Om Guru લિખિત નવલકથા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી - નવલકથા નવલકથા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી - નવલકથા Om Guru દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 1.2k 5.5k 2 શ્રાવણ મહિનો એટલે ઝરમર વરસતા વરસાદનો મહિનો, ભીની ધરતીમાંથી વહી રહેલી ભીની ભીની સોડમ લેવાનો મહિનો. શ્રાવણ મહિનો એટલે ભક્તિના રંગે રંગાવાનો મહિનો. શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તિના રંગે રંગાયેલા ભક્તજનોના....’હર હર કૈલાસ’, ‘જય ભોલેનાથ...’હર....હર..... મહાદેવ'ના નારાઓ ગૂંજી ...વધુ વાંચોછે. ભોળાનાથ ભગવાન શિવ જયાં પણ બિરાજમાન હોય તે દરેક જગ્યાએ અને સ્થળોએ ભક્તજનો દૂધ અને જળ લઇને શિવજીને અભિષેક કરવા શિવમંદિરે પહોંચી જાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી - નવલકથા સંપૂર્ણ નવલકથા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી 1 ભગવાન શિવની આરાધના કરી શ્રાવણ માસમાં પુણ્યશાળી બનવાની ચમત્કારિક મંત્ર ગુરુચાવી શ્રાવણ મહિનો એટલે ઝરમર વરસતા વરસાદનો મહિનો, ભીની ધરતીમાંથી વહી રહેલી ભીની ભીની સોડમ લેવાનો મહિનો. શ્રાવણ મહિનો એટલે ભક્તિના ...વધુ વાંચોરંગાવાનો મહિનો. શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તિના રંગે રંગાયેલા ભક્તજનોના....’હર હર કૈલાસ’, ‘જય ભોલેનાથ...’હર....હર..... મહાદેવ'ના નારાઓ ગૂંજી ઊઠે છે. ભોળાનાથ ભગવાન શિવ જયાં પણ બિરાજમાન હોય તે દરેક જગ્યાએ અને સ્થળોએ ભક્તજનો દૂધ અને જળ લઇને શિવજીને અભિષેક કરવા શિવમંદિરે પહોંચી જાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આપણા સંતો કહે છે કે શ્રાવણ મહિનાનો અર્થ સમજીએ તો શ્રાવણ મફત વાંચો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી 2 દુનિયાના કોઇપણ દેશમાં જવામાં આવતી અડચણમાંથી મુક્તિ મેળવવા માટેની મનુષ્ય સ્વીકારે કે ના સ્વીકારે આજના યુગમાં સંસારચક્રનો કોઇપણ ભૌતિક પ્રશ્ન જ્યારે યક્ષ પ્રશ્ન બની જાય ત્યારે તેનું સમાધાન ખૂબ જ ...વધુ વાંચોબની જાય છે. આવી જ એક સત્ય ઘટના સાથે આપ સૌનો પરિચય કરાવવાનું મને યોગ્ય લાગતા આપને હું કરાવી રહ્યો છું. 2017 ડિસેમ્બરમાં મુંબઇમાં અંધેરી ખાતે રહેતા એક દંપતિ અમદાવાદ મને મળવા માટે આવ્યા. દંપતિનો પ્રશ્ન એકદમ અલગ અને ઝડપી સમાધાન માંગે એવો હતો. દંપતિની અમેરિકા જવા માટે ફાઇલ મુકવામાં આવી હતી. જેમાં દંપતિએ એમના બંન્ને પુત્રોના નામ સમાવેલા હતાં. મને મળ્યા ત્યારે બંન્ને પુત્રોમાં મફત વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Om Guru અનુસરો