Ek Preet aavi pan book and story is written by Anurag Basu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Preet aavi pan is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક પ્રીત આવી પણ. - નવલકથા
Anurag Basu
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
એક અમદાવાદ શહેર નો , ખૂબ જ પ્રખ્યાત એવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા... જ્યાં ગગનચુંબી અને ભવ્ય એક ઈમારત છે, જ્યાં દસમા માળે પર , આધુનિક સુવિધાઓ સાથે નો તેમજ ભવ્ય ફુલ્લી ફર્નીસ્ડ એવી એક ચીલ્ડ એરકંડીશનર ઓફિસ છે... ત્યાં ની ગ્લાસ ની બારી માં થી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે...તે બારી માં થી, નીચે રોડ પર ખૂબ જ વાહનો ની અવર જ્વર કરતી કાર તો જાણે રમકડાં ની કાર આમ થી તેમ દોડતી હોય, તેમ લાગી રહી છે .
તેની જાજરમાન રોલીન્ગ ચેર પર એક ઠાઠ માઠ સાથે, ત્યાં ખુબ જ ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, જેમનો બિઝનેસ દેશ વિદેશ સુધી ફેલાયેલો છે..તે મહર્ષિ નામના બિઝનેસ મેન બેઠા છે...જેમની ઉંમર તો લગભગ ૪૬ વર્ષ ની છે.
. પરંતુ ગમે તેવા જુવાનિયાઓ ને શરમાવે તેવું તેમનું શરીર શોષ્ઠવ છે.. આંખે ઉડીને વળગે તેવી એમની સુંદર આંખો,તેમની વ્હાલી મુસ્કાન , ગમે તેને ઘાયલ કરી દેવા માટે પુરતી છે...
એક અમદાવાદ શહેર નો , ખૂબ જ પ્રખ્યાત એવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા... જ્યાં ગગનચુંબી અને ભવ્ય એક ઈમારત છે, જ્યાં દસમા માળે પર , આધુનિક સુવિધાઓ સાથે નો તેમજ ભવ્ય ફુલ્લી ફર્નીસ્ડ એવી એક ચીલ્ડ એરકંડીશનર ઓફિસ છે... ત્યાં ની ...વધુ વાંચોની બારી માં થી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે...તે બારી માં થી, નીચે રોડ પર ખૂબ જ વાહનો ની અવર જ્વર કરતી કાર તો જાણે રમકડાં ની કાર આમ થી તેમ દોડતી હોય,તેમ લાગી રહી છે . તેની જાજરમાન રોલીન્ગ ચેર પર એક ઠાઠ માઠ સાથે, ત્યાં ખુબ જ ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, જેમનો બિઝનેસ દેશ વિદેશ