શ્રેષ્ઠ હાસ્ય કથાઓ વાર્તાઓ ફ્રી PDF વાંચો અને ડાઉનલોડ કરો

મોજીસ્તાન - 40
દ્વારા bharat chaklashiya
 • 368

મોજીસ્તાન (40)   ખાટલામાંથી બેઠા થયેલા મીઠાલાલને દુકાનમાં જઈ ટેમુને ઢીબી નાખવાનું મન થયું.પણ તરત જ થોડા દિવસ પહેલા બાબા સાથે નાસ્તો કરતા ટેમુને ખીજાવાનું જે પરિણામ આવ્યું હતું ...

મોજીસ્તાન - 39
દ્વારા bharat chaklashiya
 • 346

મોજીસ્તાન (39) ''વળી પાછું હું થિયું..'' એમ બબડતું ગામલોક દવાખાને દોડી આવ્યું.આજકાલ ગામમાં ન બનવાની ઘટનાઓ બની રહી હતી. જાદવાની ટોળીને બાબાએ મેથીપાક આપ્યો, પોચા પસાહેબ ટેમુની દુકાનના ઓટલા ...

મોજીસ્તાન - 38
દ્વારા bharat chaklashiya
 • 408

મોજીસ્તાન (38) તભાભાભા ઘેર આવીને ચૂપચાપ અંદરના ઓરડામાં જતા રહ્યાં. આજે થયેલું અપમાન એમને હાડોહાડ લાગી ગયું હતું.ગોરાણી સમજ્યા કે શરીરમાં મજા જેવું નહીં હોય, એટલે એ તરત જ. ...

મોજીસ્તાન - 37
દ્વારા bharat chaklashiya
 • 494

મોજીસ્તાન (37)   પોચા પસાહેબ ન દેવાની જગ્યાએ સલાહસૂચન આપવા જતાં કારણ વગરના ભેરવાયા હતા. ડો. લાભુ રામાણીએ એમને ઊંધા સુવડાવીને કમર પર જરાક દબાણ આપ્યું કે તરત એમના ...

મોજીસ્તાન - 36
દ્વારા bharat chaklashiya
 • 462

મોજીસ્તાન (36) "આવ બાબા આવ, યાર તેં તો એકલે હાથે ઓલ્યા જાદવાની ટોળકીને ઝુડી નાખી અને ઉપરથી પાછો કેસ પણ ઠોકી દીધો.." ટેમુએ એની દુકાને આવેલા બાબાને આવકારતા કહ્યું. ...

મોજીસ્તાન - 35
દ્વારા bharat chaklashiya
 • 460

મોજીસ્તાન (35) Hi.. h r u.."  ટેમુએ આજ ઘણા દિવસ પછી વીજળીને વોટ્સએપ મેસેજ કર્યો. નગીનદાસ સાથે થયેલી માથાકૂટ પછી નીના આવતી બંધ થઈ ગઈ હતી અને એનો ફોન ...

મોજીસ્તાન - 34
દ્વારા bharat chaklashiya
 • (12)
 • 442

મોજીસ્તાન (34)"હેલો હુકમચંદજી..બરવાળાથી ઇન્સ્પેક્ટરનો ફોન હતો.જાદવાએ સામો કેસ કર્યો છે.કે છે કે અમારી વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અમને ચાર જણને માર મારીને એ નાસી ગયેલ છે.અને કાવતરાનો ખોટો કેસ ...

મહાભારતનું આલેખન
દ્વારા SUNIL ANJARIA
 • 534

  મહાભારતનું યુદ્ધ તો પૂરું થયું. પાંડવો લાંબો સમય રાજ્ય કરીને આખરે  સદેહે હિમાલય થઈને સ્વર્ગ પ્રયાણ કરવાના હતા તે તો એ વખતે ભવિષ્યની ઘટના હતી. પણ આ યુદ્ધની કથા ...

રીલેશન...સંબંધો
દ્વારા Nidhi Satasiya
 • 392

                            Relation એટલે સંબંધ રાઈટ પણ આ રીલેશન કેવું હોવું    જોઈએ? કોની સાથે હોવું જોઈએ? ...

મોજીસ્તાન - 33
દ્વારા bharat chaklashiya
 • 470

મોજીસ્તાન (33) જાદવની મંડળીને પોલીસ પકડી ગયા પછી તખુભા પરેશાન હતા, કારણ કે જો જાદવો આ બધું તખુભાએ કરાવ્યું છે એમ કહે તો મુશ્કેલી થાય એમ હતું. હુકમચંદ ગમે તેમ ...

મોજીસ્તાન - 32
દ્વારા bharat chaklashiya
 • 396

મોજીસ્તાન (32)જાદવની શેરીમાં મચેલા ઉત્પાત પછી જડી અને ધુડા સાથે એની શેરીની ડોશીઓ અને બીજા બધા દવાખાને દોડી આવ્યાં હતાં. દવાખાનામાં અવ્યવસ્થા સર્જાઈ હતી.  ડો.લાભુ રામાણી, બે નર્સ અને એક ...

મોજીસ્તાન - 31
દ્વારા bharat chaklashiya
 • 474

મોજીસ્તાન (31)બાબો ઘેર આવ્યો ત્યારે ખૂબ ગુસ્સામાં હતો. જાદવની ટોળકીને માર મારતી વખતે એણે બુલેટનો અવાજ સાંભળ્યો હતો. બાબો તરત સમજી ગયો કે તખુભા આવી રહ્યા છે. જાદવ તખુભાનો ...

ચંદુ નું વાનપ્રસ્થાશ્રમ
દ્વારા Jatin Bhatt... NIJ
 • (11)
 • 700

         જતીન ભટ્ટ' (નિજ)' સ્વરચિત એક નવીનતમ હાસ્ય રચના(પ્રસ્તાવના લાંબી લખી છે એટલે શાંતિ થી વાંચજો)     ચંદુ નું વાનપ્રસ્થાશ્રમગૃહસ્થાશ્રમ  પતી ગયા પછી  વાનપ્રસ્થાશ્રમ માં જવાનું ...

મોજીસ્તાન - 30
દ્વારા bharat chaklashiya
 • 620

મોજીસ્તાન (30)"કાં..આં...આં....ભાભી..જાદવો તો હવે વ્યો જ્યો..ધુડિયાની ખડકીમાંથી હમણે જ આયા ઈમને..! હવે એકલા ચીમ કરીને જીવશો..? હાળો દી' તો વ્યો જાય પણ રાત્યું શેય કરીને નો જાય હો..તે હું ...

મોજીસ્તાન - 29
દ્વારા bharat chaklashiya
 • 490

મોજીસ્તાન (29) "મારમારીનો કેસ છે. હું સારવાર તો કરી આપું પણ પોલીસ કેસ કરવો પડશે. બરવાળા પોલીસસ્ટેશનમાં હું ફોન કરીને  આ ઘટનાની જાણ કરીશ." ડો. લાભુ રામાણીએ નાક પર લસરી ...

મોજીસ્તાન - 28
દ્વારા bharat chaklashiya
 • 512

મોજીસ્તાન 28 "સરપંચજી, આ મીઠાલાલનું કંઈક કરો..આજ જે કંઈ બયનું ઈનું કારણ ઈ મીઠીયો જ સે..બેય બાપદીકરાને ક્યાંક ફિટ કરી દ્યો ને..!" નગીનદાસે પોતાના ઘરે ચા પાણી પીવા પધારેલા હુકમચંદને ...

મોજીસ્તાન - 27
દ્વારા bharat chaklashiya
 • 526

મોજીસ્તાન (27)  મીઠાલાલ ટેમુ અને નીનાને દુકાનના થડા પર એકબીજાને વળગીને પડેલા જોઈને લાલ પીળા થઈ ગયા. નીના ઝડપથી ઉઠીને એના ચંપલ પહેરીને દુકાનમાંથી ટેમુના ઘરમાં ભાગી. ટેમુ બાધાની જેમ ...

મોજીસ્તાન - 26
દ્વારા bharat chaklashiya
 • 464

મોજીસ્તાન (26)"તો વાત જાણે એમ છે કે આ ગામની જમીન હવે લોહિયાળ થઈ ગઈ છે.એકવાર લોહી ચાખી ગયેલી જમીન હવે વારંવાર લોહી પીવા માંગશે તો શું થશે એ પ્રશ્ન ...

મોજીસ્તાન - 25
દ્વારા bharat chaklashiya
 • (11)
 • 518

મોજીસ્તાન (25)  પંચાયત ઓફિસમાં હકડેઠઠ માણસોની મેદની ઉમટી છે.ધોળા દિવસે એક બ્લાઉઝ સિવનારાએ ગામની દીકરીનું બ્લાઉઝ ખેંચીને ધોળી ડોશીને અને એના જમાઈ ધરમશીને ધૂળ ચાટતા કરી મુક્યાં હોવાની અફવા ...

મોજીસ્તાન - 24
દ્વારા bharat chaklashiya
 • 440

મોજીસ્તાન (24) " નીનાના મગજમાં પ્રેમના અંકુર ફૂટીને તરત ઊગી નીકળે અને બને તેટલી ઝડપે એ મોટું ઝાડ થઈ જાય.. પછી એ ઝાડનો છાંયડો, ફળ અને ફૂલ બધું જ મને ...

મોજીસ્તાન - 23
દ્વારા bharat chaklashiya
 • (11)
 • 522

મોજીસ્તાન (23)"બાબા...શુ થયું..? કેમ તું ઉલટી કરે છે..? ચાલ આપણે ઘેર જતા રહીએ.આ જગ્યા અપશુકનિયાળ છે.અહીં માણસોના દિલમાં દયાનો છાંટો નથી.અવળા કામ કરવા છે ને સવળા કરવાનું કહીએ તો ...

મોજીસ્તાન - 22
દ્વારા bharat chaklashiya
 • 592

મોજીસ્તાન (22)   "બોલો હુકમચંદજી...તમારે શું કહેવાનું છે? પાણીની લાઇન અને ટાંકી બનાવવાનો કોન્ટ્રાકટ તમે તમારા લાગતા- વળગતા લોકોને એમ જ આપી દીધો છે. ધારાધોરણ વગરનું કામ કરી રહ્યા છો.હલકી ...

ફિલોસોફી ના ભુક્કા
દ્વારા Jatin Bhatt... NIJ
 • 648

જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય રચના            ફિલોસોફી ના ભુક્કારોજ બાથરૂમ માં (મારા જ બાથરૂમ માં ભાઈ, સંસ્કારી છું લા ) શાવર નીચે નાહીએ એ ...

મોજીસ્તાન - 21
દ્વારા bharat chaklashiya
 • 468

મોજીસ્તાન (21)વજુશેઠ આજ સવારથી બેચેન હતા.તાલુકાના મામલતદારે એમની અરજી ધ્યાને લઈને એક તપાસ કમિટી મોકલી હતી. એ કમિટી ગામમાં ન નખાયેલી ગટરલાઇન અને નાખવામાં આવેલી પાણીની લાઇનની તપાસ કરવા ...

મોજીસ્તાન - 20
દ્વારા bharat chaklashiya
 • 684

મોજીસ્તાન (20)   "અથ કથાય અધ્યાય પહેલો.... નેમિસારણ્યમાં સુતપુરાણી આગળ હજારો ઋષિઓએ ભેગા થઈને ભગવાન શ્રી સત્યનારાયણની કથા સંભળાવા આજીજી કરી એટલે સુતપુરાણીએ કથા કહેવા માંડી."    તખુભાની ડેલીમાં ...

મોજીસ્તાન - 19
દ્વારા bharat chaklashiya
 • (11)
 • 562

મોજીસ્તાન (19) "ઓહ્ય ઓહ્ય...બાપલીયા...મરી ગયો રે...એ...." બૂમ પાડીને કાદવકીચડમાં લથબથ થયેલો બાબો ઘરના બારણાંમાં પડ્યો એ જોઈને હમણાં જ સંડાસમાંથી બહાર નીકળેલા તભાભાભા દોડ્યા.   અંદરના ઓરડામાંથી હૈયામાં પડેલી ...

મોજીસ્તાન - 18
દ્વારા bharat chaklashiya
 • 494

મોજીસ્તાન (18)   રઘલો ટેમુનો માર ખાઈને લાલચોળ થઈ ગયો હતો. બજારમાં જે મળે એને કહેતો જતો હતો કે મીઠાલાલનો ટેમુડો નગીનદાહની છોડી હારે હાલે છે... ઇની દુકાને ઇ ...

મોજીસ્તાન - 17
દ્વારા bharat chaklashiya
 • 672

મોજીસ્તાન (17)   રઘલો ટેમુની દુકાને આવ્યો ત્યારે ભીમો અને ખેમો જાદવને પાટાપિંડી કરીને ઘરે લઈ ગયા હતા. ચેવડો અને પેંડાની રાહ જોઈ જોઈને થાકેલા તભાભાભા નગીનદાસની ખડકી પાસે ...

મોજીસ્તાન - 16
દ્વારા bharat chaklashiya
 • (13)
 • 700

ડો.લાભુ રામાણી ભાનમાં આવ્યા ત્યારે રાત્રિનો દોઢ વાગ્યો હતો. ગામના ચોરા તરફ જતી બજારમાં કોઈકની દુકાનના ઓટલા આગળ પોતે પડ્યા હતા. કોઈ બે જણ પાછળથી આવીને ઢીકા અને પાટુનો ...

મોજીસ્તાન - 15
દ્વારા bharat chaklashiya
 • 568

  જાદવને હવે રાહત થઈ ગઈ હતી. બાબા પાછળ દોટ મૂકનારું કોઈ સલામત ઘરે પહોંચ્યું નહોતું, એ જાદવને ગામના બે ચાર જણાએ કહ્યું હતું. "હબલો ઇની વાંહે ધોડ્યો તે ઇના આગળના ...