I love you .. !! book and story is written by Kish in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I love you .. !! is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનોખો પ્રેમ..!! - નવલકથા
Kish
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
રાત નાં 2 વાગી ને 25 મિનીટ થય ગય હતી વી આઈ પી રોડ વેંશુ નાં 19 મા માળે એક ફ્લેટ માં થિ નોર્મલ એવો સોંગ નૉ અવાઝ આવી રહ્યો હતો..હા સોન્ગ ઓછું . કર્તા કવાલિ વધારે ફિટ બેસતી હતી. '''ઝીંદગી એક કિરાયે કા ઘર હૈ..એક દિન જાના પડ઼ેગ઼ા''' ફ્લેટ આખો વાતાનુંકુલિત હોય "સિગાર" અને સાઉદી અરેબિયા નાં શેખ લોકો નાં ફેવરિટ પરફ્યુમ "ઓડ" ની સુગંધ એસી માં આવતી હતી.. આખું વાતાવરણ જાણે "ઓડ" ની ખુશબૉ થિ મહેકી ઉઠ્યું હતુ.. અને થોડી શરીર માટે હાનિકારક શિગાર ની સ્મૉક થિ આખો ફ્લેટ કૈક
રાત નાં 2 વાગી ને 25 મિનીટ થય ગય હતી વી આઈ પી રોડ વેંશુ નાં 19 મા માળે એક ફ્લેટ માં થિ નોર્મલ એવો સોંગ નૉ અવાઝ આવી રહ્યો હતો..હા સોન્ગ ઓછું . કર્તા કવાલિ વધારે ફિટ બેસતી ...વધુ વાંચો'''ઝીંદગી એક કિરાયે કા ઘર હૈ..એક દિન જાના પડ઼ેગ઼ા''' ફ્લેટ આખો વાતાનુંકુલિત હોય "સિગાર" અને સાઉદી અરેબિયા નાં શેખ લોકો નાં ફેવરિટ પરફ્યુમ "ઓડ" ની સુગંધ એસી માં આવતી હતી.. આખું વાતાવરણ જાણે "ઓડ" ની ખુશબૉ થિ મહેકી ઉઠ્યું હતુ.. અને થોડી શરીર માટે હાનિકારક શિગાર ની સ્મૉક થિ આખો ફ્લેટ કૈક
ભાગ 2.... એક ચીખ સાંભળતા જ રફીક દોડ્યો....એમની પાછળ રીઝાન પણ હતી..... હોસ્પિટલ નાં એ રુમ માં જિ ને રફીક ની આંખો ચાર થય ગઈ.... કિશન ...વધુ વાંચોની હાલત માં હોય તેં રીતે કણસતો હતો..અર્ધનિંદ્રા માં હોય તેવું લાગતું હતુ.. રફીક એ પુછ્યું મેમ આમની તબિયત કેવી છે.. કિ વધારે પ્રોબ્લેમ તો નથી ને...??? ત્યાં રહેલ ડોકટર કિરણ રાજ્પુત્તે એ જણાવ્યું આમની હાલત ખરાબ છે..કોઈ એ ખાવા માં આમને પ્રોથ્યાંડેન નામ નું ડ્રગ આપી દીધું છે.. જે ચેતાતંતુ ઉપર કામ કરે..અને હા આ કૈક ભૂલવા ની કોંશિસ કરે છે.. પણ ભૂલી નથી સકતૂ
( આગળ જોયું રાજ અને રીઝાન ફાર્મ પર પહોચે છે.. એ બાદ કિશન ત્યાં રિવોલ્વર લય ને એમને બંને ને જોઈ ને હસવા લાગે છે. ) રીઝાન નૉ કોલ આવતો હોય છે. રફીક એમને ક્હે છે. મે ગોળી ...વધુ વાંચોમારી હું ભાગ્યો નથી. ભાઈ એ મને ખુદ ગન આપી ને ભાગવાનું કહ્યું હતુ.. ત્યાંજ કિશન બોલે છે. હા રીઝાન મેજ કહ્યું હતું ખરેખર રાતે અટેક અમારી બંને પર થયો હતો..એ કાર ચલાવતો હતો..મારુ ધ્યાન પડયું તો કોક શૂટર અમને ફોલો કરતો હતો..એમને ગોળી ન લાગે એમાટે મે હાથ થિ એમને ઈશારો કર્યો ત્યાંજ ગોળી મારા હાથ મા
આગળ જોયું કે કિશન ને ગોળી વાગે છે. રીઝાન નાં પપા સામે જોય ને છેલ્લી વાર હશે છે.!! બધા કાઈ જુવે વિચારે કોઈ એમ્બ્યુલન્સ ને કોલ કરે એટલી વાર માં તો કિશન રીઝાન ...વધુ વાંચોખોળા માં જીવ કાઢી નાંખે છે. સગાઈ ની રસમ મોત નાં માતમ માં ફેરવાય જાય છે.એક સુપ્રસિધ્ધ વ્યક્તિ નું સરાજાહેર એમનાં જ ભાવી સસરા દ્રારા મર્ડર...... ટીવી માં ડીબેટૉ શરૂ થય જાય છે. ગણતરી ની કલાકો માં તો આ બાજુ રીઝાન કિશન નાં બોડી થિ દુર થતી નથી.એમનાં પીતા પોલીસ પાસે સરેન્ડર કરાવી લે છે. રાજ , અંકિત બધાં નિરાશ થય જાય