Southi aagad, Pem Pagal book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Southi aagad, Pem Pagal is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સૌથી આગળ, પ્રેમ પાગલ - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સૌથી આગળ, પ્રેમ પાગલ
"આ કર ચાલ," પરાગ એને બહુ જ પ્યાર થી ખવડાવી રહ્યો હતો.
"ના હવે બસ.. મને નહિ ભાવતું.." પાયલ બોલી.
"કેટલી સુકાઈ ગઈ છે," પરાગે ચિંતા કરતા કહ્યું.
"નહિ ખાવું, પ્લીઝ!" પાયલે હળવું ચિડાતા કહ્યું.
"મારી સામે જો, બાપા. બીમાર થઈ જઈશ તું પાગલ! હું ખવડાવું છું ને, પ્લીઝ!" પરાગ લગભગ કરગરી જ રહ્યો હતો.
"ઘરે પણ આવતો હોવ તો.." પાયલે થોડું સેડ થતાં કહ્યું તો પરાગ વાત વાળતા કહે છે - "મારું બસ ચાલે ને તો તને એક સેકંડ માટે પણ ખુદથી દૂર ના કરું!"
"ઓહ.. કેમ?" એને અમસ્તાં જ પૂછ્યું તો એને બનાવટી ખાંસી ખાવાનો ડોળ કર્યો.
પાયલ ને પણ થયું કે બહુ દિવસ પછી મળીએ છીએ ને..
"કેમ તું ઘરે નહિ ખાતી?!" પરાગે પૂછ્યું.
"ઘરે તું થોડી ખવડાવે છે.." એને ફરી કહ્યું.
"કર ને થોડી હિંમત.. કહી દે ને ઘરમાં, પ્લીઝ!" પાયલે બહુ જ કરગરતા કહ્યું.
સૌથી આગળ, પ્રેમ પાગલ"આ કર ચાલ," પરાગ એને બહુ જ પ્યાર થી ખવડાવી રહ્યો હતો."ના હવે બસ.. મને નહિ ભાવતું.." પાયલ બોલી."કેટલી સુકાઈ ગઈ છે," પરાગે ચિંતા કરતા કહ્યું."નહિ ખાવું, પ્લીઝ!" પાયલે હળવું ચિડાતા કહ્યું."મારી સામે જો, બાપા. બીમાર ...વધુ વાંચોજઈશ તું પાગલ! હું ખવડાવું છું ને, પ્લીઝ!" પરાગ લગભગ કરગરી જ રહ્યો હતો."ઘરે પણ આવતો હોવ તો.." પાયલે થોડું સેડ થતાં કહ્યું તો પરાગ વાત વાળતા કહે છે - "મારું બસ ચાલે ને તો તને એક સેકંડ માટે પણ ખુદથી દૂર ના કરું!""ઓહ.. કેમ?" એને અમસ્તાં જ પૂછ્યું તો એને બનાવટી ખાંસી ખાવાનો ડોળ કર્યો.પાયલ ને પણ થયું કે
સૌથી આગળ, પ્રેમ પાગલ - 2 (કલાઇમેક્સ)કહાની અબ તક: પરાગ અને પાયલ બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે પણ કોઈ કારણસર પરાગ ઘરમાં લગ્નની વાત નહિ કરતો. અને એટલે જ પાયલ બહુ જ દુઃખી થાય છે. પાયલને યાદ ...વધુ વાંચોકે પરાગ એના માટે શું છે, એને એના પપ્પા મર્યા ત્યારે એને બહુ જ સપોર્ટ કરેલો અને એટલે જ હવે એને એનો સાથ જીંદગીભર જોઈએ છે! એક હોટેલમાં બપોરે કોઈ નહિ ત્યારે આ બંને છે અને પરાગ એના હાથથી પાયલને ખવડાવે છે. પણ પોતે ઘરમાં લગ્નની વાત નહિ કરતો એમ જાણીને પાયલ દુઃખી થઈ જાય છે.હવે આગળ: "તને ખબર છે,