Prem thai gayo book and story is written by HARSHIL MANGUKIYA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem thai gayo is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ થઇ ગયો! - નવલકથા
HARSHIL MANGUKIYA
દ્વારા
ગુજરાતી વાર્તા
આ વાત છે હિરેન અને આસ્થાની બંને એક જ કૉલેજ માં ભણતા હતા અને એમની મિત્રતા પણ સારી હતી. એક બીજાને બધી વાતો અને પ્રૉબ્લેમ એક બીજા ને કહેતા, પણ આ બંનેની મિત્રતા વિશે ક્લાસના બીજા કોઈને બોહુ જાણ નહોતી. કેમ કે એ બને કૉલેજમાં એટલી બધી વાતો નોહતી થતી. અને કૉલેજ કૅમ્પસમાં બંને મળતાં પણ નહીં. બને ને ડર હતો કે કલાસ માં બીજા ને ખબર પડશે તો બધા ચિડાવસે. ભલે બને વચ્ચે કાઈ ના હોઈ પરંતુ બીજા સમજે નઈ ને.
રોલ નંબર સાથે આવતો એટલે પરીક્ષા મા આગળ પાછળ આવતા અને ક્યારેક એક બીજાને બતાવતા પણ ખરા. બે સેમેસ્ટર આમને આમ નીકળી ગયા હતા, ત્રીજા સેમની પરીક્ષા નજીક હતી. આસ્થા થોડી હોશિયાર હતી એટલે એને પેલે થી વાંચવાનૂ ટાઈમ-ટેબલ બનાવી નાખ્યું હતું.
આ વાત છે હિરેન અને આસ્થાની બંને એક જ કૉલેજ માં ભણતા હતા અને એમની મિત્રતા પણ સારી હતી. એક બીજાને બધી વાતો અને પ્રૉબ્લેમ એક બીજા ને કહેતા, પણ આ બંનેની મિત્રતા વિશે ક્લાસના બીજા કોઈને બોહુ જાણ ...વધુ વાંચોકેમ કે એ બને કૉલેજમાં એટલી બધી વાતો નોહતી થતી. અને કૉલેજ કૅમ્પસમાં બંને મળતાં પણ નહીં. બને ને ડર હતો કે કલાસ માં બીજા ને ખબર પડશે તો બધા ચિડાવસે. ભલે બને વચ્ચે કાઈ ના હોઈ પરંતુ બીજા સમજે નઈ ને.રોલ નંબર સાથે આવતો એટલે પરીક્ષા મા આગળ પાછળ આવતા અને ક્યારેક એક બીજાને બતાવતા પણ ખરા. બે સેમેસ્ટર