Premna panthi book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premna panthi is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
હમમ... અને જમ્યુ તે?!" સુજીતે પૂછ્યું.
"અરે, જમી લઈશ હવે!" સાવિત્રીએ સાવ અકળાતા કહ્યું.
"તને નહિ પસંદ તો નહીં પૂછું હવે!" દોષભાવથી સુજિતે કહ્યું તો સાવિત્રીથી ના જ રહેવાયું!
"અરે એવું નહિ કહેવા માંગતી!" એનાં અવાજમાં લાચારી હતી.
"મૂડ ના હોય તો કઈ વાંધો નહિ. ફોન મૂકું છું." સુજીત કોલ કટ કરે એ પહેલાં જ સાવિત્રી બોલવા લાગી - "અરે બાબા! એવું કઈ જ નહિ! કઈ પણ નહિ! જોને યાર તારી સાથે વાત કરવા તો હું..." કઈક કહેતાં એ અચાનક જ અટકી ગઈ.
"શું? બોલને આગળ?!" સુજીતે પૂછ્યું.
"હમમ... અને જમ્યુ તે?!" સુજીતે પૂછ્યું. "અરે, જમી લઈશ હવે!" સાવિત્રીએ સાવ અકળાતા કહ્યું. "તને નહિ પસંદ તો નહીં પૂછું હવે!" દોષભાવથી સુજિતે કહ્યું તો સાવિત્રીથી ના જ રહેવાયું! "અરે એવું નહિ કહેવા માંગતી!" એનાં અવાજમાં લાચારી હતી. "મૂડ ...વધુ વાંચોહોય તો કઈ વાંધો નહિ. ફોન મૂકું છું." સુજીત કોલ કટ કરે એ પહેલાં જ સાવિત્રી બોલવા લાગી - "અરે બાબા! એવું કઈ જ નહિ! કઈ પણ નહિ! જોને યાર તારી સાથે વાત કરવા તો હું..." કઈક કહેતાં એ અચાનક જ અટકી ગઈ. "શું? બોલને આગળ?!" સુજીતે પૂછ્યું. "કઈ નહિ... એટલે એકચુઅલી હું એકલી જ ધાબે છું..." એ આગળ કઈ
"એક્ઝેટલી 3 દિવસ અને 14 કલાક પછી તે મને આજે કોલ કર્યો!" સાવિત્રી પોતાના કોલનો આટલો બધો વેટ કરે છે, એ જાણીને સુજીત ને આંનંદ થયો! "ઓહો, સોરી બાબા!" સુજીત કહી રહ્યો હતો. "તને ખબર છે, જ્યાં સુધી હું ...વધુ વાંચોઅવાજ ના સાંભળી લઉં મને ખાવનું ભાવતું નહિ!" સાવિત્રી કહી રહી હતી. "પેલાં દિવસે કહેલું ને તે કે ખાઈ લે જા; પણ યાર, જ્યારે તારો અવાજ સાંભળી લઉં પછી જ ખાવાનું ગળે ઉતરતું હોય તો હું શું કરું!" સાવિત્રીએ ઉમેર્યું. "હમમ... જા તો મેં કોલ કર્યો ને હવે ત્રણ દિવસનું ખાધું નહિ હોય, જમી લે!" સુજીતે કહ્યું. "ના એવું નહિ.
કહાની અબ તક: સાવિત્રી સુજીતની ભાભીની બહેન છે. બંને ઘણા સારા મિત્રો પણ છે. બંને એકમેકને નિયમિત કોલ કરે છે. એક વાર ભુલથી સાવિત્રી થી બોલાય જાય છે કે પોતે કોલ કરવા માટે એ ઉનાળાના આવા આકરા તાપને પણ ...વધુ વાંચોકરે છે કેમ કે ધાબે જ એણે એકાંત મળી રહે છે! સુજીત તુરંત જ કોલ કટ કરી દે છે. ત્રણ દિવસ પછી જ્યારે બંને ફરી કોલ કરે છે તો સાવિત્રી રડે છે. સુજીત સમજી જાય છે અને એણે કહે છે કે કારણ કઈક બીજું છે. સાવિત્રી એણે કહે છે કે ત્રણ દિવસ અને ચૌદ કલાક પછી એણે આજે એણે કોલ