Pincode of happiness book and story is written by Anand Sodha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pincode of happiness is also popular in માનવ વિજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સુખ નો પીનકોડ - નવલકથા
Anand Sodha
દ્વારા
ગુજરાતી માનવ વિજ્ઞાન
સોશિયલ મીડિયા પર ઠલવાતા ભંગાર માં પણ ક્યારેક અણમોલ ચીઝ મળી આવે છે. અચાનક એવું કંઇક દેખાય જાય છે જે તમને ઝંઝોળી મૂકે. હમણાં એવી જ એક વીડિયો ક્લિપ જોઈ - એક ઝૂંપડું જ કઈ શકાય એવા ઘર ની બહાર નવી લેવાયેલી પણ સેકંડ હેન્ડ લાગતી સાઇકલ ની એક પિતા પૂજા કરતા હોય છે અને એની બાજુ માં સાત આંઠ વર્ષ ની લાગતી એની દીકરી ઊભી હોય છે. પિતા સાઇકલ ને હાર તોરા કરતા હોય છે ત્યારે આ નાનકી દીકરી ખુશી ની મારી તાળી પાડતી કૂદકા મારતી હોય છે. એને મન તો જાણે ઘર માં એક બહુ મોટી વસ્તુ આવી.
સોશિયલ મીડિયા પર ઠલવાતા ભંગાર માં પણ ક્યારેક અણમોલ ચીઝ મળી આવે છે. અચાનક એવું કંઇક દેખાય જાય છે જે તમને ઝંઝોળી મૂકે. હમણાં એવી જ એક વીડિયો ક્લિપ જોઈ - એક ઝૂંપડું જ કઈ શકાય એવા ઘર ની ...વધુ વાંચોનવી લેવાયેલી પણ સેકંડ હેન્ડ લાગતી સાઇકલ ની એક પિતા પૂજા કરતા હોય છે અને એની બાજુ માં સાત આંઠ વર્ષ ની લાગતી એની દીકરી ઊભી હોય છે. પિતા સાઇકલ ને હાર તોરા કરતા હોય છે ત્યારે આ નાનકી દીકરી ખુશી ની મારી તાળી પાડતી કૂદકા મારતી હોય છે. એને મન તો જાણે ઘર માં એક બહુ મોટી વસ્તુ આવી.
મારા અગાઉના લેખ "સુખ નો પીનકોડ" વાચકો અને મિત્રો ને ગમ્યો. પ્રત્યક્ષ રૂપે, ફોન થી અને મેસેજ દ્વારા મળેલા તેમના સકારાત્મક પ્રિતાભવો થી પ્રેરાઈ ને સુખ ના બીજા પીનકોડ ને આપની સામે રાખવા નું મન થયું. હવે થી આપણે ...વધુ વાંચોબીજા ઘણા પીનકોડસ્ ને ઓળખી ને તેને ડીકોડ કરવા નો પ્રયત્ન કરીશું. આ બીજા મણકા માં આવા જ એક પીનકોડ ની વાત કરવી છે જે છે - "નિજાનંદ". શબ્દ ભલે થોડો ભારેખમ લાગે પણ આપણે અંહી કોઈ મોટી ફિલસૂફી ની વાતો નથી કરવી, બને તેટલી સહજ રીતે તેની ચર્ચા કરવી છે. આપણી સાથે બનેલી કે આસપાસ ઘટતી થોડી ઘટનાઓ પર