Ghost Live book and story is written by આર્યન પરમાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ghost Live is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઘોસ્ટ લાઈવ - નવલકથા
આર્યન પરમાર
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
કેમેરો ચાલુ કર્યો ?
યસ ડન, રોલ કેમેરા એક્શન !
હેલો ગાયસ હું છું તમારો ઘોસ્ટ હન્ટર 'રાજીવકુમાર' આજે તમારા અપાયેલા એક ડેયરમાંથી હું પુરી કરવાનો છું.
'બ્લડી મેરી ચેલેન્જ'
જે પણ મિત્રોને બ્લડી મેરી વિશે ખબર ન હોય તો જણાવી દઉં કે આ ચેલેન્જમાં કોઈપણ માણસ રાતના ૨:૩૩ કલાકથી ૩:૩૩ કલાક સુધી પોતાના ઘરના કોઈપણ અરીસાની સામે મીણબત્તી સળગાવી ૩ વખત બ્લડી મેરી,બ્લડી મેરી બ્લડી મેરી બોલે તો તે અરીસામાં ખૂનથી રંગાયેલી બ્લડી મેરી જોવા મળે છે અને અમુક દાવાઓમાં તો લોકો એમ પણ કે છે તે હુમલો પણ કરે છે.
કેમેરો ચાલુ કર્યો ?યસ ડન, રોલ કેમેરા એક્શન ! હેલો ગાયસ હું છું તમારો ઘોસ્ટ હન્ટર 'રાજીવકુમાર' આજે તમારા અપાયેલા એક ડેયરમાંથી હું પુરી કરવાનો છું.'બ્લડી મેરી ચેલેન્જ'જે પણ મિત્રોને બ્લડી મેરી વિશે ખબર ન હોય તો જણાવી દઉં ...વધુ વાંચોઆ ચેલેન્જમાં કોઈપણ માણસ રાતના ૨:૩૩ કલાકથી ૩:૩૩ કલાક સુધી પોતાના ઘરના કોઈપણ અરીસાની સામે મીણબત્તી સળગાવી ૩ વખત બ્લડી મેરી,બ્લડી મેરી બ્લડી મેરી બોલે તો તે અરીસામાં ખૂનથી રંગાયેલી બ્લડી મેરી જોવા મળે છે અને અમુક દાવાઓમાં તો લોકો એમ પણ કે છે તે હુમલો પણ કરે છે.આજે તમારો હન્ટર આ કહાનિઓ કેટલી સાચી છે અને કેટલી ખોટી
રાજીવ....પેલું પાનું હાથમાંથી પડતા જ પાછળ ચાલી રહેલો પ્રવીણ ગભરાઈને બોલ્યો,રાજીવને પણ ગભરાહટ થઈ કે પહેલા જેવું થશે પણ આ વખત કઈ થયું નહિ.હાસ બચી ગયા !! રાજીવ ચલ જતા રહીએ મને આ જગ્યા ઠીક નથી લાગતી યાર,પ્રવીણ એકધારો ...વધુ વાંચોજવાબ આપતા કહ્યું, કશું નથી થવાનું તું શોટ લેતો રે આટલા ખતરનાક શોટ આપણને ક્યાંય મળવાના નથી.પણ રાજીવ...!!?પણ શું ફેમસ થવું છે કે નહીં? થવું તો છે યાર પ્રવીણની હા મા ના હતી. તો શું ચલ આજે મોકો છે અને શું ખબર કદાચ કુદરતએ જ મોકો આપ્યો હોય.તું વિશ્વાસ કર આજે આ શૂટ થયું ને તો સોશિયલ મીડિયા પર ધૂમ
ઉપર નજર પડતા જ રાજીવએ પોતાનું બધું જ જોર લગાવી પ્રવીણને નીચે ખેંચ્યો,બન્ને ભાગ્યા,મેજની ઉપર રહેલી છત પર ઊંધા પગે ચાલતું ભયાનક પ્રાણી બન્નેએ જોયું,એકનજરમાં તો ડાયનાસોર જ લાગે.પરંતુ એ ડાયનાસોર નહોતો. પાછળ ઉપસી આવેલા તીક્ષ્ણ ધાર વાળા હાડકા ...વધુ વાંચોવાંકી પૂછડી હતી. ૧૨ ફૂટ લાંબુ એનું શરીર હતું.આંખો લાલચોળ અને મોઢાની બહાર નીકળેલા એના દાંત હતા.બન્ને ભાગ્યા,આગળનો દરવાજો બંધ હતો.પ્રવીણ ચલ પાછળના દરવાજે, હા હા....રાજીવએ પોતાની બેગ નાખી દીધી અને કેમેરો ગળાથી પટ્ટા વડે લટકાવી દીધો અને મહેલના પાછળના દરવાજે ભાગ્યા,મહેલ મોટો હતો અને તેમાં પણ દરવાજો કયો બહારનો નીકળે છે તે શોધવું મુશ્કેલ હતું.છતાં બન્ને હાર માન્યા

પ્રવીણ......રાજીવએ ઉભા થઇ હાથ પકડ્યો અને બન્ને ભાગવા લાગ્યા.કાકાનું સ્મિત કઈક અલગ જ ભાવ પ્રદર્શન કરી રહ્યું હતું.જે જોઈને પ્રવીણને ડર તો લાગ્યો પણ તેનાથી વધારે અજીબ રાજીવએ અચાનક હાથ પકડી ભગાવ્યા લાગ્યો તે લાગ્યું,શુ થયું ભાઈ?પ્રવીણએ ભાગતા રાજીવ ...વધુ વાંચોહાથ છોડવતા કહ્યું,બોલીશ ના અહીંયા આ ખૂણામા છુપાઈ જાપણ કેમ?ફરીથી પ્રવીણ બોલતો ગયો.એ કાકા....એ કા...કા..શબ્દો તૂટી રહ્યા હતા.પ્રવીણ સમજી રહ્યો હતો કે કંઈક વિષેસ તો થયું જ છે તે ધ્યાનથી સાંભળવા લાગ્યો.બોલને ભય શુ??કાકાનો પડછાયો?શુ ?કાકાનો પડછાયો નહોતો. મતલબ?તું એમ કહેવા માંગે કે કાકા જ ભૂત છે?ખબર નથી હમણાં તું ચૂપચાપ બોલ્યા વગર અહીંયા જ પડ્યો રે, બીસી