Jebar book and story is written by Desai Jilu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jebar is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જેબર - નવલકથા
Desai Jilu
દ્વારા
ગુજરાતી વાર્તા
આ વાર્તા માત્ર મનોરંજન પૂર્તિ લખેલ છે. જેમાં કોઈ સમાજ કે સમાજના લોકોની લાગણીઓ કે ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે બદલ હું માફી માંગુ છું.
હાય....હાય....છોડ એને....છોડ મૂવા મરી જશે એ છોડ એને છોડ.... અલ્યા કોઈ આવો બચાવો, બચાવો આવો આ મુવીને મારી નાખશે આને રોકી લ્યો કોક! અલ્યા કોઈ આવો બા આવો. (કંકુને માર ખાતી જોઈને કંકુના પડોશમાં રહેતી ડોસી) દોડી આવીને બૂમો પાડતી આમ તેમ દોડી રહી હતી. ડોસી કંકુની કઈ ન હતી છતાં કંકુની પીળાથી આજે એનું હૈયુ ચિરાતું હતું અને કેમ ના ચિરાય કંકુ હતી એની સગી દીકરી કરતા પણ વધારે. ડોસી અને કંકુ બેય આમ હતા તો દુઃખિયારા જ.
આ વાર્તા માત્ર મનોરંજન પૂર્તિ લખેલ છે. જેમાં કોઈ સમાજ કે સમાજના લોકોની લાગણીઓ કે ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે બદલ હું માફી માંગુ છું.હાય....હાય....છોડ એને....છોડ મૂવા મરી જશે એ ...વધુ વાંચોએને છોડ.... અલ્યા કોઈ આવો બચાવો, બચાવો આવો આ મુવીને મારી નાખશે આને રોકી લ્યો કોક! અલ્યા કોઈ આવો બા આવો. (કંકુને માર ખાતી જોઈને કંકુના પડોશમાં રહેતી ડોસી) દોડી આવીને બૂમો પાડતી આમ તેમ દોડી રહી હતી. ડોસી કંકુની કઈ ન હતી છતાં કંકુની પીળાથી આજે એનું હૈયુ ચિરાતું હતું અને કેમ ના ચિરાય કંકુ હતી એની સગી દીકરી