Kismat book and story is written by Arti Geriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kismat is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કિસ્મત - નવલકથા
Arti Geriya
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
વાત એ સમય ની છે જ્યારે રીક્ષા કરતાં વધુ ઘોડા અને બળદ ગાડી ચાલતી.લોકો પાસે ઘર નાના પણ મન મોટા હતા, પોતાના વાહનો ન હતા પણ કોઈ નો ભાર ન લાગતો, એકબીજાને મદદ કરવા હમેશા તત્પર રહેતા,
ગામ નો બહુ સામાન્ય કહી શકાય એવો વિસ્તાર, શેરી ઓ સાકંળી અને ગંદકી વાળી, એમાં રમણભાઈ નું ઘર.એક લાકડાની તૂટેલી ડેલી, અંદર એક મોટું ફળીયુ ,ફળીયામાં એક ઓસરીમાં પાંચ છ ઓરડા એક તરફ નહાવા ની ચોકડી, અને બીજી તરફ એક ખડભડી ગયેલો એક ખાટલો પડયો હતો. ફળીયામાં થોડા છોકરા રમતા હતા, ગણી ને ચોથા ઓરડા તરફ પગ ઊપાડયા,અંદર એક ખૂણામાં ખાટલા માં એક ગભૅવતી સ્ત્રી સૂતી છે,બીજા ખૂણામાં રસોડું છે, અને બારણા ની બાજુ ના ખૂણામાં રમણભાઈ કામ કરે છે,રસોડામાં એક ૪૦- ૪૫ વષૅ ની બેન કામ કરે છે, તેની આજુબાજુ માં ૩નાની નાની દીકરી ઓ નિરાશ વદને બેઠી છે.
વાત એ સમય ની છે જ્યારે રીક્ષા કરતાં વધુ ઘોડા અને બળદ ગાડી ચાલતી.લોકો પાસે ઘર નાના પણ મન મોટા હતા, પોતાના વાહનો ન હતા પણ કોઈ નો ભાર ન લાગતો, એકબીજાને મદદ કરવા હમેશા તત્પર રહેતા, ...વધુ વાંચો ગામ નો બહુ સામાન્ય કહી શકાય એવો વિસ્તાર, શેરી ઓ સાકંળી અને ગંદકી વાળી, એમાં રમણભાઈ નું ઘર.એક લાકડાની તૂટેલી ડેલી, અંદર એક મોટું ફળીયુ ,ફળીયામાં એક ઓસરીમાં પાંચ છ ઓરડા એક તરફ નહાવા ની ચોકડી, અને બીજી તરફ એક ખડભડી ગયેલો એક ખાટલો પડયો હતો. ફળીયામાં થોડા છોકરા રમતા હતા, ગણી ને ચોથા ઓરડા તરફ પગ ઊપાડયા,અંદર એક ખૂણામાં ખાટલા માં
અંતે રમણભાઈ અને જયાબેન ની આશા પૂર્ણ થઈ. અને તેમને ત્યાં પુત્ર આવ્યો .રમણભાઈ ને તો હરખ નતો માતો ૩ બહેનો પણ નાના ભાઈ ને જોઈ ને રાજી થઈ ગઈ, ઘર માં આનંદ ની હેલી છવાઈ ગઈ. જયાબેને કાના ...વધુ વાંચોપલના પણ કરાવ્યા. હવે ત્રણેય બહેનો ભાઈ નુ ધ્યાન રાખતી, જયાબેન નો ઘણો સમય કામ અને એમની પૂજા કરવામાં જતો. સાથે સાથે બધા બાળકો ને સારા સંસ્કાર પણ આપતા, રમણભાઈ ને જુગાર ની લત વધી હવે તો તેઓ મોટી મોટી કલબો માં રમવા જતાં,સ્વભાવે હમેશા કડક એક દિવસ રમવા માં થોડી માથાકુટ કરી ને આવ્યા, જયાબેન આમ પણ બાળકો ને
રમણભાઈ નો નાનો દીકરો આવ્યો. તેની સાથે દુકાન ના માલિક પણ આવ્યા, રમણભાઈ હવે એ દુકાન માં તમારું જે કઈપણ હોય તે લઈ લેજો, એ દુકાન અમારે ભાડે નથી દેવી. રમણભાઈ એ બહુ કાકલૂદી કરી પણ દુકાન માલિક ના ...વધુ વાંચોઅંતે દુકાન પણ ગઈ.તો પણ જયાબેને કહ્યું હશે ઠાકોરજી ની ઇચ્છા જે થાય તે સારા માટે. રમણભાઈ નો મોટો દિકરો બહુ સમજુ અને હોશિયાર પીતા ની જુગાર ની લત ના ગમે પણ કરે શું? નામ એનું નરેન તેને ધીમે ધીમે એને કામ કરવા માંડયુ , રમણભાઈ ને ઘણી મદદ મળી રહે. પણ જુગાર ના છૂટે. એક દિવસ રમણભાઈ બહાર