Anokho Prem books and stories free download online pdf in Gujarati

અનોખો પ્રેમ..!!

               રાત નાં 2 વાગી ને 25 મિનીટ  થય ગય હતી વી આઈ પી રોડ વેંશુ નાં 19 મા માળે એક ફ્લેટ માં થિ નોર્મલ એવો સોંગ નૉ અવાઝ આવી રહ્યો હતો..હા સોન્ગ ઓછું . કર્તા કવાલિ વધારે ફિટ બેસતી હતી. 

'''ઝીંદગી એક કિરાયે કા ઘર હૈ..એક દિન જાના પડ઼ેગ઼ા'''

   ફ્લેટ આખો વાતાનુંકુલિત હોય "સિગાર" અને સાઉદી અરેબિયા નાં શેખ લોકો  નાં ફેવરિટ પરફ્યુમ "ઓડ" ની સુગંધ એસી માં આવતી હતી.. આખું વાતાવરણ જાણે "ઓડ" ની ખુશબૉ થિ મહેકી ઉઠ્યું હતુ.. અને થોડી શરીર માટે હાનિકારક શિગાર ની સ્મૉક થિ આખો ફ્લેટ કૈક અલગ જ લાગતો હતો.

       સોફા ની બાજુ માં ટીપોય પર  એપલ આઈફોન 5s...રેડ મી ય1 અને નોકિયા કિ પેડ  અને  એક કલાસિક માઈલ નું રેડ બ્લુ પેકેટ પડયું હતુ..બાજુ માં દેશી બનાવટ નૉ એક હુકકૌ અને એક પોકેટ નઆઇફ . કોઈ સામાન્ય ફ્લેટ કર્તા કૈક જુદું લાગતો આ ફ્લેટ હતો..

                દરવાજો નોઁક નોઁક થયો
બહાર થિ એક યુવાન અંદર આવયો...

સોફા પર એક બાદશાહ ની માફક બેઠેલ વ્યક્તિ પર એમની નજર પડી..લાંબા ટુ સાઈડ વાળ , મજબૂત કશાયેલ શરીર , ઘવ વર્ણો ચહેરો ફુલ 6 ફિટ હાઈટ હશે જોતાં જ અનુમાન લગાવી સકાય. અને સાવ અલગ જ માટી જેમની આંખો અને ચહેરો હમેશા ક્રોધ મા જ હોય તેવું લાગતું.

   પેલો સોફા પર બેસેલ કિશન બોલ્યો

આવ ભાઈ અંકિત "  

આ બાજુ અત્યારે??

કાઈ મેટર છે. ભાઈ??

બોલ ભાઈ અંકિત કેમ એમનમ ઉભો છે.??  આટલું બોલી ન કિશન સાંત થયો..

..ભાઈ પેલા તુ સુરત મુકી ન વ્યો જા એક મહિના પછી પાછો આવજે તારા રાજકોટ વારા બી ડિવિઝન કેશ માં તારા ભાઈ એ અરજી આપી છે... આટલું ધ્રુજતા ધ્રુજતા અંકિત માંડ બોલી સક્યો...

         હે શું હા હા હા સુરત મુકું એમ..મારી કર્મ ભૂમિ અને મારુ ડ્રીમ સિટી છે... આ ની જોડે કૈટલાય અધૂરા અરમાનો છે.

      ભાઈ વાત માની જા અહિ રહીશ તો પોલિશ ફજેતી થશે પેપર માં બે વાર નામ આવ્યુ હવે ડાયરેક્ટ ટી વી માં આવશે.એ ભી સુરત થિ કુખ્યાત વ્યક્તિ ની ધરપકડ એવી હેડ લાઇન લાઈવ બતાવશે ....

       ત્યાંજ બાજુ માં રહેલ ફોન ની રિંગ વાગી...કિશન એ કોલ ઉપાડયો હલો પાપા બોલો ને....કામ હતુ કાઈ અત્યારે??
પાપા"" ... ના ક્યાં પહોચ્યો એ પૂછવા કોલ કર્યો હતો ખાલી..
કિશન"" ..પપા આજ નહી કાલે નીકલિશ આજ રાતે સુરત લેટ થય ગયુ હતુ..
ઓકે કાઈ વાંધો નય..કાલે સવારે નીકળજે અને હા પેલા એક લાખ તારા ખાતા માં થિ મે ઉપાડયા છે...

કિશન ::કાઈ વાંધો નય સવારે કોલ કરીશ..

       અંકિત ચાલ તમારાં બધાય ની માનતા ફળી હોય એવું લાગે છે. રાજકોટ મેરેજ માં જવાનું છે. હજુ જો કાલે સવારે નીકળી જઈશ અને અંકિતયા એ વાત ન ભૂલતો હો કે હૂં પાછો નય આવુ...સુરત ને છોડવું અઘરું છે... મારા માટે.

     અંકિત તુ અહિ રહેજે પાંચ દીવસ માં હું આવી જૈસ ..

સવારે 4 વાગે ફોર્ડ એન્ડેવર કિશન નાં રાઈટહેન્ડ કમ મિત્ર વધું રફીક" ને ઘેર કામરેજ મુકી ને  સાથે રફીક ને લય ને chevrole ક્રુઝ લય ન નીકળી ગ્યા બંને. લગભગ બપોર નાં અહમદાવાદ રાજકોટ હાઈ વે પર આવેલ ઓનેસટ એ પહેલો બ્રેક લીધો...

ફ્રેંસ થય ને હોટલ માંથી બહાર નીકળે ત્યાં તેમની નજર કાર પર પડી કાર નૉ સાઈડ મિરર તુટી ને નીચે પડ્યો હતો.
થોડી વાર આજુ બાજુ જોયું પણ કોઈ નજર ન આવ્યુ એટ્લે ગુસ્સા માં આવી ન જોર થિ એક નાનકડા પથ્થર ને પગ માર્યો.

ત્યાંજ એકદમ પાછળ એક સિંગર જેવો મધુર અવાજ સંભળાયો "હેલ્લો કાર તમારી હતી...સો સોરી મારા ડેડ ની થોડીક ભુલ ને લીધે તમારો સાઈડ મિરર બ્રેક થય ગ્યો""

કિશન પાછું ફળી ન જોવે ત્યાં જ એમનાં શરીર માંથી અચાનક વીજળી પસાર થય હોય એવું લાગ્યું..

         ભૂરી માંજરી આંખો..લાંબા સિલ્કી વાળ ની લટ પવન ને લીધે ઊડીને એમની એક બાજુ ની આંખ ને ઢાંકી દેતું હતુ..રૂપ જાણે ઉપરવાળા નવરાસ નાં સમય માં ઘડી કાઢી હોય એવું....મૃગલિ નાં પગ જેવા નેણ .અને જાણે કોઈ હોલિવૂડ ની હિરોઈન હોય.

     એમનું ચહેરો જાણે નિર્દોષ પણે માફી માંગતૌ હોય ઇવો કોમળ લાગવા લાગ્યો...  કીશન ને ખબર નથી કે એ પોતે ક્યાં ખોવાયેલ છે...પણ હા અચાનક જ પરિસ્થિતિ નું ભાન થતા એ તંદ્રાં માંથી બહાર આવ્યો..

        પેલી છોકરી ઘણુ બઁધુ બોલતી હતી પણ એમા કિશન ને રસ ન હતો..એમનું ધ્યાન ફક્ત આ ચાંદા ની ચાંદની ની શીતળતા માં હતુ...જેમ ભમરો ફુલ નૉ રસ ચૂસી લે તેવી રીતે આજ કિશન પહેલી વાર કોઈ નાં રુપ માં મોહિત થયો હતો..

      ત્યાંજ રફીક હોટલ બહાર નીકળ્યો .કાર નૉ મિરર તૂટેલ જોયો . ત્યાં તો એમનાં દુર નાં મામા ની  છોકરી રીઝાન કિશન ને ધમકાવતી હોય.એવું લાગ્યું .અને આખી પરિસ્થિતિ સમજી ને દોડતો કિશન પાસે આવયો. પણ ત્યાં તો ઊલટું આજ રીઝાન માફી માંગતી હતી...
        
     રફીક થોડી વાર તો વિચાર માં પડી ગ્યો..મન માં ને મન માં બબડ્યો

(આજ સૂરજ ઊંધો ઉગ્યો કે શું.. જેમની પાસે કોક ને ધમકવા શિવાય કાઈ કામ ન હતુ યે રીઝાન આજ માફી માંગે...
અને જેમને ફક્ત મારવાં કાપવા નાં વિચાર અને ગુસ્સો શિવાય મનમાં કાઈ ન આવે એ કિશન આજ ધ્યાન થિ સાંભળે છે.
ખેર મારાથી એક વાર ખાલી ક્રુઝ પર એક નાનકડો સિઁગાર નૉ બટ પડી ગ્યો તયારે ય મને એક કલાક લેક્ચર આપ્યું તુ આ ને નક્કી કાઈ થયુ છે.)

     બે ઘડી રફીક ધ્રુજી ઉઠ્યો..ક્યાંક મ્હોબબત ??? ના ના ના મન માં જ વિચાર ને મારી નાખ્યો...

ત્યાંજ રફીક ને જોતાં જ

        રીઝાન તરત જ બોલી ઉઠી ભાઈજાન આપ અહીં??
તમે તો પેલા તમારાં   ખાસ ફ્રેન્ડ જેમનાં તમે રાઈટ હેન્ડ કહેવાવ છો યે કિશન  ને મુકી ને આયા શું કરો છો.. અને હા તમારાં એ પેલા ડફર ને મુકી ને ક્યારેક ઘરે ભી આવો..
એક વાર પેલો તમારો ડફર ફ્રેન્ડ કિશન સામે આવે એટલી વાર છે. જો એમને તો  સિઁલિન્ગ ફેન પર લટકાવી દેવો છે..

     રફીક હજુ બોલવા જતો હતો ત્યાંજ કિશન એ ઈશારો કરી ન ના પાડી..

બીજી બાજુ રીઝાન કિશન વિશે જેટલું રફીક કહેતો એથી વધારે બોલવા લાગી..

અને આ બાજુ હજી કિશન એમને જોયે જ રાખે છે. હા માં હા મિલાવ્યા કરે છે.

         અને ભાઈજાન આ પણ તમારાં કિશન નૉ કોઇક લેફ્ટ હેન્ડ હશે નય.. રફીક કાઈ બોલે એ પહેલા તૌ કિશન એ કીધું હું તો કાર નૉ ડ્રાઇવર છું.. ઓનર તો રફીકસર છે..

આટલું સાંભળી ને રફીક તો સુન્ન થય ગયો જાને મગજ બંધ.રફીક સમજી ગ્યો ભાઈ નાં દિલ માં પ્રેમ નૉ કોંટૉ ફૂટી ગ્યોછે. એમને રોકવો નાંમઉંકિન છે....કાસ એમને એમનાં 7 વર્ષ નૉ ખાલીપો કદાચ ભરાઈ જાય ..
    
       ત્યાંજ કિશન ને રીઝાન યે પુછ્યું બાયધવે તમારુ ગુડ નેમ શું છે. ?? રફીક બોલવા જાય ત્યાંજ અટકાવ્યો અને કિશન ફાસ્ટ બોલયો મારુ નામ ભી પેલા કિશન સર નું કોપી જ છે..

       રીઝાન મનમાં જ બબડી ઉઠી કેવા કેવા નમૂના ઓ પેલા ડફર કિશને ભેગા કર્યા છે ...

     ત્યાંજ રીઝાન ની નાની બહેન ફીઝા આવી અને કહ્યુ દીદી માફી માંગવિ જરુરી હતી શું..?? તમે નય ડેડ એ કાચ તોડ્યો છે. એ આવી ન સોલ્વ કરી લેશે અને જોવો કાર ભી રફીક ભાઈ ની છે. ચલો તમને બધાં ને ડેડ બોલાવે છે. ....

  ચલો રફીક ભાઈ ડેડ ને મળી લો અને હા તમારા ડ્રાઇવર ને ભી લેતા આવજો...

રફીક ખાલી એટલું બોલ્યો હા આપા..

     જયાં સુધી રીઝાન ગય ત્યાં સુધી ભાઈ ની નજર તેમનાં પર જ હતી..

      રફીક બોલ્યો હે ભાઈ શું માંડ્યું છે. આ બઁધુ તુ મારો ડ્રાઇવર એમ તુ તો કિશન નૉ કોપી નેમ એમ..સાચું કેમ ન કીધું કે હૂ જ કિશન છું એમ..

         રફીક જો સાચું કીધું હોત તો મારા વખાણ સાંભળવા ન મળત...અને હા ભાઈ તારા ફેમિલી માં તુ મને બોવ ફેમસ કરે છે..
??

     નાનાં ભાઈ એવું કશુ નથી આતો ખાલી..બસ એમનમ વાંત નીકળી ગય હોય ક્યારેક...

      રફીક મને કૈક થાય છે ભાઈ..?? રફીક શું થાય છે એટલું પૂછે છે ત્યાંજ એકદમ જોર થિ કિશન ને ચક્કર આવી ન પડી જાય છે...

       રફીક કાઈ સમજે ન સમજે પેલા ત્યાં આસપાસલોકો નું ટોળું એકઠું થય જાય છે..

        ત્યાંજ રીઝાન ન દોડી ને આવે છે.. અને જુવે તો કિશન બેભાન અવસ્થા માં પડ્યો હોય છે.. અને મોઢા માંથી લોહી વહ્યુ જાય છે.. રીઝાન મેડીકલ સ્ટુડન્ટ હતી એ પળવાર માં સમજી ગઈ કિ આ ને કૈક નશીલી ચીઝ ખવળાવા માં આવી છે. અથવા આને ડ્રગ  લીધેલ હશે..

       ફટાફટ રીઝાન રફીક ને ક્હે છે.. આપ કાર ને અહમદાવાડ તરફ લય લો આને એડમિટ કરવો જરુરી છે.. ભલે તમારો ડ્રાઇવર હોય એમનો જીવ કિંમતી છે..

   રફીક થિ ગાળી ચાલે એમ નથી હોતી પલ ભર માં રીઝાન કિશન ની ક્રુઝ ની કિ લઈ ને ક્રુઝ કાઢે છે અને નજીક ની હોસ્પિટલ પર પોહચે છે.. રફીક કિશન ને પાછળ ણી સીટ પર સુંવળાવે છે..

           લીમડી નજીક એક હોસ્પિટલ માં એડમિટ કરે છે... ડૉક્ટરે કહ્યુ કે પેશન્ટ ને કૌકૈ નશીલી દવા આપી છે.. એમને નીકળતા અમરી ટિમ ને 3 કલાક નૉ ટાઈમ અને બધી જવાબદારી જોઇશે..રફિક અને રીઝાન બંને યે ડૉક્ટર ની ફોરમલિતિ પુરી કરી..

     અડધો કલાક થવા આવયો હતો હજુ કોઈ ડૉક્ટર દ્રારા સ્પષ્ટ થયુ નહતું કે નશીલી દવા નીકળી કે નય...

     બસ થોડી વાર માં હોસ્પિતલ પર લોકો નાં ટોળા એકઠા થવા લાગ્યા અને એક પછી એક સ્ટેટ ની જાણીતી હસ્તી ઓ રાજનેતા ઓ રફીક પાસે આવી ન ખબર પૂછવા માંડ્યા..રીઝાન નું ધ્યાન ફક્ત કિશન ની હાલત ઉપર હતુ મનો મન એમને ફિકર થવા લાગી હોય એવું લાગ્યું હતુ..

કદાચ બંને નૉ પહેલો પ્રેમ એક બીજા હોય....

      અચાનક એડ્મીટ રુમ માંથી એક ચીખ સંભળાઈ

રફીક એવી...

રફીક દોડી ને અંદર જાય છે.. અને એમની પાછળ રીઝાન..
અંદર રુમ માં જઈ ને જોવે ત્યાં જ......રફીક ની સુન્ન થય જાય છે...

  

★★★★ બીજોપાર્ટ ટુકસમય માં આવે છે.★★★★

મિત્રો કેવો લાગ્યો આ પાર્ટ યે જણાવશો...
મને મેઈલ અને વોટ્સઅપ પણ આપ કરી સકોં છો...
વોટ્સ એપ નંબર છે..( 91) 6358748887


બીજા રસપ્રદ વિકલ્પો