Red Wine book and story is written by સ્પર્શ... in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Red Wine is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેડ વાઇન - નવલકથા
સ્પર્શ...
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સવારના ૧૧ વાગ્યે રિયાની આંખ ખુલી. હજુપણ રેડ વાઈન ભરેલા બે અધૂરા ગ્લાસ એના ટેબલ પર પડ્યા હતા.
એક તરફ તો રિયાને સપનું પૂર્ણ કરી શક્યાની ખુશી હતી તો બીજી તરફ ભગવાનથી ફરિયાદ હતી કે આ પળ માત્ર એકદિવસ માટે જ કેમ!
આંખો તો ખુલી ગઈ હતી પણ રિયાને આજે સહેજપણ ઉતાવળ નહોતી. રિયા એ બધુંજ યાદ કરી ખુશ થવા માંગતી હતી જે કાલ રાત્રે થયું હતું. રિયાને એક પળ પણ વિચાર નહોતો આવ્યો કે જે કાલ રાત્રે થયું એ યોગ્ય હતું કે અયોગ્ય. બસ એવુંજ હતું કે આવા પળો જીવવા છે. અને એ એવા જ પળો જીવી.
રેડ વાઇન :- ભાગ ૧સવારના ૧૧ વાગ્યે રિયાની આંખ ખુલી. હજુપણ રેડ વાઈન ભરેલા બે અધૂરા ગ્લાસ એના ટેબલ પર પડ્યા હતા. એક તરફ તો રિયાને સપનું પૂર્ણ કરી શક્યાની ખુશી હતી તો બીજી તરફ ભગવાનથી ફરિયાદ હતી કે ...વધુ વાંચોપળ માત્ર એકદિવસ માટે જ કેમ! આંખો તો ખુલી ગઈ હતી પણ રિયાને આજે સહેજપણ ઉતાવળ નહોતી. રિયા એ બધુંજ યાદ કરી ખુશ થવા માંગતી હતી જે કાલ રાત્રે થયું હતું. રિયાને એક પળ પણ વિચાર નહોતો આવ્યો કે જે કાલ રાત્રે થયું એ યોગ્ય હતું કે અયોગ્ય. બસ એવુંજ હતું કે આવા પળો જીવવા છે. અને એ એવા જ
રેડ વાઇન :- ભાગ ૨પ્રિયા ડાંસ ફિનિશ થતાંજ એ યુવાનને લઈ રિયા પાસે આવી અને એ યુવાનનો ઇન્ટ્રો કરાવ્યો "રિયા આ અંશ છે મારો ભાઈ એટલે કે ફોઈનો દીકરો, કેનેડામાં જોબ કરે છે અને ત્યાંજ સેટલ થયો છે અહીંયા ...વધુ વાંચોમહિના માટે આવ્યો છે એટલે મહિનો મારી સાથે રહેશે અને અહીં હું એને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈશ. તારે પણ સાથે રહેવાનું જ છે." રિયા એ અંશ સાથે હાથ મિલાવ્યો અને એના શરીરમાં જાણે એક વિજળી દોડી ગઈ હોય એવો અહેસાસ થયો. કેટલીયે સેકંડો સુધી હાથ પકડી રાખ્યો. જાણે હાથ છોડવો જ નહોતો એવું જ રિયાને લાગ્યું હતું, ગમ્યું
રેડ વાઇન - ભાગ ૩ અંતિમઅંશ અવઢવમાં હતો શું કહું શું નહિ છતાંપણ "હા" બોલી ઉઠ્યો અને ત્યાંજ રિયા અંશનો હાથ પકડી જાણે આંખના ઈશારે કહી ઉઠી અંશ સપનાં, ઈચ્છાઓ મારા પૂર્ણ થશે. આજે સ્પેશિયલ બીચ પરનો રિસોર્ટ બુક ...વધુ વાંચોહતો. દરિયો પણ જાણે અંશ અને રિયાના આ મિલનની આશામાં ઘુંઘવાટા મારી રહ્યો હતો. દરિયો ભલે નરી વિશાળતાનો દેખાડો કરતો હોય છતાંપણ જેમ આપણી આંખમાં અમી ખરે એમ પોતાની વિશાળતાના પેટાળમાં કેટલાએ રહસ્યો જાણે આંખમાં આંસું હોય એવા અમી સમાં મોતી છૂપાવી બેઠો છે. અંશ આ જ વિશાળતાના અંદર છૂપાયેલી વેદના સમજવા પ્રયત્ન કરી રહ્યો છે સાથે રિયાને પણ સરખાવી