કલાસરૂમ દ્વારા SaHeB in Gujarati Novels
"તો તે નક્કી કરી જ લીધું છે કે તારે હવે કલાસ ચાલુ કરવા છે અને એ પણ મફતમાં..." કવન મસ્તી કરતો હોય એમ માનસને બોલી રહ્યો છે...