kal chaudash- A Story Of Revenge book and story is written by Alpa Shingala in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. kal chaudash- A Story Of Revenge is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાલ ચૌદશ- A Story Of Revenge - નવલકથા
Alpa Shingala
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
જય માઁ ખોડીયારપ્રસ્તાવના મને પહેલેથી વાંચવાનો ખુબજ શોખ. એમા પણ હોરર,થ્રીલર,સસ્પેન્સ,ક્રાઈમ એ પહેલેથી જ મારા પસંદગીના વિષયો રહ્યા છે. ઈતીહાસ અને લોક સાહિત્ય તો અતી પ્રીય. આ હોરર નોવેલ લખવાનો મારો પહેલો પ્રયાસ છે. તો આવો મારી આ પહેલી હોરર નોવેલ વિશે થોડું જણાવી દઉં. ભારત એક અતી અર્વાચીન દેશ છે. જેના ઈતીહાસમાં અનેક ઋષિમુનીઓ, દેવી-દેવતા, યોધ્ધાઓ, ભારતની મહાન સતીઓ, પીર-ઓલીયા જેવા અનેકના શૌર્યગાથા અને પરચાઓ નો સમાવેશ થાય છે. ભારત એ ભુમી છે. જ્યાં બાળભક્ત પ્રહલાદ ને બચાવવા માટે સ્વયંસ્વય ભગવાન નારયણને પણ પ્રુથ્વી પર આવવું પડ્યુ હતું. અને
જય માઁ ખોડીયારપ્રસ્તાવના મને પહેલેથી વાંચવાનો ખુબજ શોખ. એમા પણ હોરર,થ્રીલર,સસ્પેન્સ,ક્રાઈમ એ પહેલેથી જ મારા પસંદગીના વિષયો રહ્યા છે. ઈતીહાસ અને લોક સાહિત્ય તો અતી પ્રીય. આ હોરર નોવેલ લખવાનો મારો પહેલો પ્રયાસ ...વધુ વાંચોતો આવો મારી આ પહેલી હોરર નોવેલ વિશે થોડું જણાવી દઉં. ભારત એક અતી અર્વાચીન દેશ છે. જેના ઈતીહાસમાં અનેક ઋષિમુનીઓ, દેવી-દેવતા, યોધ્ધાઓ, ભારતની મહાન સતીઓ, પીર-ઓલીયા જેવા અનેકના શૌર્યગાથા અને પરચાઓ નો સમાવેશ થાય છે. ભારત એ ભુમી છે. જ્યાં બાળભક્ત પ્રહલાદ ને બચાવવા માટે સ્વયંસ્વય ભગવાન નારયણને પણ પ્રુથ્વી પર આવવું પડ્યુ હતું. અને
કાલ ચૌદશ..A Story Of Revenge ભાગ-૨ પાછળના ભાગમાં આપણે જોયુ કે સેનાપતિ કુમારભાણનું મન વ્યાકુળ હોવા છતાં રાજા ઈન્દ્રસેન સાથે જંગલમાં શિકાર માટે જાય છે. ...વધુ વાંચો જંગલની મધ્યે પહોંચીને રાજા ઈન્દ્રસેન સામેનું દ્રશ્ય જોતાં જ ચકિત થઈ જાય છે. ચો-તરફ લીલી-લીલી વનરાઈ અને જાણે કે સુરજ સાથે સંતાકુકડી રમતા હોય એવા પહાડો, એમાં પણ પાછી આતો ચોમાસાની ઋતુ એટલે તો આ વનના સૌંદર્ય વિશે કહેવુ જ શું? વનનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. પહાડ પરથી વહેતા ઝરણા જાણે આ સૌંદર્ય માં ચાર ચાંદ