S. T. Stand ek love story book and story is written by PANKAJ BHATT in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. S. T. Stand ek love story is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - નવલકથા
PANKAJ BHATT
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સાંજના લગભગ છ વાગ્યા હતા. નીતા અમદાવાદના રીલીફ રોડ ના બ્યુટી પાર્લર મા બેઠી હતી .એને આજે છોકરો જોવા આવવાનો હતો. સામે અરીસા માં એને પોતાનો ચહેરો નહીં થોડા દિવસ પહેલા બનેલી ઘટના દેખાઈ રહી હતી. એના પપ્પાએ એને એના કોલેજના મિત્ર સાથે જોઈ હતી.દિપક એનો ફક્ત મિત્ર હતો પરંતુ એના પપ્પાએ તેનો બીજો જ અર્થ કાઢયો.એ ઘરે પહોંચી ત્યારે એના પપ્પાએ એને ખૂબ ગુસ્સો કર્યો નીતાએ એમને ખુબ સમજાવાની કોશીશ કરી પણ એ કોઈ વાત સમજવા તૈયાર નહોતા. નીતા ભણવામાં ખૂબ હોશિયાર હતી નીતાનુ આ કોલેજનું છેલ્લું વર્ષ હતુ એને હજુ આગળ ભણવું હતુ.આજે સવારે એના પપ્પાએ જણાવ્યું કે સાંજે એને છોકરાવાળા જોવા આવવાના છે અને જો બધું બરાબર રહયુ તો આજે જ સગાઈ કરી નાખશે.
એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૧સાંજના લગભગ છ વાગ્યા હતા. નીતા અમદાવાદના રીલીફ રોડ ના બ્યુટી પાર્લર મા બેઠી હતી .એને આજે છોકરો જોવા આવવાનો હતો. સામે અરીસા માં એને પોતાનો ચહેરો નહીં થોડા દિવસ ...વધુ વાંચોબનેલી ઘટના દેખાઈ રહી હતી. એના પપ્પાએ એને એના કોલેજના મિત્ર સાથે જોઈ હતી.દિપક એનો ફક્ત મિત્ર હતો પરંતુ એના પપ્પાએ તેનો બીજો જ અર્થ કાઢયો.એ ઘરે પહોંચી ત્યારે એના પપ્પાએ એને ખૂબ ગુસ્સો કર્યો નીતાએ એમને ખુબ સમજાવાની કોશીશ કરી પણ એ કોઈ વાત સમજવા તૈયાર નહોતા. નીતા ભણવામાં ખૂબ હોશિયાર હતી નીતાનુ આ કોલેજનું છેલ્લું વર્ષ હતુ એને હજુ આગળ
એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૨"મુંબઈ મામાના ઘરે જાઉ ? ના...ના ...મામા તો પપ્પા ને તરત ફોન કરી દેશે એ પણ મારો પ્રોબ્લેમ નહીં સમજે, રાજકોટ જાઊ પણ મારી ફ્રેન્ડ અંજલી તો અહીં અમદાવાદમાં ...વધુ વાંચોત્યાં કોને ત્યાં જઈશ?" આવા અસંખ્ય વિચારો સાથે નીતા રિક્ષામાંથી ઉતરી .રેલવે સ્ટેશન ઉપર ખૂબ ટ્રાફિક હોવાથી રીક્ષાવાળાએ નીતાને મેઇન રોડ ઉપર ઉતારી. નીતા જોડે એ કોલેજમાં લઈ જતી એ નાની બેગ હતી જેમાં એણે પોતાનો જૂનો ડ્રેસ જે ઘરેથી પેહરી ને આવી હતી એ મૂક્યો હતો .બેગ ના આગળના નાના પોકેટમાં લગભગ ૨૦૦૦ જેટલા રૂપિયા હતા એમાંથી એને રિક્ષાવાળાને પૈસા આપ્યાં અને ત્યાં
એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૩વિવેક પોતાની જાતને સંભાળતા બ્યુટી પાર્લર ની બહાર આવ્યો. "અરે આ ગાડી કોની છે, કેટલા બેદરકાર લોકો છે, રસ્તા પર ગાડી ઉભી કરીને ચાલ્યા જાય છે, સાંજના ટાઇમે કેટલો ટ્રાફિક થાય છે, ...વધુ વાંચોવાતનું ભાન નથી બાપ નો રસ્તો સમજે છે" લોકો બૂમો મારી રહ્યા હતા હોર્ન નો ઘોંઘાટ ચારે તરફ હતો પણ વિવેકને આ બધું કંઈ જ સંભળાતું ન હતું એ ચૂપચાપ બેભાન જેવી અવસ્થામાં ગાડી તરફ ગયો દરવાજો ખોલી ગાડી ચાલુ કરી ચલાવવા લાગ્યો.એની નજરો ચારેતરફ નીતા ને શોધી રહી હતી. ત્યાં જ ફોનની રીંગ વાગી પપ્પા નો ફોન હતો ફોન
એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૪નીતા હતાશ થઈ આકાશ તરફ જોઈ રહી" હે ભગવાન મારી સાથે આ શું થઈ રહ્યું છે?"નીતા આમ તો હિંમતવાળી હતી એટલે ગભરાઈ નહીં પણ શું કરવું એનો વિચાર કરવા લાગી. બેગમાંથી મોબાઈલ ...વધુ વાંચોફોન જોયો ચાલુ કરવા જતી જ હતી પણ તેને વિચાર આવ્યો અત્યાર સુધી તો પપ્પા એ પોલીસમાં એમના મિત્રને જાણ કરી દીધી હશે. હું મોબાઈલ ચાલુ કરીશ તો એમને લોકેશન ખબર પડી જશે. મોબાઈલ પાછો બેગમા મુક્યો ને ધડીયાળ તરફ નજર કરી . "ઓ માય ગોડ ૧૦ વાગી ગયા. હવે શું કરુ?" કદાચ હજી કોઈ બસ આવ્વાની બાકી હોય? એસ.ટી.સ્ટેન્ડ તરફ
એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૫એ કદરૂપો માણસ નીતા તરફ આગળ વધી રહ્યો હતો. એની નજર નીતાના ગળા પર રહેલી મોટી સોનાની ચેન ઉપર હતી. નીતા એટલી ડઘાઇ ગઇ હતી એના પગ જાણે જમીનની અંદર ફસાઈ ગયા ...વધુ વાંચોએ નાતો બિલકુલ હલી શકી ન કંઇ બોલી શકી .એ માણસનો હાથ ચેન તરફ આગળ વધ્યો ત્યાં જ પાછળથી એક મોટો ભરાવદાર અવાજ આવ્યો "ત્યાં જ અટકી જાજે હરામખોર નહીં તો તારા હાડકાં ભાંગી નાખીશ"કદરૂપા માણસની નજર નીતા ની પાછળ ગઈ એણે જોયું કોઈ હેલ્મેટ પહેરેલો માણસ એની તરફ ઝડપથી આવી રહ્યો હતો એ પોતાની જાન બચાવી ભાગ્યો અને બસ