EK FOJINI SAFAR book and story is written by Ami in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. EK FOJINI SAFAR is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ફોજીની સફર - નવલકથા
Ami
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
કેમ છો..? મિત્રો .. મને ખબર જ છે કે મજામાં જ હશો... નાના મોટા દુ:ખ તો જીવન છે એટલે આવતા જતા રહેવાના... એમાં પ્રેમ, નફરત ....,મળ્યા.. જુદા થ્યા વગેરે વગેરે.... પણ આપણે આપણા ઘરમાં આપણા દેશમાં શાંતિથી જીવી શકીએ છીએ... તો ફકત એક ફોજીને લીધે... આપણે તો નાત જાત.... ધર્મ... અને કેટલુએ .. પણ એક ફોજી એ બધાથી પર રહી આખી જીંદગી પ્રેમ જ વહેંચે છે... એના પરિવારને દેશ ને દેશના લોકોને એ કોઈ આશા વગર ચાહે છે....ફોજમાં જે ભરતી થાય છે એ જ દિવસથી મરવાનું જ છે એવું ખબર છે છતાં એ ફોજ
કેમ છો..? મિત્રો .. મને ખબર જ છે કે મજામાં જ હશો... નાના મોટા દુ:ખ તો જીવન છે એટલે આવતા જતા રહેવાના... એમાં પ્રેમ, નફરત ....,મળ્યા.. જુદા થ્યા વગેરે વગેરે.... પણ આપણે આપણા ઘરમાં આપણા દેશમાં શાંતિથી જીવી શકીએ ...વધુ વાંચોતો ફકત એક ફોજીને લીધે... આપણે તો નાત જાત.... ધર્મ... અને કેટલુએ .. પણ એક ફોજી એ બધાથી પર રહી આખી જીંદગી પ્રેમ જ વહેંચે છે... એના પરિવારને દેશ ને દેશના લોકોને એ કોઈ આશા વગર ચાહે છે....ફોજમાં જે ભરતી થાય છે એ જ દિવસથી મરવાનું જ છે એવું ખબર છે છતાં એ ફોજ
દિવાળીનો તહેવાર હતો ચારેબાજુ ઉત્સાહ જ ઉત્સાહ... એમાય કાઢીયાવાડ જે આપણા ગુજરાતનું કાળજુ છે... એના દરેક ગામ શહેરમાં તહેવાર આવે એટલે માણસ ખીલી ઉઠે... ચારેબાજુ દિવા નાસ્તા..મિઠાઈઓ..,બધાની દુકાનો ધમધમતી જ હોય . દર તહેવારે આપણો ગુજરાતી એટલા પૈસા ...વધુ વાંચોને કપડામાં વાપરે છે..કે આપણે પાકિસ્તાન ખરીદી શકીએ?છે ને ગુજરાતીઓની મોજ ... ?? એવામાં એક બેન પોતાના એક બાળક સાથે કરીયાણાની દુકાને ખીચડીના ચોખા ઉધાર લેવા માટે આવી કેળમાં એક બાળક જેણે સામાન્ય કપડા પહેરેલા અને બેને પણ ઘસાઈ ગયેલા રંગઆછા થઈ ગયેલા પણ પૂરા સભ્યતાથી શરીર ઠંકાય એવા કપડા પહેર્યા
મોટા ત્રણે ભાઈ કામે લાગી ગયા હતાં. નાનો ભાઈ સારી રીતે ભણી શકે એ માટે ,..હવે ઘરમાં આવક પણ થવા લાગી હતી. ત્યાં પાછુ અચાનક ગામડે ઘરડા દાદાએ કરેલુ દેવુ પાછુ ભરવાનું માથે આવ્યું...મનોજ ભાઈના પગ નીચેથી જાણે જમીન ...વધુ વાંચોકોઈએ લઈ લીધી હોય... 3 લાખ ના બદલે વ્યાજ સાથે 8 લાખ જે માણસ મજૂરી કરી ચૂકવેને પાછુ દેવુ ભાગમાં આવે એ દુ: ખ ઘર ચલાવતો બાપ જ સમજી શકે આ ભારમાં એમને ઉંઘ આવતી બંધ થઈ... એટલે ધીરે ધીરે દારુની લત વળગી પણ ખોટા રસ્તે તેઓ ન્હોતા ગયાં.એમના સિધ્ધાંતો એવા જ હતાં.....