samay na aatapata book and story is written by Mahi Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. samay na aatapata is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સમય ના આટાપાટા - નવલકથા
Mahi Joshi
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
દિલ્હી એક્સપ્રેસ આજ અડધો કલાક મોડી હતી સાંજે 8વાગે પહોંચવા ને બદલે અડધો કલાક મોડી હતી જ શિયાળો હોવાથી ઠંડી શરૂ થઇ ચૂકી હતી ટ્રેન માંથી બધાજ પેસેન્જર ઉતરવા લાગ્યા સાથે પ્રીત પણ હતી એકલી જ ગુજરાત ના રાજકોટ શહેર થી અહી આવી હતી સમાન લઈ ને ચાલવા લાગી કોઈ અહી તેડવા આવે તેવું દિલ્હીમાં કોઈ હતું નઈ તો એક જ બેગ તેની સાથે હતું તે લઈ ચાલવા લાગી સ્ટેશન ની બહાર આવી અને ટેક્સી કરવા માટે આમ તેમ જોવા લાગી એટલા માં એક ટેક્સી ત્યાં આવી અને ડ્રાઈવર એ કહ્યું મેડમ કહા જાના હૈ આઈએ પ્રિતે જોયું કે ડ્રાઈવર
દિલ્હી એક્સપ્રેસ આજ અડધો કલાક મોડી હતી સાંજે 8વાગે પહોંચવા ને બદલે અડધો કલાક મોડી હતી જ શિયાળો હોવાથી ઠંડી શરૂ થઇ ચૂકી હતી ટ્રેન માંથી બધાજ પેસેન્જર ઉતરવા લાગ્યા સાથે પ્રીત પણ હતી એકલી જ ગુજરાત ના રાજકોટ ...વધુ વાંચોથી અહી આવી હતી સમાન લઈ ને ચાલવા લાગી કોઈ અહી તેડવા આવે તેવું દિલ્હીમાં કોઈ હતું નઈ તો એક જ બેગ તેની સાથે હતું તે લઈ ચાલવા લાગી સ્ટેશન ની બહાર આવી અને ટેક્સી કરવા માટે આમ તેમ જોવા લાગી એટલા માં એક ટેક્સી ત્યાં આવી અને ડ્રાઈવર એ કહ્યું મેડમ કહા જાના હૈ આઈએ પ્રિતે જોયું કે ડ્રાઈવર
અને જય પ્રીત ની સુંદરતા માં ખોવાય ગ્યો પ્રીત નો લમગોળ સાફ ચહેરો અને સુંદર આઇ બ્રો ની નિચે સુંદર મોટી મોટી આંખો તેમાં ખોવાય જવા મજબૂર કરે તેવી હતી તેના વાળ લાંબા કમર સુધીના અને ભુરા હતા તેનુ ...વધુ વાંચોઍક્દમ સુડોળ અને ગૌર પણ સહેજ ગુલાબી હતુ જય તો શું કોઇપણ યુવાન તેની સુંદરતા માં ખોવાય જાય તો જય પણ ભાન ભૂલ્યો અને તરાપ મારી ને પ્રીત પર ત્રાટક્યો પ્રીત પાછળ ખસવા ગઈ પાછળ ટેબલ હોવા થી તે ભટકાઈ ને બેલેન્સ ગુમાવી બેસી અને ટેબલ પર જ પટ્કાયી જય છલાંગ લગાવી તેની પર આવી ગ્યો અને બેય હાથ થી