Piyar book and story is written by Krishna in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Piyar is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પિયર - નવલકથા
Krishna
દ્વારા
ગુજરાતી વાર્તા
સંગીત સંધ્યા માં થનારી દુલ્હન મીતા એ આ ગીત પર પરફોર્મન્સ આપ્યું ત્યારે એનાં હાવભાવ જોઈને ત્યાં હાજર દરેક મહેમાનોએ તાળીઓના ગડગડાટ સાથે મીતાને પ્રોત્સાહન આપ્યુ, પણ....આ ભીડમાં એક એવી વ્યક્તિ પણ હતી જે આ શબ્દો સાંભળીને પોતાની જાતને રોકી ન શકી, ને એનાથી રડી પડાયું. એમાં પણ જયારે મીતાની સાસુએ મીતાનાં પપ્પા ને કહ્યું કે," વેવાઈ તમે જરાય ચિંતા ન કરતાં, હવેથી તમારી દિકરી અમારી જવાબદારી, ને અમારા ઘરનું સન્માન છે. ને કયાં અમે વધુ દુર રહીએ છીએ,કે તમે એને મળી નહીં શકો, તમને જયારે મન થાય ત્યારે તમે તમારી દિકરીને મળી શકો છો,ને અમારી વહુ ને પણ પુરી છુટ છે કે જયારે એને મન થશે એ આવી જશે,દોડીને તમને મળવા".આ વાકયો એ તો એને જાણે વજ્રાઘાત માર્યો હોય એવી પીડાની ટીસ એનાં કાળજાને ચીરી નીકળી. ને એ બિચારી કોઈ જોઈ ન જાય એ હેતુથી હૉલથી બારે નીકળી જાય છે.
ઉંગલી પકડકે તુને, ચલના સિખાયા થા ના, દહેલીઝ ઊંચી હૈ યે, પાર કરા દે, બાબા મૈં તેરી મલ્લિકા, ટુકડા હું તેરે દિલ કા, ઈકબાર ફીરસે દહેલીઝ, પાર કરા દે, મુડકે ના દેખો દિલબરો, દિલબરો, ...વધુ વાંચોનાં દેખો દિલબરો, ફસલેં જો કાટી જાય, ઉગતી નહીં હૈ, બેટીયાં જો બ્યાહી જાય, મુડતી નહીં હૈ, ઐસી બિદાઈ હો તો, લંબી જુદાઈ હો તો, દહેલીઝ દર્દ કી ભી, પાર કરા દે, બાબા મૈં તેરી મલ્લિકા, ટુકડા હું તેરે દિલ કા, ઈકબાર ફીરસે દહેલીઝ, પાર કરા દે....... ઈકબાર ફીરસે દહેલીઝ પાર કરા દે....... સંગીત સંધ્યા માં થનારી દુલ્હન મીતા એ આ ગીત પર પરફોર્મન્સ આપ્યું ત્યારે એનાં હાવભાવ જોઈને ત્યાં હાજર દરેક મહેમાનોએ તાળીઓના ગડગડાટ સાથે મીતાને પ્રોત્સાહન
"અવનીીીી ઓ અવનીીીી કયાં મરી ગઈ, કયારનો બોલાવુ છું બહેરી થઈ ગઈ છે કે, ખબર નહીં આ પનોતી મંદબુદ્ધિ મને જ કેમ પનારે પડી", બડબડાટ કરતો સુરજ રસોડામાં આવે છે, ને જુએ છે, કે ગેસ પર ...વધુ વાંચોઉભરાતું હતુ, તપેલામાં ચા બળીને તપેલી પણ આખી બળી ગઈ છે, સુરજે બંને ગેસ બંધ કર્યા, ને ફરી અવની ના નામની બુમો પાડવા લાગ્યો, એટલામાં રમીલા બેન તેમનાં ભારી ભરખમ શરીર ને ભારોભાર કરકશ અવાજ સાથે રસોડામાં આવે છે, ને સુરજને કહે છે, " અરે લાલા, તારી મહારાણી ને જોઈ છે કયાંય, છેલ્લી પચ્ચીસ મિનિટ થી બુમો પાડું છું, પણ એ મહારાણી છે
મમ્મી તને ખબર છે," ગઈકાલે મેં કાના સાથે કેટલા બધા ગપ્પા માર્યા, પરીક્ષા ને ઉપરથી રીઝલ્ટનું ટેન્શન, હું કેટલાય સમયથી એને મળી જ નોતી શકતી, તે છેક કાલે મળાયુ". મમ્મી માખણ મીશ્રી જોઈને એ એટલો ખુશ થઈ ...વધુ વાંચોકે, કે એણે પોતાના હાથે મને પણ ખવડાવ્યા. મમ5 પપ્પા કયાં છે, કાલે પણ હું ઘરે આવી ત્યારે ઘરે નોતા, આજે હું જરા મોડી શું ઉઠી, મને બોલાવતા પણ નથી, જા હવે હું પણ એમને નહીં બોલાવું, કટ્ટી ???. પણ પછી જયારે આ અવની નહીં હોય ને ત્યારે પપ્પાને મારી
યું તો મૈં, બતલાતી નહિ, પર અંધેરેસે ડરતી હું મૈં માં, તુજસે કુછ છુપાતી નહિ, પર તેરી પરવાહ કરતી હું મૈં માં, તુજે સબ હૈ પતા મેરી માં, ................................ ...વધુ વાંચો અવની, હવે તમે એકદમ ઠીક થઈ ગયા છો,ને ઘરે જઈ રહ્યા છો, પણ તમને સ્ટ્રેસ બિલકુલ નથી લેવાનો, એકદમ complite bed rest કરવાનું છે, ને પંદર દિવસ પછી ફરી ચેકઅપ માટે આવવાનું છે. જો તમે આરામ નહીં કરો તો તમને ફરી હાર્ટ એટેક આવવાનો ચાન્સ વધી જાય છે. દવા સમયસર લેતા રહેજો. ડૉક્ટર ની વાત સાંભળીને અવની માથું હલાવીને હા પાડે છે,ને ફકત એક નાનકડી સ્માઇલ આપે છે. સૂરજ અવનીને
બાપનું ધબકતું હૃદય એટલે દિકરી, દિકરીનો જીવ એટલે એનું પિયર. ચંદ્રની સુંદરતા જેમ જેમ વધતી જાય તેમજ અવનીની સુંદરતા પણ વધતી જતી હતી.કૉલેજમાં એડમિશન એકદમ આસાનીથી મળી ગયુ. ભણવામાં હોશિયાર અવની આખી કૉલેજમાં બધાની ચહિતી ને લાડલી બની ગયી ...વધુ વાંચોપણ કેવાય છે ને કે જેમ ફુલવાડીમાં હજારો ફુલ હોવા છતાં સૌથી સુંદર ફુલ પર જ ભમરાની નજર હોય છે, ને માળી એ ફુલને બચાવવાની લાખ કોશિશ કરે છે, પણ બચાવી નથી શકતો, ને ભમરો એનું રસ શોષી લે છે, એમજ એક જુવાન દિકરી સાચવવાનું હોય છે. અવની એમતો ખુબજ સમજદાર ને હોંશિયાર હોય છે, એનાં ફ્રેન્ડસ પણ ખુબ ઓછા