Suryastma Suryoday book and story is written by ︎︎αʍί.. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Suryastma Suryoday is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સૂર્યાસ્તમાં સૂર્યોદય - નવલકથા
︎︎αʍί..
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !! [ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ નવી વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત્સાહિત કરી મને વધુ લખવા માટે પ્રેરિત કરશો... ] " રેખાએ જે કયુઁ તે સમાજ માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. લોકોની સોચ કોણ જાણે ક્યારે બદલાશે ? " { રેખા મારી ઘણી જૂની મિત્ર છે.. અમે બંને જણા એકબીજાને ઘણા લાંબા ટાઇમ પછી એક મોલમાં મળ્યા.. એટલે ખુબ જ ખુશ થઇ ગયા હતા. શાંતિથી બેઠા અને ખૂબ વાતો કરી. અને પછી મેં તેને રાત્રે ભોજન માટે
જય શ્રીકૃષ્ણ મિત્રો... કેમ છો મજામાં ને.. !! [ હું નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહી છું.. મારી આ નવી વાર્તાના માધ્યમથી.. આશા રાખું છું આપ સહુને મારી વાર્તા પસંદ આવે.. અને મને પ્રોત્સાહિત કરી મને વધુ લખવા માટે ...વધુ વાંચોકરશો... ] " રેખાએ જે કયુઁ તે સમાજ માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય છે. લોકોની સોચ કોણ જાણે ક્યારે બદલાશે ? " { રેખા મારી ઘણી જૂની મિત્ર છે.. અમે બંને જણા એકબીજાને ઘણા લાંબા ટાઇમ પછી એક મોલમાં મળ્યા.. એટલે ખુબ જ ખુશ થઇ ગયા હતા. શાંતિથી બેઠા અને ખૂબ વાતો કરી. અને પછી મેં તેને રાત્રે ભોજન માટે
[ મિત્રો આપણી આગળના ભાગમાં જોયું કે રેખા મારા ઘરેથી સાંજે મળશું તેમ કહીને ચાલી જાય છે ... ]હવે જુઓ આગળ... હું રેખા વિશે વિચારતી હતી. ત્યાં અચાનક ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલીને જોયું તો...મારા પતિ .. એક પ્રેમાળ સ્મિત ...વધુ વાંચો: શુ વાત છે આજે જલ્દી આવી ગયા..?દિપેન : હા તારી જૂની મિત્ર જો આવી રહી છે.હું : હા હા દીપેન : હા તો ચાલો આપણે બંને જલ્દીથી તૈયારી કરી લઈએ તે લોકો આવતા જ હશે.. અને થોડી વારમાં ડીનરની તૈયારી પણ થઈ ગઈ..અને ત્યાં જ ડોરબેલ વાગે છે.. અને દરવાજો ખોલી જોયું તો રેખા લોકો આવી ગયા. હું :
( આગળના ભાગમાં તમે જોયું કે રેખા અને પ્રતિભા બંને વાતો કરતા હતા ત્યાં જ આનંદ અને દીપેન આવી ગયા .. ) હવે આગળ જુઓ...આનંદ : ઓહો બન્ને સહેલીઓ લાંબા ટાઇમ પછી મળી તો ખૂબ વાતો કરી લાગે છે.પ્રતિભા ...વધુ વાંચોહા વાતો તો ખૂબ કરી... પણ હજી સુધી મને એ ના સમજાયું કે તમે લોકો લગ્ન કેવી રીતે કર્યા ?આનંદ : હું કહું છું તમને .... અમારા લગ્નની હકીકત..સાચું કહું તો હું મારી પત્ની સુધાને બેહદ પ્રેમ કરતો હતો.પણ જીવનના મધ દરીયે પહોંચીએ તે પહેલાં જ તે મને એકલો છોડીને જતી રહી. છતી રોશની અને માનવ મહેરામણની વસ્તી હોવા છતાં
[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા બજારમાં કોઈ સામાન લઈને પાછી ફરતી હોય છે.. ત્યાં બજારમાં એક ઝાડ પાછળ છુપાઈને કોઈ વ્યક્તિ રેખાને જોતું હતું અને તેને જોઈને રેખા સ્તબ્ધ થઈ જાય છે... ]હવે જુઓ આગળ... રેખા ...વધુ વાંચોવ્યક્તિને જોઈને સ્તબ્ધ થઈ જાય છે.. તે બીજું કોઈ નહીં પણ સાગર હોય છે... તે બિલકુલ મજબૂર તેમજ લાચાર બનીને ઊભો હોય છે... તેની આ હાલત ઉંમરના લીધે હોય કે કેમ ખબર નહીં પણ હાલત એવી હતી કે તેને એક નજરથી ઓળખવો પણ જાણે મુશ્કેલ હતો... રેખા સાગરને જોવે છે. અને ઓળખી પણ જાય છે. તેમ છતાં તેને ન જોયો
[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આનંદ રેખાને જૂઠું બોલીને સાગરના ઘરે લાવ્યો હોય છે.. અને જેના કારણે રેખા ખૂબ જ ગુસ્સામાં હોય છે.. ] વર્ષો પહેલા વિખરાયેલા સંબંધથી પોતાની જાતને જેમ તેમ કરીને સંભાળી શકેલ રેખાએ આજે ...વધુ વાંચોસાગરને જોઈને જાણે પોતાના જીવનમાં ધ્રુજારી વ્યાપી ગઈ હતી.. એવું શું કારણ હતું કે આનંદે રેખા આગળ જુઠુ બોલવું પડ્યું ? અને એવું શું કારણ હતું કે સાગરની જિંદગી આમ બદલાઈ ગઈ ? જાણીએ હવે આગળ... રેખા ગુસ્સામાં ત્યાંથી ઘરની બહાર નીકળવા જાય છે. ત્યાં જ પાછળથી એક કુમળો અવાજ આવે છે." રેખા મેમ " રેખાના ઝડપથી ચાલતા કદમ અચાનક