Jyare Abada bane Sabada book and story is written by MR.PATEL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jyare Abada bane Sabada is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જ્યારે અબળા બને સબળા - નવલકથા
MR.PATEL
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
શિખા આજે એક મલ્ટીનેશનલ કંપની માં ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી....
ઇન્ટરવ્યૂ નો ટાઇમ 10.30 નો હતો પણ 11 વાગવા છતા પણ ઇન્ટરવ્યૂ શરૂ થયા નહોતા. તેથી તેણે ટાઇમ પાસ માટે આજુબાજુ નજર ફેરવી તો તેણે નોંધ્યું કે ખાલી એક પોસ્ટ માટે ઘણા બધા મેલ અને ફિમેલ કેન્ડિડેટ આવેલા હતા...
તે આજુબાજુ માં શું ચાલી રહ્યું છે તેનુ અવલોકન કરતી હતી ત્યાંજ કંપની ના માલિક મિહિર અરોરા તેમની સેક્રેટરી પાયલ સાથે આવી પહોંચ્યા અને તેમની કેબિન માં જઈને બેસી ગયા.... થોડીવારમાં તેમણે તેમની સેક્રેટરી પાયલ ને સૂચના આપી કે એક એક કરીને દરેક કેન્ડિડેટ ને અંદર મોકલો....
એક પછી એક કેન્ડિડેટ અંદર ગયા અને ત્યારબાદ શિખા નો નંબર આવતા તે અંદર ગઈ....
મિહિર :- જી આપનું શુભ નામ ? પુછતા તેણે શિખા નો બાયોડેટા જોવા માટે લીધો.
શિખા :- જી શિખા.
મિહિર :- તમારા પરિવાર વિશે કઈ જણાવો...
શિખા :- જી મારા પરિવાર હું અને મારી મમ્મી બન્ને એકલા છીએ કહેતા તેની નજર મિહિર પર ફરી રહી હતી. તે તેની લોલુપ નજરે શિખા ના દેહ ને તાકી રહ્યો હતો.
મિહિર :- અને પપ્પા ?
શિખા આજે એક મલ્ટીનેશનલ કંપની માં ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી.... ઇન્ટરવ્યૂ નો ટાઇમ 10.30 નો હતો પણ 11 વાગવા છતા પણ ઇન્ટરવ્યૂ શરૂ થયા નહોતા. તેથી તેણે ટાઇમ પાસ માટે આજુબાજુ નજર ફેરવી તો તેણે નોંધ્યું કે ખાલી ...વધુ વાંચોપોસ્ટ માટે ઘણા બધા મેલ અને ફિમેલ કેન્ડિડેટ આવેલા હતા... તે આજુબાજુ માં શું ચાલી રહ્યું છે તેનુ અવલોકન કરતી હતી ત્યાંજ કંપની ના માલિક મિહિર અરોરા તેમની સેક્રેટરી પાયલ સાથે આવી પહોંચ્યા અને તેમની કેબિન માં જઈને બેસી ગયા.... થોડીવારમાં તેમણે તેમની સેક્રેટરી પાયલ ને સૂચના આપી કે એક એક કરીને દરેક કેન્ડિડેટ ને અંદર મોકલો.... એક પછી એક