હુ મારા વીસે શું કહુ,તમને તો ખબર છે,તમે મને આટલો સ્નેહ આપ્યો છે જેનો મને ખુબ આનંદ છે,મારી સ્ટોરી ખુબ સીમ્પલ હોય છે કેમ કે હુ કોઇ પ્રોફેશનલ વ્હાઇટર નથી,હુ તો બસ મારા સપનો જે કદાચ પુરા ના થઇ શક્તા હોય અને મન ની વાત જે બોલી ન શકાતી હોય એ હુ લેખીત માં સ્ટોરી રુપે લખુ છુ. એમાની આ એક એવી અજીબ ઘટના છે જે હકિકત માં લગભગ તો થઇ નથી પરંતુ એક કાલ્પનીક્તા છે જે હુ તમને કેવા માંગુ છુ.... દિપક ગઢવી જે એક પોલીસ કમીશ્નર તરીકે ની ડ્યુટી કરતા હોય છે,એક દિવસ તેઓ ફોરમલ ડ્રેસ માં રાજસ્થાન

Full Novel

1

ઇમાનદારી

હુ મારા વીસે શું કહુ,તમને તો ખબર છે,તમે મને આટલો સ્નેહ આપ્યો છે જેનો મને ખુબ આનંદ છે,મારી સ્ટોરી સીમ્પલ હોય છે કેમ કે હુ કોઇ પ્રોફેશનલ વ્હાઇટર નથી,હુ તો બસ મારા સપનો જે કદાચ પુરા ના થઇ શક્તા હોય અને મન ની વાત જે બોલી ન શકાતી હોય એ હુ લેખીત માં સ્ટોરી રુપે લખુ છુ. એમાની આ એક એવી અજીબ ઘટના છે જે હકિકત માં લગભગ તો થઇ નથી પરંતુ એક કાલ્પનીક્તા છે જે હુ તમને કેવા માંગુ છુ.... દિપક ગઢવી જે એક પોલીસ કમીશ્નર તરીકે ની ડ્યુટી કરતા હોય છે,એક દિવસ તેઓ ફોરમલ ડ્રેસ માં રાજસ્થાન ...વધુ વાંચો

2

ઇમાદારી ભાગ - 2

પેલા ભાગ માં આપે વાંચ્યુ કે દિપક કેવી રીતે રાગિણી ને બચાવે છે અને રાધનપુર ના બધા પોલીસ સ્ટેશનો જાગ્રુત કરે છે... હવે રાગિણી દિપક ના પાસ્ટ વીશે જાણવા માંગે છે,દિપક નો પાસ્ટ ખુબ જ ક્રુણ અને ભયાનક હોય છે,સન 2012 દિપકે પોતાની કોલેઝ પુરી કરી ને યુ.પી.એસ.સી ની તૈયારી કરતો હોય છે અને એના માટે એ ક્લાસ જોઇન કરે છે,દિપક ના પિતાજી ઇમાનદાર અને જવાબદારી વાળા હોય છે તેઓ તલાટી મંત્રી હોય છે, એમને મડેલા ગામો ના વિકાસ માટે અવાર નવાર કંઇક સારુ કાર્ય કરતા જ હોય છે,હાલાર બાજુ વરસાદ ખુબ ઓછો પડતો અને નદિ ઓના સ્તર એટલા ...વધુ વાંચો

3

ઇમાનદારી ભાગ - 3

બીજા ભાગ માં આપે વાંચ્યુ કે એક બાજુ ગઢવી સાહેબ પર ગામ ના મુખી સડ઼યંત્ર રચે છે અને બીજી દિપક એની યુ.પી.એસી ની પરિક્ષા આપે છે. મીત્રો એક વાત તો નક્કિ જ છે કે જ્યાંરે આપણે ભલાઇ નુ કામ કરીએ ને ત્યાંરે ત્યાંરે લોકો આડા આવે જ,હુ એમ નથી કેતો કે બધા લોકો આડા આવે પણ એવા લોકો આડા આવે કે ભલાઇ નુ કામ એ લોકો સપના માં પણ નો વીચારતા હોય એને તો સપના માં પણ બેઇમાની જ સુજતી હોય, પણ દિપક ના પીતાજી એવા નોહતા એ તો જ્યાંરે તલાટી નોહતા ત્યારે પણ ગામ નુ સારુ વીચારતા એ ...વધુ વાંચો

4

ઇમાનદારી ભાગ - 4

દિપક અને કાજલ બંને દિલ્હિ જવા નિકળે છે અને અમદાવાદ થી ફ્લાઇટ લે છે,ફ્લાઇટ એ બંને વાતો કરે છે, are you really sure want to be IPS, હા કાજલ આમેય તે IAS તો ધણા બની શકે પણ IPS એ એક જાતનુ pession છે મારૂ યાર,so yes i want chooise to IPS, That's awesome but one more think you can't accept and think is your marriage with me, ના ના એવુ થોડિ હોય પાગલ,હુ marriage કરીશ તો તારી સાથે છે but i want some more time you know, Ya i know but deepu just think about your parents because if ...વધુ વાંચો

5

ઇમાનદારી ભાગ - 5

તાકાત માણસ ની કમજોરી હોય છે અને હિંમત પણ એક જાત ની કમજોરી સાબીત થતી હોય છે પરંતુ CBI જે કેસ હાથ માં લીધો હતો એમા હિંમત ની સાથે કમજોરી પણ હતી, હિંમત ની વાત કરીએ તો MAL એક તાકાતવાર અને ફુલ હિંમતવાળો માણસ હતો પણ એની કમજોરી એનો પોતાનો લાડકો દિકરો જે હવાશખોર હતો અને એણે એના ચાર મીત્રો સાથે મડિ ને એક છોકરી પર બળાત્કાર ગુજર્યો હતો અને બેરહમ થી એ છોકરી ની હત્યા પણ કરી હતી, પણ હજી કડિ થી કડિ જોડવા ની બાકિ હતી,દિપક અને રાણે સાહેબ એ વધારે તપાસ હાથ ધરી હતી અને જાણવા ...વધુ વાંચો

6

ઇમાનદારી - ભાગ - 6

જીંદગી ઘણીવાર ડાબો હાથે થી છીનવી લે છે અને જમણા હાથે થી આપી દે છે, દિપક ની હારે પણ આવું જ બનતું હતું કે એને એ બધાં જ ક્લુ મડિ ગયા હતા અને ફોરેન્સિક રિપોર્ટ પણ વર્મા ને ગુનેગાર સાબિત કરતા હતા, ફોન ટેપિંગ ની ક્લીપ અને ગુનો કરેલ ની વિરુદ્ધ અદાલતમાં બયાન લેનારા પણ હાજર હતા અને ગુનો સાબિત થતા પહેલા જ ગુનેગારે દિપક ને મુંઝવી દીધો કેમ કે દિપક ના દિલ માં ધબકતી કાજલ નું નામ વર્મા ના મોઢે થી નીકળ્યું હતુ, હવે જોઇએ દિપક વર્મા સામે હાર માની લઈને કાજલ ને બચાવશે કે પછી કાજલ નું ...વધુ વાંચો

7

ઇમાનદારી - ભાગ - 7

જીંદગી માં ઘણા કામો એવાં હોય છે જે આપણને કરવાં જ ના હોય પણ જ્યારે વાત એક પ્રેમ ની ત્યાં એને પામવા માટે અથવા એને બચાવવા માટે કરવાં પડતાં હોય છે,કાજલ એ દિપક માટે એક જવાબદારી હતી અને એ જવાબદારી નિભાવવાની તાકાત ધરાવતો હતો,પણ દિપક ને એ ક્યાં ખબર હતી કે માત્ર કાજલ ની જવાબદારી નથો પણ એને આખા દેશને સેવા અને સુરક્ષા આપવાની પણ એક જવાબદારી છે,દિપક કેરલ થી નિકળે કે ના નીકળે પણ શરીફ લંગડા ની ગેંગ નૈ પહોંચવામાં ક્યાં વાર લાગવાની હતી,આઇ વિટનેસિસ તો તૈયાર હતા સબુત પણ તૈયાર હતાં અને એટોપ્સી અને ફોરેન્સીક રિપોર્ટ પણ ...વધુ વાંચો

8

ઇમાનદારી અંતીમ ભાગ

ઝાકિર કાજલને બચાવા ગયો પણ એની પેલા તો શરીફ લંગડા ના શાથી એ કાજલને ગોળી મારી દિધી હતી,અને ઝાકિર પેલા માણસ ને ગોળી ના બે રાઉન્ડ હેડસોટ મારી ને એને ત્યાંજ ખતમ કરી નાખ્યો હતો અને કાજલ ત્યાંજ નીચે પડિ હતી અને રાજના ના વાઇફે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો,અને આ બાજું સુટાઉટ ચાલતું હતું, બધાને સેખાવત એક પછી એક મારતો જતો હતો કેમ કે હવે આનો સફાયો જ એક ઉપાય છે,એક તો પોલીસના ઘરમાં આવવું,આડેધડ ગોળીબાર કરવો અને એમાં ક્યાંથી કોઇ સિસ્ટમ ફોલ્લો કરે, કાજલ માં હજું જાન બાકિ હતી કેમ કે કાજલ ના કાન ના પુરના ભાગમાં ગોળી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો