Ghar - Ek Bagicho book and story is written by Dada Bhagwan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ghar - Ek Bagicho is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઘર, એક બગીચો ! - નવલકથા
Dada Bhagwan
દ્વારા
ગુજરાતી વાર્તા
એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં તમારો એકલાંનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગયાં છે. તો તેને કહ્યું કે 'કશું બગડી ગયું નથી.' તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઇએ. તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ. કોઈ ખેતરમાં નર્યા ચંપા, કોઈમાં કેવડો, એમ હતું. અને આ કળિયુગમાં ખેતર રહ્યું નથી, બગીચા થઈ ગયા. એટલે એક ગુલાબ, એક મોગરો, એક ચમેલી !
એક ભાઈ કહેતા હતા કે, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે. ત્યારે એને પૂછ્યું કે તારી બૈરીને પૂછીએ તો એ શું કહે છે ? એ કહે છે કે મારો ધણી અક્કલ વગરનો છે. હવે આમાં ...વધુ વાંચોએકલાંનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગયાં છે. તો તેને કહ્યું કે 'કશું બગડી ગયું નથી.' તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઇએ. તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઈ ખેતરમાં નર્યા ગુલાબ જ. કોઈ
જ્યાં મતભેદ છે, ત્યાં રઝળપાટ છે. મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા. એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને, બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી ને ! અને દહીંનો ...વધુ વાંચોથઈ જાય પછી, દહીં આખરીયું હોય ને ડખો થઈ જાય સવારમાં. એટલે એવું છે આ મનુષ્યોનો સ્વભાવ, જે માનવતાનો સ્વભાવ છે ને, તે એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સત્યુગમાં બધા એકમતે રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય ને, તોય પણ એ દાદાજી કહે એ પ્રમાણે ! તેથી આ કળિયુગમાં દાદાજી કહે તેમને આવડી