દુકાન - Movie Review Khyati Maniyar દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ

Dukaan - Movie Review book and story is written by Khyati Maniyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dukaan - Movie Review is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

દુકાન - Movie Review

Khyati Maniyar દ્વારા ગુજરાતી વાર્તા

ભારતની સરોગસી કેપિટલ આણંદના સરોગસી હોમના પ્લોટ પર તૈયાર થયેલી ફિલ્મઅનેસરોગસી શબ્દની વ્યાખ્યાને બદલતી ફિલ્મ"દુકાન"જેમાંઅરજીતસિંઘનું "મોહ ન લાગે" તો જયારે સુનિધિ ચૌહાણ, વિશાલ દદ્લાની, ભૂમિ ત્રિવેદી અને ઓસામણ મીરના હોળીના ગરબા ગુજરાતીઓના દિલ જીતશે. ખ્યાતિ શાહ khyati.maniyar8099@gmail.com ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો