My Confessions book and story is written by pravin Rajput Kanhai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Confessions is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માય કન્ફેશન્સ - નવલકથા
pravin Rajput Kanhai
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
મારી ઉંમર 54 વર્ષની છે. મારું નામ વસંત છે. સારો એવો ધંધો છે. જેમાંથી સારી એવી કમાઈ થઈ જાય છે. મારી પત્નીને ગુજર્યા 6 વર્ષ થયાં. મારે બે બાળકો છે ને બંને પોતપોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત છે. મારી સાથે થયેલી એક ઘટના આપ સૌ સામે રજૂ કરવા માંગુ છું જેથી જે મારી સાથે થયું તે કોઈ બીજા સાથે ન થાય.
પત્નીના ગુજર્યાં પછી જીવન અધૂરું લાગતું હતું. જીવન કોઈનો સાથ માંગી રહ્યું હતું. દુકાનેથી પાછા આવી સૂતી વખતે સાથે વાત કરવા વાળું કોઈ ન હતું. આ મન હંમેશા મારી પત્નીને યાદ કરતું રહેતું હતું.
એકલપણાથી કંટાળી મેં સ્માર્ટફોન ખરીદી લીધો ને તેને વાપરતા શીખી ગયો. મોબાઈલમાં ફેસબુક નખાવી લીધું, હવે મારો ટાઇમપાસ સારી રીતે થઈ જતો હતો.
કોઈ વખત જૂના મિત્રો સાથે વાતચીત થઈ જતી હતી, તો નવા મિત્રો પણ મળતા હતા. ને મોબાઈલના સહારે જ દેશદુનિયામાં શું થઈ રહ્યું છે તે ખબર પડી જતી હતી. આમ જ મારા સારા દિવસો વિતતા હતા ને એક દિવસ...
મારી ઉંમર 54 વર્ષની છે. મારું નામ વસંત છે. સારો એવો ધંધો છે. જેમાંથી સારી એવી કમાઈ થઈ જાય છે. મારી પત્નીને ગુજર્યા 6 વર્ષ થયાં. મારે બે બાળકો છે ને બંને પોતપોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત છે. મારી સાથે ...વધુ વાંચોએક ઘટના આપ સૌ સામે રજૂ કરવા માંગુ છું જેથી જે મારી સાથે થયું તે કોઈ બીજા સાથે ન થાય.પત્નીના ગુજર્યાં પછી જીવન અધૂરું લાગતું હતું. જીવન કોઈનો સાથ માંગી રહ્યું હતું. દુકાનેથી પાછા આવી સૂતી વખતે સાથે વાત કરવા વાળું કોઈ ન હતું. આ મન હંમેશા મારી પત્નીને યાદ કરતું રહેતું હતું.એકલપણાથી કંટાળી મેં સ્માર્ટફોન ખરીદી લીધો ને તેને
મારું નામ ભૂમિ છે. મારી ઉંમર 38 વર્ષની છે. આજથી ચૌદ વર્ષ પહેલા મારા લગ્ન જીગ્નેશ સાથે થયા હતા. મારા લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા હતા. મારા માતાપિતાએ મારી માટે છોકરો પસંદ કર્યો અને મારે તેની સાથે પરણી જવું ...વધુ વાંચોજીગ્નેશ બિલકુલ એવો નહતો જેવા પતિની મે આકાંક્ષાઓ રાખી હતી. મારો હસ્બેન્ડ તો એકદમ કુલ હોવો જોઈતો હતો. જીગ્નેશ સાવ સામાન્ય હતો. તેના કપડા પહેરવાની રીત તેની બોલવા ચાલવાની રીત સાવ સામાન્ય હતી. મારી અપેક્ષા પ્રમાણે જીગ્નેશ 1 ટકા પણ ઉણો ઉતરતો નહતો. તેની સાથે લગ્ન કરીને હું બંધાઈ ગઈ હતી. તેની સાથે રહીને હું બિલકુલ પણ ખુશ ન હતી.