Early Morning Entry In Ahemdabad book and story is written by Rushabh Makwana in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Early Morning Entry In Ahemdabad is also popular in પ્રવાસ વર્ણન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Early Morning Entry In Ahemdabad - નવલકથા Rushabh Makwana દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 6k Downloads 13.2k Views Writen by Rushabh Makwana સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન ટાટ-૧ માટેની પ્રિલીમ પરીક્ષા આપવા અમદાવાદ જવાનું થયું હું, રાજેશ, મહેશ અશ્વિન, લાલૂ, અને તેનો એક મિત્ર પ્રશાંત અમે છ જણા એ એક સાથે પરીક્ષા આપવા જવાનું નકકી કર્યું હતું. અશ્વીન અને રાજેશ મારા ઘરે આવવાના હતા મહેશ સીધો બસ સ્ટેન્ડ આવવાનો હતો લાલુ તેના મિત્ર પ્રશાંત સાથે સીધો તળાજા થી આવવાનો હતો અને એ જ બસમાં અમારે જવાનું હતું. રાજેશ અને અશ્વિન રાત્રે 9.45 મારા ઘરે પહોંચ્યા તે બન્ને થોડીવાર મારા ઘરે બેઠયા અને ફ્રેશ થઈને 10:15 આજુબાજુ અમે બેગ લઈને મારા ઘરેથી ચાલીને બસ સ્ટેશન તરફ જવા નીકળ્યા. રસ્તામાં થોડી વાહનોની અવર જવર હતી થોડાં થોડાં અંતરે બે ચાર રખડતા કૂતરાઓ હતાં અમને જોઇને અચાનક ભસવાનું શરૂ કરી દેતું કોઈક કૂતરું પાછળ દોડતું પછી જેવી આજુબાજુ માંથી પત્થર લઈએ કે તરત જ દૂર ભાગી જતું હતું. 10:35 આજુબાજુ અમે ત્રણેય વાતું ચિતું કરતા બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યાં મહેશ તેના પપ્પા સાથે અમારી રાહ જોઈ રહ્યો હતો મહેશને અને તેના પપ્પાને મળ્યા તેની સાથે થોડી ઘણી વાતચીત કરી. બસ સ્ટેન્ડ જોતાં તો એવું લાગ્યું કે ભાવનગરની અડધી વસ્તી અહીંયા આવી ગઇ કે શું એલા ? અમદાવાદ અને બીજા શહેરમાં જવા માટે વિદ્યાર્થીઓની ખૂબ જ ભીડ હતી. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of December 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> નવા એપિસોડ્સ : Every Tuesday,Thursday,Saturday Episodes Novels Early Morning Entry In Ahemdabad - 1 New ટાટ-૧ માટેની પ્રિલીમ પરીક્ષા આપવા અમદાવાદ જવાનું થયું હું, રાજેશ, મહેશ અશ્વિન, લાલૂ, અને તેનો એક મિત્ર પ્રશાંત અમે છ જણા... Read Free Novels Early Morning Entry In Ahemdabad - 2 New ધીમે ધીમે બસ આગળ વધી નારી ચોકડી, ફૌજી પંજાબી ઢાબા પાસેથી બે ત્રણ વિધાર્થી ચડ્યા બસ વલભીપુર વાળા રસ્તે ચડી ત્યારે ખબર પડી... Read Free Novels Early Morning Entry In Ahemdabad - 3 New દોઢ કિલોમીટર ચાલ્યા પછી પાટિયા વિસ્તાર ચાલુ થયો સ્લમ વિસ્તાર બધા જૂનવાણી મકાનો અને દુકાનો હતી અમુક દુકાનો તો એ રીતની હતી... Read Free Novels Early Morning Entry In Ahemdabad - 4 New થોડીવાર પછી તે પાણી ભરેલા વિસ્તાર આવ્યો ચારે બાજુ એકલું પાણી ભરેલું હતું રિક્ષાવાળાએ ઝડપથી લીવર આપી પાણીમાંથી કાઢી પાણી... Read Free Novels Early Morning Entry In Ahemdabad - 5 New અશ્વિન અને રાજેશ કઈ રીતે પહોચ્યા ?બી.આર.ટી.એસ માં લાલુ અશ્વિન રાજેશ એક સાથે હતા રાજેશ અને અશ્વિન રસ્તામાં તેને ડ્રાઇવર ક... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>