Feeling of emotion ... book and story is written by Alkesh Chavda Anurag in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Feeling of emotion ... is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાગણીની ચોટ... - નવલકથા
Alkesh Chavda Anurag
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
@@@ લાગણીની ચોટ... ભાગ :- ૧એ ગામના પાદર માંથી પસાર થતી કાચી સડકના વળાંક આગળથી એક પગદંડી નીકળતી હતી. માત્ર એક વ્યક્તિજ ચાલી શકે એટલીજ એ પગદંડીની પહોળાઈ. આજુબાજુ અસંખ્ય ઝાડી ઝાખરા. દિવસે તો એ રસ્તા પર ચાલી શકાય પણ સૂરજ ઢળતા એ રસ્તા પર જવાનો કોઈ વિચાર પણ ન કરે. એમાંય જો ચોમાસાની ઋતુની વાત કરીએ તો તો થઈ રહ્યું. અન્ય ઋતુમાં મજબૂત લાગતી પગદંડી ચોમાસામાં કાદવ વળી લપસણી થઈ જાય એટલે એની પર ચાલવું જેવા તેવાનું કામ નઈ.આ પગદંડી જ્યાં સમાપ્ત થતી ત્યાં થી શરૂ થતું એક માટીનું બનાવેલું કાચું ઝૂંપડું. ઝૂંપડું એટલે એક કાચું ઘર જેને ગોબરનું
@@@ લાગણીની ચોટ... ભાગ :- ૧એ ગામના પાદર માંથી પસાર થતી કાચી સડકના વળાંક આગળથી એક પગદંડી નીકળતી હતી. માત્ર એક વ્યક્તિજ ચાલી શકે એટલીજ એ પગદંડીની પહોળાઈ. આજુબાજુ અસંખ્ય ઝાડી ઝાખરા. દિવસે તો એ રસ્તા પર ચાલી શકાય ...વધુ વાંચોસૂરજ ઢળતા એ રસ્તા પર જવાનો કોઈ વિચાર પણ ન કરે. એમાંય જો ચોમાસાની ઋતુની વાત કરીએ તો તો થઈ રહ્યું. અન્ય ઋતુમાં મજબૂત લાગતી પગદંડી ચોમાસામાં કાદવ વળી લપસણી થઈ જાય એટલે એની પર ચાલવું જેવા તેવાનું કામ નઈ.આ પગદંડી જ્યાં સમાપ્ત થતી ત્યાં થી શરૂ થતું એક માટીનું બનાવેલું કાચું ઝૂંપડું. ઝૂંપડું એટલે એક કાચું ઘર જેને ગોબરનું
@@@ લાગણીની ચોટ... (ભાગ :- ૨)ઝરણાની સામે મુક બની અનિમેષ નયને તાકી રહિલો એ વ્યક્તિએ પાછળ ફરીને જોયું કે જ્યારે જીવી ડોશી નો એના ઝૂંપડામાં આવવાનો પગરવ એને સંભળાયો. માજી ઝૂંપડામાં પ્રવેશી ચુક્યા અને રોજના ક્રમ મુજબ હાથ ધોઈ ...વધુ વાંચોવ્યક્તિ જમવા બેસી ગયો. માજી પણ એની સામે બેઠા. શાંત જણાતા વાતાવરણ વચ્ચે માજી ના મનમાં તો એ માણસ વિશે જાણી લેવાનો શોરબકોર હિલોળા લઈ રહ્યો હતો. સમય પસાર થઈ રહ્યો હતો. એ માણસનું જમવાનું અડધું પતિ ચૂક્યું હતું પણ માજી ની પૂછવા માટે જીભ ઉપડતી ન હતી. કોઈ પણ માણસ સામે કોઈ ડર વિના ગમેતે પૂછી શકતા જીવી ડોશી
@@@ લાગણીની ચોટ... ભાગ :- ૩એ અજાણ્યો વ્યક્તિ બોલ્યો "મા, તમારી મારી પ્રત્યેની લાગણીએ મારા સંકલ્પને જમીનદોસ્ત કરી નાખ્યો. મારા ગામ માંથી નીકળી ગયા પછી મેં નક્કી કર્યું હતું કે મારો શ્રાપિત ભૂતકાળ હું છેલ્લા શ્વાસ સુધી કોઈને નહિ ...વધુ વાંચોપણ આજ હું એ મારી પ્રતિજ્ઞા તોડુ છું અને સંભળાવું છું વિધાતા એ મારેલી મારા જીવન પરની ઠોકર ની દાસ્તાન... જીવી ડોશીની તાલાવેલી વધતી જતી હતી. એ કોઈ સ્વાર્થ વશ નહિ પણ એ દુઃખી વ્યક્તિના દુઃખને જાણવા આતુર હતા. એ વ્યક્તિએ પોતાનો ભૂતકાળ ખોલ્યો કે જેને એ ભૂલવા માંગતો હતો. એ બોલ્યો...મારું નામ અવિનાશ. મારું ગામ હમીરપુરા. અમારો પણ એક