Maro shu Vaank ? book and story is written by ︎︎αʍί.. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Maro shu Vaank ? is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારો શું વાંક ?. - નવલકથા
︎︎αʍί..
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
કેમ છો મિત્રો મજામાં ને ...
હું આજે સમાજની એક એવી કડવી વાત લઈને આવી છું કે જો તે સમાજની બાબત હોય તો સૌ કોઈ ટીકા કરે પણ પણ પોતાના ઘરમાં તે બાબતને કોઈ અપનાવતું નથી ...
એવી જ વાત છે મારા પાડોશમાં રહેતી મારી એક સહેલી કનિકાની...
તે ખૂબ જ હોશિયાર તેમ જ મેડિકલ સ્ટુડન્ટ હતી.
તેને બીએસસી એમએસસી કર્યું.. હવે આગળ તે પીએચડી કરવાનું વિચારી રહી હતી...
છેલ્લા ઘણા સમયથી કનિકા આદિત્ય નામના એક છોકરાના પ્રેમમાં હતી .. જોકે બન્ને જણ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.
પણ તેમના પરિવાર આ સંબંધ માટે રાજી ન હતા.. તેથી અચાનક તે લોકો એ ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા...
હવે આદિત્યનો પરિવાર આ સંબંધ માટે રાજી ના હતો. પણ પોતાના સંતાનની ખુશી આગળ તેનો પરિવાર થોડો મજબૂર થઈ ગયો.
કેમ છો મિત્રો મજામાં ને ...હું આજે સમાજની એક એવી કડવી વાત લઈને આવી છું કે જો તે સમાજની બાબત હોય તો સૌ કોઈ ટીકા કરે પણ પણ પોતાના ઘરમાં તે બાબતને કોઈ અપનાવતું નથી ...એવી જ વાત છે ...વધુ વાંચોપાડોશમાં રહેતી મારી એક સહેલી કનિકાની...તે ખૂબ જ હોશિયાર તેમ જ મેડિકલ સ્ટુડન્ટ હતી. તેને બીએસસી એમએસસી કર્યું.. હવે આગળ તે પીએચડી કરવાનું વિચારી રહી હતી... છેલ્લા ઘણા સમયથી કનિકા આદિત્ય નામના એક છોકરાના પ્રેમમાં હતી .. જોકે બન્ને જણ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.પણ તેમના પરિવાર આ સંબંધ માટે રાજી ન હતા..તેથી અચાનક તે લોક
મિત્રો આપ સહુએ આગળના ભાગમાં વાંચ્યું કે કનિકા હોટેલમાં પોતાની મેરેજ એનિવર્સરી આદિત્ય સાથેકપલ ડાન્સ કરતા કરતા બેભાન થઈ જાય છે...આદિત્ય અચાનક જ ગભરાઇને કનિ કનિ કરીને બૂમો પાડવા માગે છે.. પણ કનિકાના તરફથી કોઈ પ્રતિક્રિયા ન જણાતા આદિત્ય ...વધુ વાંચોઉઠાવીને હોસ્પિટલ લઈ જાય છે.. ડોક્ટર કનિકાનું ચેક અપ કરતા હોય છે, અને એક તરફ આદિત્ય ખૂબ ચિંતામાં હોય છે તે વિચારવા લાગે છે કે અચાનક જ કનિને શું થઈ ગયું હશે.?શું તેને drinkના કારણે આમ થયું હશે ?પણ કનિ એ બે-ચાર ઘૂંટ જ પીધા હતા શું એટલામાં તબિયત બગડી શકે ? એટલામા
{ આગળના ભાગમાં આપે વાંચ્યું વેદિકાની ગોદ ભરાઈના પ્રસંગમાં અચાનક કોઈ છોકરી આવી ચડે છે જે કહી રહી હોય છે વેદિકા ભાભીની ગોદ ભરાઈ કનિકા ભાભી જ કરશે.હવે વાંચો આગળ.... }ઘરના બધા જ તેમજ મહેમાનો પણ પાછળ ફરીને જોવે ...વધુ વાંચોતો કનિકાની નળંદ કાવ્યા આવી ગઈ હોય છે. કનિકાની સાસુ કાવ્યાને જોઈને કહે છે .મમ્મી : કાવ્યા તું બેટા અચાનક કઈ રીતે આવી ? ના કોઈ સમાચાર ના કોઈ ફોન અચાનક જ..?કાવ્યા : મમ્મી હું તો તમને લોકોને અચાનક અાવીને સરપ્રાઈઝ આપવા માગતી હતી. પણ અહીંયા આવીને જોવું છું તો હું પોતે જ સરપ્રાઈઝ થઈ ગઈ. કનિકા કાવ્યાને કહી રહી