Dressing table book and story is written by Pooja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dressing table is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કામિની અને સુમિત ને લગ્ન ના પાંચ વર્ષ થઈ ગયાં હતાં. બંને બહુ ખુશ હતા. કામિની ને એન્ટિક વસ્તુઓ ભેગી કરવાનો શોખ હતો. તે એકવાર વષૉ જુનું એક ડ્રેસિંગ ટેબલ ઘરે લઈ આવે છે. ડ્રેસિંગ ટેબલ ના ઘર ...વધુ વાંચોઆવ્યા પછી વિચિત્ર ઘટનાઓ બને છે. શું છે તે ડ્રેસિંગ ટેબલ નું રહસ્ય
સુરભિ અરીસા માં પોતાને એકધારી જોઈ રહી હતી ત્યાં તેને અચાનક પોતાના પ્રતિબિંબ માં ગળા ની આજુબાજુ બે કાળા હાથ વીંટળાયેલા દેખાયા .બને હાથ માં લાંબા લાંબા તીક્ષ્ણ નખ હતા. તે નખ સુરભિ ના ગળા ની ચામડી માં પેસી ...વધુ વાંચોહતા. સુરભિ ની ચીસ નીકળી ગઈ અને તે ડ્રેસિંગ ટેબલ થી દુર ખસી ગઈ. તેના હાથ ગળા પાસે ગયા તો કંઈ જ ન હતું.આખરે શું છે તે ડ્રેસિંગ ટેબલ નું રહસ્ય....
તો તેને કામિની ના બબડવાનો અવાજ આવ્યો. તે આશ્વર્ય થી અંદર ગયો તો તેને કામિની ને જોઈને આંચકો લાગ્યો. કામિની ડ્રેસિંગ ટેબલ સામે બેઠી હતી. તેના વાળ છુટા હતા. તે એકધારું અરીસા માં તાકીને બોલતી હતી, નહીં લઈ ...વધુ વાંચોદઉં. નહીં લઈ જવા દઉં.
સાંજે જશોદા બહેન એ સુમિત ને આ વાત કરી. સુમિત આ વાત સાંભળીને ચોંકી ગયો. તેણે કહ્યું," મને લાગે છે કે કામિની ને મન માં ડર બેસી ગયો છે એટલે જ તેને આવા વિચારો આવે છે. હવે તે ડ્રેસિંગ ...વધુ વાંચોજ રુમ માંથી હટાવી દેવું છે. " સુમિત એ નક્કી કર્યું કે કાલે સવારે જ તે એ ડ્રેસિંગ ટેબલ સ્ટોર રૂમ માં મુકાવી દેશે. આજે રાત્રે કામિની તેના મમ્મી સાથે ઉપર ના ફ્લોર પર આવેલા રુમ માં સુવા ગઈ. સુમિત એકલો જ નીચે ના બેડરૂમ માં સુતો. અડધી રાત્રે અચાનક સુમિત ની આંખો ખુલી ગઈ. તેને અવાજ
સુમિત અને રાકેશ રાયપુર સાંજે પહોંચી ગયા.રાત એક હોટલ માં રોકાઈ તે બીજે દિવસે સવાર થી માધવસિંહ ની તપાસ કરવાનું નક્કી કર્યું. અહીં કામિની અને તેના મમ્મી સુરભિ ના ઘરે રહેવા ગયા. રાત ના કામિની અને તેના મમ્મી એક ...વધુ વાંચોરૂમમાં સુતા હતા. સુરભિ બીજા રૂમમાં સુતી હતી. રાત્રે અચાનક જશોદા બહેન ની આંખો ખુલી તો કામિની નહોતી. જશોદા બહેન ચોંકી ગયા . તેમણે બાથરૂમ ચેક કર્યું. ત્યાં પણ કામિની ન હતી. તેમણે સુરભિ ને જગાડી ને આખા ઘર માં જોયું પણ કશે કામિની ન હતી. બેડરૂમ માંથી નાઈટ લેમ્પ નો પ્રકાશ આવી રહ્યો હતો. સુરભિ અને જશોદા બહેન બેડરૂમ તરફ ગયા. ત્યાં નું દશ્ય જોઈ બન્ને ચોંકી ઉઠ્યા.