Gotya no accident book and story is written by Jatin Bhatt... NIJ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gotya no accident is also popular in હાસ્ય કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગોટ્યા નો એક્સિડન્ટ - નવલકથા
Jatin Bhatt... NIJ
દ્વારા
ગુજરાતી હાસ્ય કથાઓ
જતીન ભટ્ટ ( નિજ) રચીત નટખટ મિત્રો વાળી હાસ્ય રચના: ગોટ્યા નો એક્સિડન્ટ_ ભાગ 1 ગોટ્યો બાઈક પર જતો હતો ને કુતરું આડે આવ્યું, ગોટ્યો પડ્યો ને હાથે પગે બરાબર છોલાયો , અને બંને માં ફ્રેકચર પણ થઈ ગયું, મોંઢા માં પણ વાગ્યું હતું તો ડોક્ટરે એમાં પણ સ્ટિચ લઈ લીધા અને થોડા દિવસ બોલવાની ના પાડી, ડોક્ટરે પ્લાસ્ટર અને પાટાપિંડી કરીને ઘરે મોકલી આપ્યો, એના ફ્રેન્ડ ચિકાને ખબર પડી એટલે એણે બીજા મિત્રો ને ફોન કરી દીધા કે ' હું ફટાફટ ખબર જોવા જાઉં છું, તમે લોકો પણ આવી પહોંચો,'ગોટ્યાની ઘરે પહોંચી નેચિકાએ પૂછયું: ' કેવી રીતે વાગ્યુ લા'ગોટ્યો(
જતીન ભટ્ટ ( નિજ) રચીત નટખટ મિત્રો વાળી હાસ્ય રચના: ગોટ્યા નો એક્સિડન્ટ_ ભાગ 1 ગોટ્યો બાઈક પર જતો હતો ને કુતરું આડે આવ્યું, ગોટ્યો પડ્યો ને હાથે પગે બરાબર છોલાયો , અને બંને માં ફ્રેકચર પણ થઈ ગયું, ...વધુ વાંચોમાં પણ વાગ્યું હતું તો ડોક્ટરે એમાં પણ સ્ટિચ લઈ લીધા અને થોડા દિવસ બોલવાની ના પાડી, ડોક્ટરે પ્લાસ્ટર અને પાટાપિંડી કરીને ઘરે મોકલી આપ્યો, એના ફ્રેન્ડ ચિકાને ખબર પડી એટલે એણે બીજા મિત્રો ને ફોન કરી દીધા કે ' હું ફટાફટ ખબર જોવા જાઉં છું, તમે લોકો પણ આવી પહોંચો,'ગોટ્યાની ઘરે પહોંચી નેચિકાએ પૂછયું: ' કેવી રીતે વાગ્યુ લા'ગોટ્યો(
ગોટ્યા નો એક્સિડન્ટ _ ભાગ 2 ગોટયા ને એક્સિડન્ટ થયા ને આજે ચાર પાંચ દિવસ જેવું થઈ ગયું,ગોટયા નો પલંગ બહાર ડ્રોઈંગ રૂમ માં રાખેલો હતો ,જેથી ગોટયો ટીવી પણ જોઈ શકે અને જે ખબર જોવા આવે તેં લોકોને ...વધુ વાંચોપર બેસાડી શકાય,...રોજ કોઇને કોઇ ખબર જોવા આવતું હતું,હજુ પણ ગોટ્યાને બોલવાનું ઓછું હતુ...આજે એની ખબર જોવા માટે આવ્યા એના પપ્પાના મિત્રો એમની પત્ની ઓ સાથે,સ્ત્રી વર્ગ અંદરના રૂમ માં અને પુરુષ વર્ગ બહાર ગોટયા પાસે અને વાતો ચાલુ થઈ, આપણાથી મોટા એટલે આપણે એમને અંકલ થી ઓળખીશું, પહેલા અંકલ પાટિયું વાંચીને: ' અલ્યા ,ગોટયા તું તો જબરો આઈડિયા લાવ્યો