Kalpvruksh book and story is written by Divya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kalpvruksh is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કલ્પવૃક્ષ - નવલકથા
Divya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
“આવો, આવો, બિઝીએસ્ટ પર્સન ઓન ધ અર્થ .. તમારી જ રાહ જોતી તી” કંટાળેલી નેહા બોલી.
“હા, હવે સોરી પણ.. પ્લીઝ ને યાર નેક્સ્ટ ટાઇમ આવું નહીં થાય” આમ કહીને અમન નેહાની સામેની ખુરશીમાં બેસે છે અને બેગમાંથી 5 સ્ટાર કાઢીને નેહાની સામે મૂકે છે. 5 સ્ટાર જોતાં જ નેહાનો ગુસ્સો ઉતરી જાય છે.
“બડી, તું બહુ સ્માર્ટ છે તને ખબર છે કે હું 5 સ્ટાર જોઈને ગમે તેટલો ગુસ્સો હશે તોય પીગળી જઈશ”
“ઓફ કોર્સ આઈ નો, આઇ એમ સો.. હોશિયાર ... હા હા”
થોડું મોઢું બગાડતાં નેહા બોલી “હા હોં.. ડાહ્યા”
---------------
હાઇ ! હું છું નેહા બેબીની ડાયરી... નેહા બેબી વિશે જે કોઈ નથી જાણતું તે બધું જ હું જાણું છું. આમ તો મારી વાત માત્ર નેહા સાથે જ થાય છે પણ ચાલો, આજે તમારી સાથે પણ થોડી વાત કરી જ લઉં...
કલ્પવૃક્ષ “આવો, આવો, બિઝીએસ્ટ પર્સન ઓન ધ અર્થ .. તમારી જ રાહ જોતી તી” કંટાળેલી નેહા બોલી. “હા, હવે સોરી પણ.. પ્લીઝ ને યાર નેક્સ્ટ ટાઇમ આવું નહીં થાય” આમ કહીને અમન નેહાની સામેની ખુરશીમાં બેસે છે અને બેગમાંથી ...વધુ વાંચોસ્ટાર કાઢીને નેહાની સામે મૂકે છે. 5 સ્ટાર જોતાં જ નેહાનો ગુસ્સો ઉતરી જાય છે. “બડી, તું બહુ સ્માર્ટ છે તને ખબર છે કે હું 5 સ્ટાર જોઈને ગમે તેટલો ગુસ્સો હશે તોય પીગળી જઈશ” “ઓફ કોર્સ આઈ નો, આઇ એમ સો.. હોશિયાર ... હા હા” થોડું મોઢું બગાડતાં નેહા બોલી “હા હોં.. ડાહ્યા” --------------- હાઇ ! હું છું
નેહા અને અમનની મોટાભાગની મુલાકાતોનો અહેમ હિસ્સો છે તેમનું ‘પ્લીઝ ને... હા સારું’ એ પછી કોઈ સિરિયસ વાત હોય કે ભલેને પછી એકબીજાને હેરાન જ કેમ ન કરતાં હોય... એમનું ‘પ્લીઝ ને... હા સારું’ તો વચ્ચે આવે આવે ને ...વધુ વાંચોજ જાણે તેમની તકીયાકલમ... હવે તમને હું નેહાના ઘરમાં તેની ફ્રેન્ડ ક્રિના સાથેની મુલાકાતમાં લઈ જઇ રહી છું જ્યાં છે તીવ્ર ઇચ્છાશક્તિ, કલ્પનાશક્તિ, manifestation power… --------------- ક્રિના ઘણા દિવસો બાદ નેહાને મળવા આવી છે. નેહા તેનું કબાટ સાફ કરી રહી છે એટ્લે તેણે કબાટમાંની બધી વસ્તુઓ જૂની ડાયરીઓ, ચોપડીઓ, ફાઇલ અને સ્ટેશનરી બધું જ બેડ પર ફેલાવીને રાખ્યું છે