A different relation.. book and story is written by Anki Rudani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A different relation.. is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડિફરન્ટ રિલેશન - નવલકથા
Anki Rudani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આ વાર્તા એ કોઈ ના જીવન ની હકીકત કહેવા માગે છે.. હું આશા રાખું કે જેના કારણે છે એના સુધી પહોંચી જશે... ૧૯૯૫, ૧૦ ઓક્ટોબર ના રોજ રાત્રે એ લાડકી આ દુનિયામાં આવી છે... માતા પિતા ની એક ની એક જ દીકરી આરોહી.. એટલે લાડકી તો હોય જ ને.. નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને બધાને વહાલી લાગતી. મમ્મી પપ્પા માટે તે નાનકડી ને નાજુક સી જાન. ધીરે ધીરે સમય વહેતો જાય છે.. આ લાડકી હવે યુવાવસ્થા મા આવી ગઈ છે.. મીડીયમ height સાથે નાજુક એવી પણ આકષિર્ત તો હતી જ. ૧૨ science સારા ટકા સાથે પાસ કર્યુ. માતા પિતા ની
આ વાર્તા એ કોઈ ના જીવન ની હકીકત કહેવા માગે છે.. હું આશા રાખું કે જેના કારણે છે એના સુધી પહોંચી જશે... ૧૯૯૫, ૧૦ ઓક્ટોબર ના રોજ રાત્રે એ લાડકી આ દુનિયામાં આવી છે... માતા પિતા ની એક ની ...વધુ વાંચોજ દીકરી આરોહી.. એટલે લાડકી તો હોય જ ને.. નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને બધાને વહાલી લાગતી. મમ્મી પપ્પા માટે તે નાનકડી ને નાજુક સી જાન. ધીરે ધીરે સમય વહેતો જાય છે.. આ લાડકી હવે યુવાવસ્થા મા આવી ગઈ છે.. મીડીયમ height સાથે નાજુક એવી પણ આકષિર્ત તો હતી જ. ૧૨ science સારા ટકા સાથે પાસ કર્યુ. માતા પિતા ની
આરોહી બસમાં બારી પાસે બેઠી હતી. અનિકેત તેની સામે ની સીટ પર આવીને બેસી જાય છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરે છે પણ તે રિસ્પોન્સ નથી આપતી. અનિકેતનું આ વર્તન જોઈને ટેન્શન માં આવી જાય છે. ...વધુ વાંચોદિવસે આરોહી બધું જ ભુલીને કોલેજ જવા નીકળી પણ બસમાં જતા જ અનિકેતને આગળ જ જોઈને તે ગભરાઇ ગઈ અને પાછળ જઈને બેસી ગઈ. થોડી વારમાં શિવાની પણ બસમાં આવી જતા આરોહી ને શાંતિ થઇ જાય છે અને બન્ને પોતાની વાતોમાં મશગૂલ થઈ ગઈ. વાત વાત માં આરોહી શિવાની ને બધું જણાવે છે તો શિવાની કહે છે કે તું ખોટું
આરોહી અનિકેત ને ભણવામાં મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. અનિકેત રોજ કઈક ને કઈક કારણસર આરોહી પાસે જઈને બેસી જાય છે. આરોહી અનિકેત સાથે સહજતાથી વાત કરતી અને એ પણ કામ પુરતી જ. આ વાત અનિકેત ને ...વધુ વાંચોખૂંચતી કે આરોહી તેને પ્રાથમિકતા નથી આપી રહી. તે બધા મિત્રો ને એમ કહેતો ફરતો કે આરોહી તેની પ્રેમિકા છે જે વાતથી આરોહી અજાણ હતી. એમાં પણ એક અજાણ્યે થયેલી ઘટનાએ આ વાત પર બીજાની નજરો મા મહોર લગાવી દીધી. થયું એવું કે એક દિવસ આરોહી અને તેની બહેનપણીઓએ નજીક ના સિનેમા હોલમાં જોવાનું નક્કી કયુઁ. અનિકેત પણ તેના મિત્રો
આરોહી ના મોબાઇલ પર એક મેસેજ આવ્યો. એ મેસેજ બીજા કોઈ નો નહિ પણ હતો કિર્તન નો. મેસેજ હતો "Hi". આરોહી મેસેજ જોઈને પેલા તો વિચારવા લાગી કે આ અજાણ્યો નંબર કોનો હશે.પછી આરોહી એ જવાબ મા Hi કહેવાને ...વધુ વાંચોપુછયું "તમે કોણ!! "કિર્તન: હું કિર્તન. તારો ક્લાસમેટ.પેલા તો બે સેકન્ડ આરોહી વિચારમાં પડી ગઈ કિર્તન કોણ. પછી અચાનક જ યાદ આવ્યું અને એ પ્રતિભાવ મેસેજ માં પણ લખાઈ ગયો. "ઓહ!! મિસ્ટર ટોપર!!".કિર્તન: " હા, પણ એમાં આટલી આશ્ચર્યચકિત કેમ થઇ ગઈ?? "આરોહી: "અરે, મિસ્ટર ટોપર મને મેસેજ કરે તો નવાઇ લાગે જ ને. "કિર્તન જરાક મલકાઈ રહ્યો હતો "કેમ!!
આરોહી અને કિર્તનની મિત્રતા બહુ જ પવિત્ર અને ગાઢ હતી. પ્રદિપ એ બંનેને એકબીજાના જીવનસાથી ના રૂપે જોવા ઈચ્છે છે અને નકકી કરે છે કે આ વાત વિષે બંને શું વિચારે છે એ જાણવું જોઈએ. પ્રદિપ કિર્તન ને ...વધુ વાંચોમળવા બોલાવી વાત વાતમાં જાણવાની કોશિશ કરે છે. પ્રદિપ કિર્તન ને છેડવાનું ચાલુ કરે છે અને કહે છે કે અરે કિર્તન, આરોહી શું કરે છે આજકાલ!! પેલા તો તું બધું કહેતો હતો અને હવે કઈ સરખું જણાવતો નથી. શું ચાલે છે!! કિર્તન થોડો શરમથી લાલ થઈ રહ્યો હતો, એટલે વાત ટાળવાની કોશિશ કરી ના દોસ્ત, એવું કઈ નથી. એ તો હમણાં આપણે મળ્યા