asamarth book and story is written by Parixit Sutariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. asamarth is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અસમર્થ - નવલકથા
Parixit Sutariya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
મારી થોડા દિવસ પહેલા જ રાજ પટેલ સાથે મુલાકાત થાય છે. તે પોતાની ભૂતકાળ ની વાત વાગોળતા મને પોતાના જન્મ થી લઇ અત્યાર સુધી ની સફર જણાવે છે. હું તમને 10 માં ધોરણ પછી ની વાત અહીંયા રજૂ કરું છું....અહીંયા રાજ પોતે જ પોતાની સ્ટોરી કહી રહ્યો છે અને હું તેની સ્ટોરી કાગળ પર લખી રહ્યો છું.....!!!જિંદગી નો પાયો (ધોરણ ૧૦)હું 10 ધોરણ માં આવ્યો ત્યાં સુધી ની મારી છાપ એકદમ ભોળા છોકરા જેવી હતી..અમારી સ્કૂલ અમારા ગામ થી 1km જેટલી દૂર હતી . 1 થી 8 ધોરણ સુધી જ ખાલી બસ ની સુવિધા ઉપલબ્ધ હતી પછી ના ધોરણ ના
મારી થોડા દિવસ પહેલા જ રાજ પટેલ સાથે મુલાકાત થાય છે. તે પોતાની ભૂતકાળ ની વાત વાગોળતા મને પોતાના જન્મ થી લઇ અત્યાર સુધી ની સફર જણાવે છે. હું તમને 10 માં ધોરણ પછી ની વાત અહીંયા રજૂ કરું ...વધુ વાંચોરાજ પોતે જ પોતાની સ્ટોરી કહી રહ્યો છે અને હું તેની સ્ટોરી કાગળ પર લખી રહ્યો છું.....!!!જિંદગી નો પાયો (ધોરણ ૧૦)હું 10 ધોરણ માં આવ્યો ત્યાં સુધી ની મારી છાપ એકદમ ભોળા છોકરા જેવી હતી..અમારી સ્કૂલ અમારા ગામ થી 1km જેટલી દૂર હતી . 1 થી 8 ધોરણ સુધી જ ખાલી બસ ની સુવિધા ઉપલબ્ધ હતી પછી ના ધોરણ ના
મારો બેડ ડાબી બાજુ બારી ની નજીક હતો દરવાજો ખોલતા જ સામે એક જબરદસ્ત બોડી વાળો છોકરો બેડ પર સૂતો હતો , હું હળવા સ્મિત સાથે તેના પછી ના મારા બેડ પર જઈ ને હું પણ થોડી વાર માટે ...વધુ વાંચોથયો..ત્યાં સામે ની બાજુ એ સૂતેલો એક મિત્ર બોલ્યો કે ભાઈ તારું નામ શુ હતું ભુલાઈ ગયું ..!!હું હળવા સ્મિત સાથે બોલ્યો.." રાજ પટેલ..!!" તમારું ?" ભાર્ગવ"પછી અમારી બન્ને વચ્ચે થોડીક ઔપચારિક વાતો થઈ પણ પેલા બંને બહુ ઓછું બોલતા હતા પણ હું ત્રણેય ના નામ જાણી ચુક્યો હતો ...ભાર્ગવ ની બાજુ માં સોનુ હતો જે ખૂબ ઓછું બોલતો હતો