વિદ્યાર્થી હો મેનેજમેન્ટ વિથ ફાયનાન્સ કરી રહ્યા હો તમે જો પોતાનો ધંધો કરવા માંગતા હો તો તો તમારે ...વધુ વાંચો

15

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૫

શેરબજારની ટીપ્સ તમારા સુધી કઈ રીતે પહોંચે છે ? મીડિયામાં મિત્રો પાસે છાપાંઓમાં વગેરે માધ્યમથી તમે ટીપ્સ મેળવો છો કયા શેર ખરીદવા ક્યારેક ક્યારેક વેચવાની સલાહ પણ મળે છે. પરંતુ આ ટીપ્સ તમને મળે છે એક ક્યાંથી ઉદ્ભવ થાય છે અને તમારા સુધી કેવી રીતે પહોંચે છે એ જાણવાનો પ્રયત્ન કદી કર્યો છે? તો આવો આપણે જાણીએ સૌ પ્રથમ તો ટીપ્સ ક્યાં ઉદ્ભવે છે ? મ્યુચ્યુઅલફંડ હાઉસ અને મોટા શેરદલાલોનું પોતાનું એક રીસર્ચ ખાતું હોય છે એ કંપનીના ફન્ડામેન્ટલસ અને ભાવી પ્રોજેક્ટ્સ અંગે જાણકારી મેળવી કયા શેર લેવા એની માહિતીઓ પોતાના અસીલો માટે મેળવતા રહે છે. તો આ છે ...વધુ વાંચો

16

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૬

શું શેરમાં રોકાણ કરવું અત્યંત જોખમી છે ? શું શેરમાં રોકાણ એ સટ્ટો છે ? જવાબ છે હા અને પહેલાં શા માટે હા એ જોઈએ જો તમે કંઈપણ સમજ્યા વિના કંપનીને જાણ્યા વિના શેર ખરીદો અને લે વેચ કરો તો એ સટ્ટો છે. બસ આ એક જ કારણે મોટાભાગના લોકો શેરબજારમાં આવતા હોય છે અને પછી પૈસા ગુમાવતા હોવાથી એને સટટા નું નામ આપી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં શેરબજાર એ એક ધંધાનું સાહસ છે અને એમાં જે જોખમ કોઈપણ ધંધામાં જોખમ હોય એટલું જોખમ રહેલું છે. પરંતુ ના કોઈપણ ધંધાનું સાહસ કરવાને બદલે તમે જો કોઈના ધંધામાં પૈસાનું જોખમ ...વધુ વાંચો

17

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૭

Buying shares of a single company is a science while building a portfolio of shares of 15 to 20 is an art. Now let's see how. To buy a company's shares is to look at the fundamentals of the company and its future, and especially its management. Based on this study, its future is bright or dim. First, what are the fundamentals? Fundamentals is how the company has progressed in the last three to five years. How much did its sales increase every year and how much did its profit increase? The future of the company is decided on ...વધુ વાંચો

18

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૮

શું તમે શેરમાં ઇન્ટ્રાડે કે ટ્રેડીંગ કે પછી ફ્યુચર એન્ડ ઓપ્શન દ્વારા લેવેચ કરો છો ? આ સવાલ નો અને સવાલ શા માટે એ સમજતા પહેલાં એક હકીકત જાણીએ. એપ્રિલ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ના ત્રિમાસિક ગાળામાં આશરે ૨૪ લાખ ડિમેટ ખાતાઓ શેરબજારમાં રોકાણ અને લેવેચ માટે ખુલ્યા. હવે જો આ દરેક ખાતામાં માત્ર રૂ દસ હજાર જ રોકવામાં આવ્યા હોય તો વિચાર કરો શેરમાં રોકાણ માટે કેટલો બધો રૂપિયો ઠલવાયો. શેરબજારની માર્ચ ૨૦૨૦ ના કારમી ઘટાડા પછી તેજી તરફની કુચ આ મારા તમારા જેવા સામાન્ય નાના નાના રોકાણકારોના બજાર પ્રવેશને આભારી છે એમાં ઓક્ટોબર ૨૦૨૦થી એફ આઈ આઈ એટલેકે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો